*ભારતીય પોસ્ટ દ્વારા 1899 વિવિધ જગ્યાઓ પર બમ્પર ભરતી*
*NO EXAM*
👉ધો.10 ના મેરીટ ના આધારે ભરતી
👉 *ઓનલાઇન અરજી કરવા માટે છેલ્લી તારીખ - 09/12/2023 ના રોજ તથા અન્ય વધુ માહિતી માટે નીચેની વેબસાઈટની મુલાકાત કરો.*
👇
✓✓✓✓✓✓✓✓✓✓✓✓✓
*તમારી આસપાસ નોકરી મેળવવા માટે પ્રયત્ન કરતા હોય એમને આ મેસેજ share કરજો.*
Postal Assistant Recruitment 2023| શું તમે પણ જોબની શોધમાં છો. તમારા કુટુંબ માં કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને જોબની જરૂર છે તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા Postal Assistant Recruitment 2023 ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર જાહેરાત ઓફીશીઅલ વેબસાઈટ https://dopsportsrecruitment.cept.gov.in પર તમામ માહિતી આપવામાં આવેલ છે. આ ભરતી ને લગતી તમામ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવેલ છે તો અમે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટિકલ ને છેલ્લે સુધી જરૂર થી વાંચજો તથા જેમને જોબની ખુબ જરૂર છે તેવા દરેક લોકો સુધી આ આર્ટિકલ શેયર કરજો.
Muliya Krunal
ReplyDelete