શિક્ષકોને ગ્રાન્ટેડ શાળા બદલવાનો લાભ આપવા અંતર્ગત એક સમિતિની રચના કરો
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત
શાળાઓ શિક્ષકોને ગ્રાન્ટેડ શાળા બદલવાનો લાભ આપવા અંતર્ગત એક સમિતિની રચના કરવા માંગણી થઈ છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આચાર્ય સંવર્ગના પ્રાંત સહ સંગઠન મંત્રી તરૂણભાઈ વ્યાસે જણાવ્યુ હતુ કે, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, મહામંત્રી મિતેષભાઈ ભટ્ટ, સંગઠન મંત્રી સરદારસિંહ મછાર સહિત વિવિધ સંવર્ગના અધ્યક્ષ, મહામંત્રી તથા પદાધિકારીએ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરને વિવિધ રજૂઆત કરી હતી.આ રજૂઆતમા જણાવ્યા અનુસાર, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતીનો બીજો રાઉન્ડ આવશે.કાયમી શિક્ષકોની ભરતી કરવા સરકાર સક્રિયતાથી
ચમલલ્લા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવા રજૂઆત
અયોધ્યાનગરીમાં રામલલ્લા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી રજા આપવા તેમજ તે સપ્તાહ દરમિયાન રામાયણના પાત્રોની વેશભૂષા, શ્રી રામ જન્મ સંઘર્ષ ગાથા ઇતિહાસ અંગે નિબંધ, વકૃત્વ, વેશભૂષા, નાટિકાવગેરેની સ્પર્ધાઓ કરવામાં આવે એ પ્રકારે રજુઆત કરવામાં આવી છે.
વિચારી રહી છે, ત્યારે વર્ક લોડ જળવાતો હોય તો વિષયની વિવિધતા જોઈ વધારાના શિક્ષકની ફાળવણી પણ કરવામાં આવશે ત્યારે કમિશનર કચેરીમાં આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે, જે જિલ્લામાં પાલન ન થતું હોય તેઓએ મહામંત્રી મિતેષભાઈ ભટ્ટનો સંપર્ક કરવા જણાવાયુ છે. ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શાળા બદલવાનો લાભ મળે તે માટે સમિતિની રચના કરવા રજૂઆત
કરવામાં આવી હતી. માતૃશક્તિ સહિત ૧૫થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. જેમાં એક બે દિવસમાં પ્રક્રિયા થશે. તેમ શિક્ષણ મંત્રીએ જણાવ્યુ હતું.જો આમ ન થાય તો ૯મી તારીખના આંદોલનમાં આ મુદ્દા સાથે બહોળી સંખ્યામાં શિક્ષકો આંદોલનમાં જોડાશે. સરકાર જ્યારે મંત્રણા માટે બોલાવશે ત્યારે માધ્યમિક સંવર્ગમાંથી આ મુદ્દો ઉકેલાય તે રી* ચર્ચા-*** -"વશે.તેમ રજ