વર્ગવધારો અને ઘટાડાના નિયમોમાં સુધારો નહી કરાય તો મુશ્કેલી સર્જાશે
જૂન ૨૦૨૪મા ધો-૧૧મા પ્રવેશની સંખ્યામા વધારો થવાની શક્યતાને ધ્યાનમા લઈને વર્ગ વધારો તેમજ વર્ગ ઘટાડાના નિયમોમાં સુધારો નહી કરાય તો મુશ્કેલી સર્જાશે. આ અંગે સાંપડતી માહિતી અનુસાર, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અનુસાર ધોરણ ૧૦ તથા ૧૨ (વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ) માં બોર્ડની જાહેર પરીક્ષાના પ્રશ્નપત્રો સરળીકરણ કર્યા છે. સરળ એ અર્થમાં
કે પરીક્ષાઓ કોચિંગ કે ગોખવાનાને
બદલે ક્ષમતાઓ અને યોગ્યતાઓની ચકાસણી કરશે. આના પરિણામ સ્વરૂપે ૨૦૨૪ના ધો ૧૦ અને ધો ૧૨ ના બોર્ડના પરિણામ બાદ સ્થગિતતા ઘટશે એ સ્વાભાવિક છે.આ બાબતને ધ્યાને રાખી બિનસરકારી અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂન ૨૦૨૪ માં ધો ૧૧ માં પ્રવેશની સંખ્યામાં વધારો થશે.
આ ઉપરાંત પ્રાથમિક વિભાગમાંથી માધ્યમિક વિભાગમાં સો ટકા
વિદ્યાર્થીઓ પ્રવેશ લે તે માટે ડ્રોપ ડાઉન રેશિયો ઘટાડવાના પણ પ્રયત્નો પૂરજોશમાં રાજ્ય સરકાર દ્વારા ચાલી રહ્યા છે. આ બાબતો ને જોતા તથા શિક્ષણનો વ્યાપ વર્ષો સુધી ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ શહેરી વિસ્તારોમાં જળવાઈ રહે તે માટે સુચારું રીતે કાયમી વ્યવસ્થા બની રહે તેવા વર્ગ વધારા તથા વર્ગ ઘટાડાના નિયમોમાં સુધાર કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદ્દારોએ જણાવ્યુ હતું.
નેશનલ મેડિકલ કમિશન દ્વારા ફોરેન
| કાઉન્સિલમાંથી પ્રોવેઝિનલ રજિસ્ટ્રેશન કરાવવુ પડશે અને ત્યાર બાદ એક વર્ષની ફરજીયાત ઈન્ટર્નશિપ (કમ્પલસરી રોટેટિંગ મેડિકલ ઇન્ટર્નશિપ) પણ ૨૦૨૧ના રેગ્યુલેશન્સ મુજબ કરવી પડશે અને જે માટે તેઓને નિયમ મુજબ સ્ટાઈપેન્ડમળશે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા
મેડિકલ ગ્રેજ્યુએટસ માટે નવી પબ્લિક નોટિસ જાહેર કરીને ઘણા મુદ્દાઓ પર સ્પષ્ટતા કરી છે.જેમાં ખાસ જણાવવામા આવ્યુ છે કે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટસે અધુરો અભ્યાસ પુરો કરવા માટે ભારતની મેડિકલ કોલેજોમાં એક વર્ષની ક્લિનિકલ કરવી વિદેશમાં જે પણ કોલેજમાં એમબીબીએસ ભણ્યા હોય અને કોરોના કે યુદ્ધને લીધે અભ્યાસ અધુરો પુરો કરી શક્યા ન હોવાથી આ આ વિદ્યાર્થીઓએ ભારતમાં આવીને મેડિકલ ટ્રેનિંગ-કોર્સ પુરા કરવા ફરજીયાત છે અને હવે કોલેજો આવા વિદ્યાર્થીઓ પાસેથી એક વર્ષની કિલનિકલ કલકશિપ માટે માસિક પાંચ હજાર સુધીની મર્યાદામાં ફી પણ લઈ શકશે એટલે કે હવે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટે માસિક ફી ભરવી પડશે.આ ઉપરાંત જે તે રાજ્યની સ્ટેટ મેડિકલ
No comments:
Post a Comment