પ્રાથમિક શિક્ષણ પરિપત્રો

 




જે પરિપત્ર ની જરૂર હોય તેમના ઉપર ક્લિક કરો ફાઇલ ખુલી જશે 

અનુક્રમણિકા (સરકારી ઠરાવો અને પરિપત્રોની યાદી)

| ક્રમ | તારીખ | ઠરાવ/પરિપત્ર | વિગત |

| ૧ | ૧૪/૦૭/૨૦૧૧ | ઠરાવ શિક્ષણ વિભાગ | વિદ્યાસહાયક ભરતી લાયકાત ના વિષયોમાં સુધારો કરવા બાબત |

| ૨ | ૦૩/૦૫/૨૦૧૨ | ઠરાવ શિક્ષણ વિભાગ | વિદ્યાસહાયક ભરતી લાયકાત ના વિષયોમાં સુધારો કરવા બાબત |

| ૩ | ૧૮/૦૫/૨૦૧૨ | ઠરાવ શિક્ષણ વિભાગ | વિદ્યાસહાયક ભરતી લાયકાત શૈક્ષણિક લાયકાત નક્કી કરવા બાબત |

| ૪ | ૨૩/૦૫/૨૦૧૨ | ઠરાવ શિક્ષણ વિભાગ | બદલી નિયમો મૂળ ઠરાવ |

| ૫ | ૨૭/૦૮/૨૦૧૨ | ઠરાવ શિક્ષણ વિભાગ | HTAT મુખ્ય શિક્ષકો ની અગાઉની નોકરી સળંગ ગણવા બાબત |

| ૬ | ૦૧/૦૯/૨૦૧૩ | ઠરાવ શિક્ષણ વિભાગ | વિકલ્પ લીધેલ શિક્ષકની મૂળ શાળાની સિનિયોરીટી ગણવા બાબત |

| ૭ | ૧/૦૧/૨૦૧૪ | ઠરાવ શિક્ષણ વિભાગ | વિદ્યાસહાયક ભરતી ૧૦ વર્ષના બોન્ડ બાબત |

| ૮ | ૦૭/૦૨/૨૦૧૪ | ઠરાવ શિક્ષણ વિભાગ | શિક્ષકો અને મુખ્ય શિક્ષકો ની ફરજો અને અનુસરવાની આચારસંહિતા બાબત |

| ૯ | ૧૮/૦૨/૨૦૧૪ | ઠરાવ શિક્ષણ વિભાગ | ૨૩/૫/૨૦૧૨ બદલી નિયમો મા વિવિધ પ્રકરણો માં સુધારા નિયમો |

| ૧૦ | ૧૯/૦૨/૨૦૧૪ | ઠરાવ શિક્ષણ વિભાગ | ઉચ્ચ પ્રાથમિકમાં વિકલ્પ આપવા બાબત નિયમો |

| ૧૧ | ૦૪/૦૬/૨૦૧૪ | ઠરાવ શિક્ષણ વિભાગ | દંપતિ કિસ્સામાં બદલી માટે પ્રમાણપત્ર નમૂનો |

| ૧૨ | ૦૫/૦૭/૨૦૧૪ | ઠરાવ શિક્ષણ વિભાગ | અરસ-પરસ બદલી/તબીબી બદલી સુધારા નિયમો |

| ૧૩ | ૨૮/૦૭/૨૦૧૪ | પ્રા.શિક્ષણ નિયામકશ્રીની કચેરી | તબીબી કિસ્સામાં બદલી માટે મેડિકલ બોર્ડ પાસેથી લેવાના પ્રમાણપત્રોનો નમૂનો અને અન્ય સૂચનાઓ |

| ૧૪ | ૦૨/૦૮/૨૦૧૪ | ઠરાવ શિક્ષણ વિભાગ | અરસ-પરસ બદલી પ વર્ષ સુધી સ્વૈચ્છીક નિવૃત્તિ મનાઈ |

| ૧૫ | ૨૩/૦૨/૨૦૧૬ | ઠરાવ શિક્ષણ વિભાગ | રાષ્ટ્રીય સુરક્ષા સેવામાં જોડાયેલ કર્મચારીની પત્નિની ખાસ કિસ્સામાં બદલી કરી આપવા બાબત |

| ૧૬ | ૨૭/૦૪/૨૦૧૬ | ઠરાવ શિક્ષણ વિભાગ | સચિવાલય સંવર્ગના બિનબદલી પાત્ર કર્મચારીઓના પતિ/પત્નિ ની બદલી બાબત |

| ૧૭ | ૨૮/૦૪/૨૦૧૬ | ઠરાવ શિક્ષણ વિભાગ | વહીવટી બદલીઓ નિયમોમાં સુધારા બાબત |

| ૧૮ | ૧૭/૦૩/૨૦૧૫ | ઠરાવ શિક્ષણ વિભાગ | ઓનલાઇન બદલીઓ કરવા બાબત મૂળ ઠરાવ |

| ૧૯ | ૧૬/૦૫/૨૦૧૬ | ઠરાવ શિક્ષણ વિભાગ | ૨૦૧૬ મા વિકલ્પ લીધેલ શિક્ષકો ને જિલ્લાફેર માટે મૂળ તારીખથી સિનિયોરીટી ન ગણવા બાબત |

| ૨૦ | ૧૮/૦૫/૨૦૧૬ | પ્રા.શિક્ષણ નિયામકશ્રીની કચેરી | વિવિધ બદલી નિયમો અંગે સમજૂતીઓ |

| ૨૧ | ૨૨/૦૩/૨૦૧૭ | ઠરાવ શિક્ષણ વિભાગ | નવિ નિમણૂંકથી ૩ વર્ષમાં રાજીનામુ આપે તો ૩ લાખના બોન્ડ બાબત નિયમો |

| ૨૨ | ૦૪/૦૭/૨૦૧૭ | ઠરાવ શિક્ષણ વિભાગ | તબીબી કારણોસર બદલી માટે મેડિકલ બોર્ડના અભિપ્રાય બાબત |

| ૨૩ | ૦૪/૦૯/૨૦૧૭ | ઠરાવ શિક્ષણ વિભાગ | વિકલ્પ રદ કરવા બાબત |

| ૨૪ | ૦૯/૦૫/૨૦૧૮ | ઠરાવ શિક્ષણ વિભાગ | ૨૩/૫/૨૦૧૨ વધની બદલી નિયમ (૦૭) રદ કરવા બાબત |

| ૨૫ | ૧૧/૦૫/૨૦૧૮ | ઠરાવ શિક્ષણ વિભાગ | CRC/BRC ની સિનિયોરીટી ગણવા બાબત |

| ૨૬ | ૨૪/૦૭/૨૦૧૮ | સર્વ શિક્ષા અભિયાન | પ્રજ્ઞા કાર્યક્રમ અંગે કાર્યપ્રણાલી નક્કી કરવા બાબત |

| ૨૭ | ૨૧/૦૮/૨૦૧૮ | ઠરાવ શિક્ષણ વિભાગ | વધ બદલી નિયમો સુધારા |

| ૨૮ | ૨૪/૦૯/૨૦૧૮ | GCERT | ધો. ૩ થી ૫ માં તાસ પદ્ધતિ ના અમલ બાબત |

| ૨૯ | ૦૮/૦૩/૨૦૧૯ | ઠરાવ શિક્ષણ વિભાગ | ફીક્સ પગારની નોકરી સળંગ ગણવા બાબત |

| ૩૦ | ૨૬/૦૬/૨૦૧૯ | પરિપત્ર શિક્ષણ વિભાગ | કે.નિ. ભરતી નિયમો બાબત |

| ૩૧ | ૦૯/૧૦/૨૦૧૯ | ઠરાવ શિક્ષણ વિભાગ | HTAT મુખ્ય શિક્ષકો ના મૂળ બદલી નિયમો |

| ૩૨ | ૨૫/૧૦/૨૦૧૯ | ઠરાવ શિક્ષણ વિભાગ | તબીબી કારણોસર બદલી મેળવનાર શિક્ષકને ૩ વર્ષ સુધી વધ બદલીમાંથી મુક્તિ આપવા બાબત |

| ૩૩ | ૦૫/૦૬/૨૦૨૦ | ઠરાવ શિક્ષણ વિભાગ | વધ બદલી થયેલ શિક્ષકને પરત આવવા બાબત સુધારા નિયમો |

| ૩૪ | ૨૬/૧૦/૨૦૨૦ | ઠરાવ શિક્ષણ વિભાગ | શાળા મર્જ અને વધ બદલી નિયમો સુધારા |

| ૩૫ | ૦૬/૦૩/૨૦૨૧ | ઠરાવ શિક્ષણ વિભાગ | HTAT મુખ્ય શિક્ષકો ના બદલી નિયમો સુધારા |

| ૩૬ | ૧૭/૦૩/૨૦૨૧ | ઠરાવ શિક્ષણ વિભાગ | ૪૨૦૦ ગ્રેડ પે નવો ઠરાવ |

| ૩૭ | | | તાસ ફાળવણી |

| ૩૮ | | | વહીવટી બદલી ચેકલીસ્ટ |

| ૩૯ | ૧૧/૦૭/૨૦૧૨ | GCERT | ધો. ૬ થી ૮ દરેક વિષયના કાર્યભાર બાબત |


Post a Comment

0 Comments