Home
About
Contact
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
_ShortCodes
_SiteMap
_Error Page
Mega Menu
Documentation
Video Documentation
Download This Template
Home
પ્રાથમિક શિક્ષક
શૈક્ષિણક સમાચાર તા 22-11-2023
શૈક્ષિણક સમાચાર તા 22-11-2023
BHATTPRADIP
November 22, 2023
વધુ શૈક્ષનીક્ સમાચાર માટે ક્લિક કરો
ઘ
-૪ ગાર્ડનમાં પ્રાથમિક શિક્ષકો, સેક્ટર-૨૧માં ભાવિ શિક્ષકોના દેખાવો
ગાંધીનગરમાં શિક્ષકોનું આંદોલનઃ બે સ્થળે વિરોધ, ૮૦ની અટકાયત કરાઈ
પ્રાથમિક શિક્ષકોએ જૂની પેન્શન યોજનાના અમલની માગ માટે બાંયો ચડાવી
1 ગાંધીનગર |
ગાંધીનગરમાં મંગળવારે ભાવી શિક્ષકો અને પ્રાથમિક શિક્ષકોએ સમગ્ર દિવસ પોલીસને દોડતી રાખી હતી. આજે બે સ્થળે ઉપરોક્ત શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓને સ્થળ પરથી ખદેડવા માટે ટીંગાટોળી કરવી પડી હતી. કુલ ૮૦ જેટલા પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી. જેમાં જુની પેન્શન યોજનાની અમલવારી માટે એકઠા થયેલા પ્રાથમિક શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. ગાંધીનગરમાં જ્ઞાન સહાયકની ભરતી
ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ ઉમેદવારો આજે વધુ એક વખત સેક્ટર-૨૧ સ્થિત સમિક્ષા કેન્દ્ર ખાતે ઉમટી પડ્યા હતા. તેઓએ રાબેતા મુજબ, જ્ઞાન સબહાયકની ભરતી રદ્દ કરવાની માંગ કરીને સુત્રોચ્ચાર કર્યા હતા.સાથે ધરણા પર બેસી ગયા હતા. પોલીસે તેઓને સ્થળ પરથી ખદેડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ધરણા પર બેઠેલા ઉમેદવારો દુર નહી ખસતા તેઓને ટીંગાટોળી કરીને વાહનોમાં મુકી પોલીસ અધિક્ષકની કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. અહીથી પોલીસે ૩૦ થી ૪૦ જેટલા જ્ઞાન ધમલેડી અરબાત બી હતી જેમાં
યુવતીઓનો પણ સમાવેશ થતો હતો. કેટલીક યુવતીઓ તો રીતસરની રડી પડી હતી. જ્યારે ઘ-૪ ના ગાર્ડનમાંથી પણ પોલીસે પ્રાથમિક શાળાના શિક્ષકોની અટકાયત કરી હતી. તેઓ પણ જુની પેન્શન સ્કિમની અમલવારી મામલે ચર્ચા કરવાના ઓઠા હેઠળ એકઠા થયા હતા. ઉલ્લેખનીય છેકે, આ વિસ્તાર પણ પ્રતિબંધિત હોવાના કારણે અહિ વિરોધ પ્રદર્શન કે સુત્રોચ્ચાર કરવા પર પ્રતિબંધ છે. પોલીસે તેઓને પણ સ્થળ ખાલી કરવા માટે અલ્ટિમેટમ આપ્યુ હતું. પરંતુ તેઓ નહી હટતા પોલીસને તેઓની પણ
Post a Comment
0 Comments
Social Plugin
Popular Posts
પોલીસ ભરતી
March 05, 2026
પ્રાથમિક શિક્ષણ પરિપત્રો
March 06, 2026
ગૌણ સેવા ભરતી
March 07, 2026
shixsha
3/shixsha/post-list
Categories
2023
2
AI
1
AR & VE
6
B.ED
1
BALWATIKA
1
BANK
5
BAOU
6
BRPનિપુણ
1
CBCE
1
CCC
1
CET
11
COMPUTER LAB
1
CRC-BRC
4
CTE
4
DEO
5
DIET
2
DIPLOMA
3
DPEO
2
ELECTION
1
EPF
4
Education news
128
FMG
1
GCAS
9
GCERT
7
GIOS
1
GOS
1
GPSC
3
GRANTED SCHOOL
3
GSRTC
1
GSSEB
3
GSSSB
1
GTU
1
GUJCET
1
GUNOSTAV
15
GYAN SAHAYAK
8
GYANSHAYK
2
HMAT
3
HTAT
7
I.E.D
1
ICDS
1
KGBV
1
MADHYAMIK BHARATI
3
MDM
1
NAS
5
NCERT
3
NECST
1
NEET
4
NEP
1
NIT
1
NMMS
6
NPS
1
OPEN UNIVERSITY
1
Ojas
5
PFMS
13
PRADIPBHATT.IN
2
PRADIPBHATT91.BLOGSPOT.COM
1
PRISSA
1
PSE
1
PTC
1
RTE
15
SAMAGRA SHIXSHA
1
SAT
1
SBI
1
SCHOOL
2
SCINCE FAIR
1
SDP
2
SHVR
1
SOCAIL SINENCE
2
SSA
14
SSY
1
ST.12
3
STATE BANK OF INDIA
1
STP
2
St.10
3
TAT
11
TET
5
TPEO
3
TRANSFER POLICY
1
TRANSPORT
6
UDID
1
UDISE
2
VSEB
1
Vidhyasahayk
5
apaar ID
11
dixa
2
dpegujrat
2
gseb
1
http://vsb.dpegujarat.in/
2
madhymik bharati
5
mphw
2
old paper
2
post
1
pradipbhatt91
2
praveshostav
1
saxam school
1
sce
4
secondary
1
shixsha
91
text book
1
university
5
vaeb
1
youtub
21
અંગ્રેજી
1
અપાર આઇડી
1
આંગણવાડી
1
આચાર્ય
2
આધાર ડાયસ
4
આપતી વ્યવસ્થાપન
1
ઈનોવેશન
1
ઉપચારત્મક
1
એક ભારત શ્રેષ્ઠ ભારત
1
એકમ કસોટી
11
એરફોર્સ
1
ઓનલાઇન હાજરી
1
ઓનલાઈન
1
કંડકટર
2
કરાર
2
કર્મયોગી
5
કારકિર્દી માર્ગદર્શન
1
કેળવણી નિરિક્ષક
6
કોન્ટ્રાક્ટ
1
કોમન એન્ટર ટેસ્ટ
3
કોમ્પુટર લેબ
1
ખાનગી શાળા
1
ખેલ સહાયક
4
ગાંધીનગર
1
ગુણોત્સવ
13
ગુણોસ્તવ
1
ગુનોસ્તવ
1
ગૌણ સેવા પસંદગી મંડળ
2
ગૌણ સેવા મંડળ
2
ગ્રાન્ટ
1
ગ્રાન્ટેડ
1
ગ્રાન્ટેડ માધ્યમિક શાળા
3
ગ્રાન્ટેડ શાળા
3
જવાહર નવોદય
5
જીવન શિક્ષણ
4
જુના શિક્ષક
1
જ્ઞાન પ્રભાવ
1
જ્ઞાન શક્તિ
1
જ્ઞાન સહાયક
11
જ્ઞાન સાધના
5
જ્ઞાન સેતુ
1
જ્ઞાનકુંજ
1
જ્ઞાનસેતુ
2
ટાટ
1
ડિગ્રી
2
ડિપ્લો
1
ડીપ્લોમા
1
ડેડસ્ટોક
1
તાલીમ
1
દિવાળી વેકેશન
1
દિવ્યાંગ શિક્ષક
1
દૈનિકબુક
1
ધો 10-12
3
ધો.10
1
ધો.6
1
ધો.9
1
નવી શિક્ષણ નીતિ
12
નવી શિક્ષણનીતિ
1
નિદાન કસોટી
1
નેક્ટ્સ
1
પગાર
1
પગાર બીલ
1
પરિણામ
1
પરિપત્ર
10
પરીક્ષા
2
પાઠ્યપુસ્તક મંડળ
1
પાઠ્યુસ્તક
1
પેન્શન યોજના
2
પોસ્ટ
1
પ્રજ્ઞા
2
પ્રવેશ પરીક્ષા
2
પ્રવેશોત્સવ
1
પ્રાથમિક શાળા
3
પ્રાથમિક શિક્ષક
2
પ્રાથમિક સંઘ
1
ફાયર સેફ્ટી
1
બજેટ
1
બદલી નિયમો
1
બાયસેગ
4
બાલમેલો
2
બાળ વાટિકા
3
બેંક
1
બેગલેસ ડે
1
ભરતી
49
મહેકમ
1
માઘ્યમિક
3
માધ્યમિક ભરતી
2
મોડેલ શાળા
1
યુથ ઇકો ક્લબ
1
રક્ષા શક્તિ
1
રાજ્ય પરીક્ષા બોર્ડ
4
રિપોર્ટ કાર્ડ
1
રેલ્વે ભરતી
1
રેવન્યુ તલાટી
3
રોજમેળ
2
લાઇબ્રેરી રજીસ્ટર
1
લોક રક્ષક
1
વંદે ગુજરાત
1
વંદે ગુજરાત 5
1
વર્ગ
1
વિજ્ઞાન મેળો
1
વિદ્યાસહાયક
17
વિદ્યાસહાયકનL
1
વેકેશન
1
વોકેશનલ
2
શાળા
2
શાળા ઓનલાઇન ફોર્મ
5
શાળા પરિવહન
1
શાળા બહાર સર્વ
2
શાળા વાહન
1
શાળા સંયુક્ત
1
શાળા સલામતી
1
શાળા સહાયક
2
શિક્ષક
4
શિક્ષકો
2
શિક્ષણ નીતિ
1
શિક્ષણ વિભાગ
2
શિક્ષણ સહાયક
1
શિક્ષનમંત્રી
1
શિષ્યવૃતિ
1
શિષ્યવૃત્તિ
1
શૈક્ષણિક સમાચાર
6
શૈક્ષણીક મહાસંઘ
6
શૈક્ષણીક સમાચાર
1
શૈક્ષિણક સમાચાર
127
સમગ્ર શિક્ષા અભિયાન
8
સમય પત્રક
1
સરકારી
1
સરસ્વતી સન્માન યોજના
1
સામાજિક વિજ્ઞાન
4
સીઆરસી
1
સ્કોલરશીપ
1
સ્પર્ધાત્મક
3
સ્પર્ધાત્મક પરીક્ષા
3
સ્પેશ્યલ એજ્યુકેટર
1
સ્પોર્ટ
1
સ્વધાયપોથી
1
Tags
0 Comments