શૈક્ષિણક સમાચાર તા 31-1-2023

 







ગુજરાતની સ્કૂલોમાં ધોરણ.૧માં પ્રવેશ માટેની વય મર્યાદા ૬ વર્ષની અને બાળ વાટિકાઓને સ્કૂલ સાથે જોડવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયની અમલવારી મુદ્દે આજે સોમવારે ગાંધીનગર ખાતે સરકારના કુલ ચાર વિભાગ શિક્ષણ વિભાગ, આદિજાતિ, મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય તથા અધિકારીતા વિભાગના મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ તેમજ નવી શિક્ષણનીતિની અમલવારી અંગે ઘડાયેલ ટાસ્ક ફોર્સના સભ્યોની એક બેઠક મળી હતી. બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, ખાનગી સ્કૂલોમાં ચાલતી પ્રિ-પ્રાઇમરી સ્કૂલોની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી હેઠળ ફરજિયાત નોંધણી કરવાની રહેશે. જેના માટે કટઓફ ડેટ અને ગાઈડલાઈન ટૂંક સમયમાં પ્રસિદ્ધGujarātanī skūlōmāṁ dhōraṇa.1Māṁ pravēśa māṭēnī vaya maryādā 6 varṣanī anē bāḷa vāṭikā'ōnē skūla sāthē jōḍavā aṅgēnō nirṇaya lēvāmāṁ āvyō chē. Śikṣaṇa vibhāga dvārā lēvāyēlā ā nirṇayanī amalavārī muddē ājē sōmavārē gāndhīnagara khātē sarakāranā kula cāra vibhāga śikṣaṇa vibhāga, ādijāti, mahilā anē bāḷa kalyāṇa tēmaja sāmājika n'yāya tathā adhikārītā vibhāganā mantrī anē ucca adhikārī'ō tēmaja navī śikṣaṇanītinī amalavārī aṅgē ghaḍāyēla ṭāska phōrsanā sabhyōnī ēka bēṭhaka maḷī hatī. Bēṭhakamāṁ lēvāyēlā nirṇaya mujaba, khānagī


શૈક્ષનિક સમાચાર તા 28-1-2023

 








BLO કામગીરી 

યુનિવર્સિટી ના કુલપતિ

ધો.10 અને 12 ના શુભેચ્છા પત્ર

સોનગઢ ગુરુકુળ

બેલુર વિદ્યાપીઠ




શૈક્ષણિક સમાચાર તા 26/1/2023

 






ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સ્થાનિક શિક્ષણ વિભાગના સંકલન સાથે તા.૨૯ના રવિવારે ભાવનગર શહેર અને જિલ્લાના મળીને કુલ ૧૮૧ પરીક્ષા કૅન્દ્ર પર જૂનીયર કલાર્કની પરીક્ષા લેવામા આવશે.જૂનીયર કલાર્કની પરીક્ષામા કુલ ૫૫,૩૯૦ છાત્રની કસોટી થશે.


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષામા કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે તકેદારીના પુરતા પગલા લેવાયા છે. પરીક્ષામા ગેરરીતિના બનાવાને ડામવા માટે ચાર સભ્યની બનેલી ૫૮ ફલાઈંગ સ્કવોડ પરીક્ષા કેંન્દ્ર પર બાજનજર રાખશે.પરીક્ષા સવારના ૧૧ થી ૧૨ કલાક વચ્ચે લેવાશે. જુનીયર કલાર્કની પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યા વિશેષ પ્રમાણમાં હોઇ, પરીક્ષાના દિવસે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચવામાં તકલીફ ન થાય તે ધ્યાનમાં રાખી દરેક ઉમેદવારને તેનું પરીક્ષા કેન્દ્ર જે શહેરમાં આવેલ હોય તે શહેરમાં પરીક્ષાના આગળના દિવસે પહોંચી જાય તેવી સલાહ તંત્રએ આપી છે. જેથી પરીક્ષાના દિવસે તેઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં તકલીફ રહે નહિ . ઉમેદવાર પોતાની વિવેકબુધ્ધિનો ઉપયોગ કરી, તેને ફાળવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાના દિવસે સમયસર પહોંચી જાય તે રીતે પોતાનું

શૈક્ષિણક સમાચાર તા 25-1-2023

 




શાળાનાં બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને જે શાળાઓ સવાર પાળીમાં ચાલે છે તેમણે આવતી કાલ તા. ૨૪ થી તા.૨૮ -૧ -૨૦૨૩ સુધી બાળકો માટે શાળાનો સમય સવારે ૮ કલાકથી રાખવા શાસનાધિકારીઓ શાળાના આચાર્યોને તાકિદ કરી છે.


ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની હસ્તકની પ૮ શાળાઓ


છે, તેમાંથી અમુક શાળાઓમાં સવારની પાળી ચાલી રહી છે. આ શાળાઓમાં સવારનો સમય ૮ વાગ્યાથી ચાલુ કરવા આચાર્યોને શિક્ષણ સમિતિના શાસનાધિકારીઓ આદેશ કર્યો છે. વધુમાં તમામ બાળકોને પુરતા ગરમ વસ્ત્રો પહેરી શાળાએ આવવા શિક્ષકોએ વાલીઓને તાકિદ કરવા જણાવાયુ છે. બાળકોના આરોગ્યને અને શિક્ષણ કાર્યને અસર ન પહોંચે તે રીતે આચાર્યએ વિવેકબુદ્ધિ પૂર્વક શાળા સમયનું આયોજન કરવા

શૈક્ષિણક સમાચાર તા 24-1-2023

 






ખાતાકીય શિક્ષણ સેવા વર્ગ-૨ માટે લાયકાત ધરાવતા હોવા છતાં તેઓને આ


પ્રાથમિક શાળાના શિક્ષકોને લાયક ગણવામાં પરીક્ષામાં બેસવા દેવામાં આવતા નથી, આ નહી આવતા તેઓમા ભારે નારાજગી બાબત પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ખૂબ ફેલાઈ છે. આ અંગે સાંપડતી માહિતી જ અન્યાયકર્તા છે, આ બાબતે અનુસાર, ખાતાકીય સેવાકીય પરીક્ષા વર્ગ- ૨ વારંવાર રજૂઆતો કરવામાં પણ આવી માટે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક છે પરંતુ હજી સુધી નક્કર પરિણામ શાળાના શિક્ષકોને લાયક ગણવામાં આવે છે, મળેલ નથી, જેથી સત્વરે આ વિષયને જેથી તે પરીક્ષા આપી શકે છે , પરંતુ પ્રાથમિક

અંગ્રેજી વ્યાકરણ - કાળ(TENSES)

 


સંપૂર્ણ ફોટા માટે અહી ક્લિક કરો

U dise form ભરવા માટે

 


ઓનલાઇન ફોર્મ ભરવા અહી ક્લિક કરો


ભારત સરકારના  ૫ વર્ષ ૨૦૧૮-૧s invr ને વિસ્તૃત કરી ઓનલાઇન 1.385T- {Ended 31SE) કરવામાં આવેલ છે. National Padiation Polley, 20 અંતર્ગત ૨૦૩૦ સુધીમાં પ્રિ-શાળા પૂર્વે પ્રાથમિક) સી માધ્યમિકનો 100% Groy Enrolment Ratio કરä સુધીની ધ્યેય સિધ્ધ કરવા તેમજ શાળા છોડી ગયેલા ડોપાઉટ બાળકોને ઓળખીને તેઓને શિક્ષણ પ્રણાલીમાં પરત લાવવાનું છે. ભારત સારના શિક્ષણ મંત્રાલય દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી 09- અંતગત હલના hot Capture Format (DCF) Profile & Facilite Teacher અને Student એમ ૩ (ત્રણ) વિભાગમાં વહેંચેલ છે જેમાં 5tudent wise bht નો નવો વિભાગ ઉમેરેલ છે જેથી ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩માં આપના જિલ્લાની પૂર્વ પ્રાથમિક થી ધોરણ ૧ર સુધીના ધોરણ ધાવતી તમામ શાળાઓના વિદ્યાર્થીઓના નામ સહિતની વિગતો મેળવવાની રહેશે તેણે શિક્ષા યોજના અર્થે જિલ્લા કક્ષા તેમજ રાજ્ય કક્ષાએ પ્રથમિક ઉચ્ચતર પ્રાથમિક,


પ્રાધ્યાપક અને ઉચ્ચતર પ્રાથમિક સ્તરના શરક આયોજન માટે તૈયર કરવામાં આવતા બુર્ષિક


અંદાજપત્રમાં તથા કેક નીતિ આયોજન તેમજ શિક્ષણને લગતા નીતિ વિષયક નિર્ણયો લેવામ


રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ 8ની માહિતીને આધારભૂત ગણી તેનો ઉપયોગ કરવામાં આવે છે.


આ ઉપરાંત RTE અધિનિધમ ૨૦૦૯ ની કલમ-૧૨(૧)(સી) હૈઠળ નબળા અને વથત જૂથના ાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ણમાં વિનામુલ્યે પ્રવેશ આપવાન પ્રક્રિયામાં, Mr. Sinlonal Want churn Merit colare Rehta san અવી શાળા કક્ષાએ ઓનલાઈન ભરતા વિજ્ઞાોના કોર્ષમાં શાળાનો  અનુભવ  ભરતી સમયે


યુ ડાયસ પરિપત્ર માટે અહી ક્લિક કરો


ધો. 6 થી 8 સામાજિક વિજ્ઞાન સંક્ષિપ્ત માં

 ધો. 6 થી 8 સામાજિક વિજ્ઞાન ના મહત્વના મુદ્દાઓ સમજવા અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી

TET 2   શિક્ષક અભિયોગ્યતા કસોટી

TAT 1.   

જનરલ નોલેજ



GPSC વન લાઈન પ્રશ્નો

ઈસુ પૂર્વ થી લઇ 19મી સદી ને આવરી લેતું મુદ્દાસર અને સચોટ લખાણ આવરી લેવાયું છે.

સમગ્ર માહિતી pdf સ્વરૂપે અહી ક્લિક કરો




નવી શિક્ષણ નીતિ - વિભાગ 1. 5 શિક્ષક ની ભૂમિકા

 ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ જ શિક્ષણના વ્યવસાયમાં પ્રવેશ મેળવે, વિશેષતઃ ગ્રામ્ય વિસ્તારમાંથી જોડાય તે માટે

એક ઉત્કૃષ્ટ ચાર વર્ષીય સંકલિત બી.એડ્. કાર્યક્રમમાં અભ્યાસ માટ મે ોટી સંખ્યામાં અગ્રતાક્રમ આધારિત



શિષ્યવૃત્તિ સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવશે. ગ્રામીણ ક્ષેત્રમાં કેટલીક વિશેષ અગ્રતાક્રમ આધારિત

શિષ્યવૃતિ શરૂ કરવામાં આવશે જ અં ે તર્ગત ચાર વર્ષના બી.એડ્. કાર્યક્રમની પદવી સફળતાપૂર્વક પૂર્ણ

કર્યા પછી સ્થાનિક વિસ્તારોમાં નિશ્ચિત રોજગારમાં પણ સામેલ થશે. આ પ્રકારની શિષ્યવૃત્તિ સ્થાનિક

વિદ્યાર્થીઓ (ખાસ કરીને વિદ્યાર્થિનીઓ) માટ સે ્થાનિક નોકરીઓની તક પૂરી પાડશે. જનાથે ી આ વિદ્યાર્થીઓ 

સ્થાનિક ક્ષેત્રમાં આદર્શના રૂપમાં અને ઉચ્ચ લાયકાત ધરાવતાં શિક્ષકોના રૂપમાં સેવા કરી શકે જઓ ે

સ્થાનિક ભાષા બોલતા હશે. વિશેષતઃ જ વે ર્તમાનમાં સૌથી વધુ શિક્ષકોની અછતનો સામનો કરી રહ્યા

છ, એવાં ે ક્ષેત્રોમાં જ્યાં ઉત્કૃષ્ટ શિક્ષકોની સૌથી વધુ જરૂર છ, એવા ગ્ ે રામીણ ક્ષેત્રમાં શિક્ષણકાર્ય કરવા 

માટ ઉત ે ્કૃષ્ટ શિક્ષકોને પ્રોત્સાહન આપવામાં આવશે. ગ્રામીણ શાળાઓમાં ભણાવવા માટ એે ક ચાવીરૂપ 

પ્રોત્સાહન શાળાના પ્રાંગણમાં કેતેની આસપાસ સ્થાનિક નિવાસની વ્યવસ્થા હશે, અથવા ગ્રામીણ ક્ષેત્રમાં 

સ્થાનિક નિવાસ માટ રે હેઠાણ રાખવા માટ મદદના ભાગરૂપે ે નિવાસ ભથ્થામાં વધારો થશે.

વધુ માહિતી માટે ક્લિક કરો

નવી શિક્ષણ નીતિ - શિક્ષણ નીતિ 2.મૂળભૂત સાક્ષરતા અને સંખ્યજ્ઞાન

 2.1 તમામ વિદ્યાર્થીઓ માટ વાચન, લેખન અને ગણન ે કૌશલ્યો એ બધા જ પ્રકારના શાળાકીય શિક્ષણ અને

જીવનપર્યંત અધ્યયન માટનેી મૂળભૂત અને અનિવાર્ય પૂર્વશરત છ. જોે કે, વિવિધ સરકારી અને બિનસરકારી

સર્વેક્ષણો સૂચવે છેકે, આપણે હાલમાં અધ્યયન સંબંધિત એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ;

વર્તમાન સમયમાં પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં 5 કરોડથી પણ વધુ બાળકો આજ પણ મૂળભૂ ે ત

સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન ધરાવતાં નથી. એટલે કે એવાં બાળકો સરળ લેખનું વાચન અને અર્થગ્રહણ અને

ભારતીય અંકના સરવાળા અને બાદબાકી જવેી સાદી ગણન ક્રિયાઓ કરી શકતાં નથી.

2.2 તમામ બાળકો મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરેતે દેશનું તાકીદનું રાષ્ટ્રીય અભિયાન બની

રહેશે. આ માટેવિવિધ સ્તરેતાત્કાલિક પગલાં લેવામાં આવશે અને સ્પષ્ટ લક્ષ્યાંકોને ટૂકં ા સમયમાં સિદ્ધ

કરવામાં આવશે. (જમાં ે પ્રત્યેક વિદ્યાર્થી ધોરણ 3 સુધીની મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન જરૂરથી

પ્રાપ્ત કરેતે સમાવિષ્ટ છ.) વ ે ર્ષ 2025 સુધીમાં પ્રાથમિક શાળાઓનાં બાળકો સાર્વત્રિક મૂળભૂત સાક્ષરતા

અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરેતે બાબત શિક્ષણ પ્રણાલીની સર્વોચ્ચ પ્રાથમિકતા હશે. શીખવાની મૂળભૂત

જરૂરિયાતો (અર્થાત્ મૂળભૂત વાચન, લેખન અને અંકગણિત)ને સિદ્ધ કરવાથી જ આપણા વિદ્યાર્થીઓ

માટ બા ે કીની નીતિ પ્રાસંગિક રહેશે. આ માટ માનવ સંસાધન ે વિકાસ મંત્રાલય (MHRD) દ્વારા તાત્કાલિક

ધોરણે National Mission on Foundational Literacy and Numeracy ની સ્થાપના કરવામાં આવશે.

તે અનુસાર બધી જ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો તમામ પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક

શાળાઓમાં વર્ષ 2025 સુધીમાં સાર્વત્રિક મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરવા માટેસિદ્ધ કરવા

જરૂરી એવાં જુદાજુદા સ્તરે લક્ષ્યો નિર્ધારિત કરશે અને તેના અમલીકરણની યોજના તાત્કાલિક ધોરણે

તૈયાર કરશે. આ આખી પ્રક્રિયાનું ખૂબ કાળજીપૂર્વક દેખરેખ અને મૂલ્યાંકન થશે.

2.3 શિક્ષકોની ખાલી જગ્યાઓને સૌપ્રથમ તાત્કાલિક ધોરણે સમયબદ્ધ રીતે ભરવામાં આવશે. ખાસ કરીને

પછાત તેમજ એવા વિસ્તારો કે જ્યાં શિક્ષકો દીઠ વિદ્યાર્થીઓનું પ્રમાણ વધુ છ, અથવા જ ે ્યાં સાક્ષરતા દર

ઓછો છ, એવ ે ી શાળાઓમાં સ્થાનિક શિક્ષક અથવા સ્થાનિક ભાષાથી પરિચિત શિક્ષકોને નિયુક્ત કરવા

પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. દરેક શાળામાં વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર (pupil-teacher ratio) 

30:01થી ઓછો હોય તેવી વ્યવસ્થા કરવામાં આવશે; એવા ક્ષેત્રમાં કે જમાં મ ે ોટી સંખ્યામાં સામાજિક-

આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓ છ, ે તે ક્ષેત્રની સંસ્થાઓમાં વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર (Pupil-Teacher 

Ratio) 25:01 ની નીચે રાખવાનું લક્ષ્ય રખાશે. મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન આપવા માટ, સે તત

વ્યાવસાયિક વિકાસ સાથે - શિક્ષકોને તાલીમ આપવામાં આવશે, પ્રોત્સાહિત કરવામાં આવશે અને વિશેષ 

સહકાર આપવામાં આવશે.

2.4 અભ્યાસક્રમમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પર વિશેષ ધ્યાન અપાશે જમાં ખાસ ે કરીને વાચન, 

લેખન, કથન, ગણતરી, અંકગણિત, અને ગાણિતિક વિચારનો સમાવેશ થાય છ. સમ ે ગ્ર પૂર્વપ્રાથમિક, 

પ્રારંભિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના દરેક વિદ્યાર્થીના વ્યક્તિગત અધ્યયન ધ્યેયોને સિદ્ધ કરવા માટે

તેમજ તેમની અધ્યયન પ્રગતિની દેખરેખ રાખવા માટ સે તત સર્વગ્રાહી અધ્યયનલક્ષી મૂલ્યાંકનની એક

કાર્યક્ષમ પ્રણાલી ઊભી કરવામાં આવશે. દરરોજ નિયત કરેલા કલાકો અને જેતે વિષયોને લગતી પ્રવૃત્તિઓ 

તેમજ વર્ષભરના નિયમિત કાર્યક્રમો વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહન આપતા રહેશે. મૂળભૂત સાક્ષરતા અને 

સંખ્યાજ્ઞાન પર નવો ભાર મૂકવા માટ શિક્ષ ે ક પ્રશિક્ષણ અને પ્રાથમિક ધોરણોના અભ્યાસક્રમની સંરચના 

નવેસરથી તૈયાર કરવામાં આવશે.

2.5 હાલમાં, પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણ (ECCE)ની સાર્વત્રિક ઉપલબ્ધિ ન હોવાને કારણે, ધોરણ 1 

ના મોટાભાગનાં બાળકો શરૂઆતના થોડાં અઠવાડિયામાં જ પોતાના સાથી વિદ્યાર્થીઓથી અભ્યાસમાં 

પાછળ રહી જાય છ. આ સમસ ે ્યાનો ઉકેલ લાવવા NCERT અને SCERT દ્વારા ટૂકં ા ગાળાનું 3 મહિનાનું 

રમતગમત આધારિત ‘શાળા તૈયારી મોડ્યુલ’ ધોરણ 1 ના બધા વિદ્યાર્થીઓ માટેવિકસિત કરવામાં 

આવશે. જમાં, મૂળાક્ષર ે ો, ધ્વનિ, શબ્દ, રંગ, આકાર અને સંખ્યા આધારિત પ્રવૃત્તિઓ અને વર્કબુકનો

સમાવેશ થાય છ. આ મ ે ોડ્યુલના અમલીકરણ માટ સે હપાઠીઓ તથા માતાપિતાનો સહયોગ લેવામાં 

આવશે. આ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓને શાળા શિક્ષણ માટેતૈયાર થવામાં મદદ મળશે.

2.6 મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન શીખવા માટના ઉચ ે ્ચ ગુણવત્તાવાળા સંસાધનો ડિજિટલ પ્લૅટફૉર્મ

(Digital Infrastructure for Knowledge Sharing - DIKSHA) પર રાષ્ટ્રીય જ્ઞાન ભંડાર તરીકે

ઉપલબ્ધ કરાવવામાં આવશે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેના કોઈપણ ભાષા અને પ્રત્યાયન સંબંધી

અવરોધોને દૂર કરવા માટ પ્ે રાયોગિક તબક્કામાં શિક્ષકોને વિશિષ્ટ તકનીકી સહાય કરવામાં આવશે, 

ત્યારબાદ તેને લાગુ કરવામાં કરવામાં આવશે.

2.7 પ્રવર્તમાન અધ્યયન સંકટની ગંભીરતાને કારણે સાર્વત્રિક મૂળભૂત અક્ષરજ્ઞાન અને સંખ્યાજ્ઞાનના ધ્યેયને 

સિદ્ધ કરવાના અભિયાનમાં શિક્ષકોને દરેક રીતે મદદ કરવામાં આવશે. વિશ્વમાં ઉપલબ્ધ સંશોધનો પરથી

સાબિત થયું છેકે પોતાના વર્ગમાં સહપાઠી સાથે વાતચીત કેપ્રવૃત્તિ દ્વારા થતું અધ્યયન (One-to-One 

Peer Tutoring) ફક્ત અધ્યેતાઓને જ નહિ પણ શિક્ષકના પક્ષે પણ ખૂબ અસરકારક સાબિત થઇ 

શકે છ. આમ, પ ે ીઅર ટ્યૂટરિંગને સ્વેચ્છાએ, તાલીમી શિક્ષકની દેખરેખ હેઠળ, સલામતીનું સંપૂર્ણ ધ્યાન 

રાખી સહપાઠીઓ સાથે મળીને કરવામાં આવતી આનંદદાયક પ્રવૃત્તિ તરીકે અપનાવી શકાય. શિક્ષણના 

ઉચ્ચ કક્ષાના ધ્યેયોમાં સામેલ થવા સ્થાનિક સમુદાય અને તે સિવાયના તાલીમ પામેલા સ્વયંસેવકોને માટે

પણ સરળ બનાવી શકાય. સમુદાયની દરેક સાક્ષર વ્યક્તિ એક વિદ્યાર્થી/વ્યક્તિને વાચન શીખવવા માટે

સંકલ્પિત બને તો દેશનું ચિત્ર ખૂબ ઝડપથી બદલાઈ જાય. રાષ્ટ્રીય મૂળભૂત અક્ષરજ્ઞાન અને સંખ્યાજ્ઞાનના 

ધ્યેયને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારો પીઅર ટ્યૂટરિંગ અને સ્વૈચ્છિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે

નવીન મોડેલ વિકસાવવાનું સુનિશ્ચિત કરી શકે. 

2.8 બધા જ સ્તરના વિદ્યાર્થીઓ માટેતમામ સ્થાનિક અને ભારતીય ભાષાઓમાં ઉચ્ચ ગુણવત્તાવાળા અનુવાદ 

(જરૂર મુજબ તકનીકી સહાય) દ્વારા આનંદપ્રદ અને પ્રેણાદાયી પુસ્તકો વિકસાવવામાં આવશે અને તેમને 

શાળાના તથા સ્થાનિક જાહેર પુસ્તકાલયોમાં વ્યાપકપણે ઉપલબ્ધ કરાવવામાં આવશે. દેશભરમાં વાચનનું 

વાતાવરણ ઊભું કરવા માટ જાે હેર અને શાળાના પુસ્તકાલયોનું નોંધપાત્ર રીતે વિસ્તરણ કરવામાં આવશે. 

ડિજિટલ લાઇબ્રેરીઓ પણ સ્થાપિત કરવામાં આવશે. શાળા સિવાયના કલાકો દરમિયાન સમુદાયની સેવા 

માટ - ખાસ ે કરીને ગામડાઓમાં - શાળા પુસ્તકાલયો સ્થાપવામાં આવશે, અને બહોળા વાચનને પ્રોત્સાહન 

આપવા માટ બુ ે ક ક્લબ સ્થાપી તેના સભ્યો જાહેર તથા શાળા પુસ્તકાલયોમાં આ અંગે સભાનું આયોજન 

કરી શકે છ. એે ક રાષ્ટ્રીય પુસ્તક પ્રોત્સાહન નીતિ ઘડવામાં આવશે અને દેશભરમાં ભાષાઓ, સ્તરો અને 

શૈલીઓ પર પુસ્તકોની પ્રાપ્યતા, ઉપલબ્ધતા, ગુણવત્તા અને વાચકોની વ્યવસ્થા કરવા માટ વે ્યાપક પહેલ 

કરવામાં આવશે.

2.9 બાળકો કુપોષિત અથવા અસ્વસ્થ હોય ત્યારે શ્રેષ્ઠ રીતે શીખવામાં અસમર્થહોય છ. ે તેથી તાલીમબદ્ધ 

સામાજિક કાર્યકરો, સલાહકારો અને શાળા પ્રણાલીમાં સમુદાયની સહભાગિતાથી પૌષ્ટિક ભોજન દ્વારા 

બાળકોના પોષણ અને આરોગ્ય (માનસિક સ્વાસ્થ્ય સહિત) પર ધ્યાન આપવામાં આવશે. આ ઉપરાંત

અન્ય વિવિધ ઉપાયોના માધ્યમથી કાર્યકરવામાં આવશે. તમામ શાળાઓના બાળકો શાળા દ્વારા આયોજિત

નિયમિત આરોગ્ય ચકાસણીમાં ભાગ લેશે અને તે માટ બાળ ે કોને આરોગ્ય કાર્ડ આપવામાં આવ ર્ડ શે. આ 

સિવાય ઘણા સંશોધનોથી ધ્યાનમાં આવ્યું છેકે, સવારના પૌષ્ટિક નાસ્તા પછી કેટલાક કલાકોમાં ઘણાઅઘરા વિષયોનું અધ્યયન વધુ અસરકારક રહે છ. જો સવાર અને બપ ે ોરના ગાળા દરમિયાન પૌષ્ટિક

નાસ્તો અને ભોજન આપવામાં આવે તો, આ ઉત્પાદક અને પ્રભાવી સમયનો લાભ લઈ શકાય. જ્યાં રાંધેલા



ગરમ ભોજનની વ્યવસ્થા શક્ય નથી ત્યાં એક સરળ પણ પૌષ્ટિક ભોજન, દા.ત. મગફળી કે ચણા ગોળ

સાથે અને/અથવા સ્થાનિક ફળ આપી શકાય. બધા સ્કૂલનાં બાળકો માટ, ખાસ ે કરીને શાળાઓમાં 100%

રોગપ્રતિકારક શક્તિ વિકસાવવા માટેનિયમિત આરોગ્ય તપાસ કરવામાં આવશે અને તેનું નિરીક્ષણ કરવા

માટ આર ે ોગ્ય કાર્ડ આપવા


નવી શિક્ષણ નીતિ: વિભાગ 1 પ્રારંભિક શિક્ષણ

6 વર્ષથી ઓછી વયનું દરેક બાળક એક “પૂર્વપ્રાથમિક વર્ગ” અથવા “બાલવાટિકા”માં (ધોરણ 1 પહેલાં)

પ્રવેશ કરશે કે જ્યાં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ માટેતાલીમ પામેલા શિક્ષકો અધ્યયન કરાવતા

હશે. આ વર્ગોમાં મુખ્યત્વે રમતગમત દ્વારા અધ્યયન પર ભાર મૂકવામાં આવશે. જના દ્ ે વારા બાળકોના

બૌદ્ધિક, સાંવેગિક અને મનોશારીરિક વિકાસ તેમજ વાચન, લેખન અને ગણન કૌશલ્યોના વિકાસ પર

ધ્યાન આપવામાં આવશે. પ્રાથમિક શાળાઓમાં પૂર્વપ્રાથમિક વર્ગોને પણ મધ્યાહ્ન ભોજન યોજનામાં

સમાવિષ્ટ કરાશે. આંગણવાડીમાં ચાલતા સ્વાસ્થ્ય તપાસ કાર્યક્રમ તેમજ બાળકના વૃધ્ધિ અને વિકાસની

દેખરેખ માટના ે કાર્યક્રમો પૂર્વપ્રાથમિક વર્ગ અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટ લાગું ે કરવામાં આવશે

એવું વિચારાયું છ.ે

1.7 આંગણવાડીમાં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ (ECCE)ના શિક્ષક સંવર્ગને તૈયાર કરવા માટેહાલમાં

આંગણવાડીમાં કાર્યરત કાર્યકર્તાઓ/શિક્ષકોને NCERT દ્વારા તૈયાર કરાયેલ અભ્યાસક્રમ અને શૈક્ષણિક

માળખાને અનુરૂપ તાલીમ આપવામાં આવશે. 10+2 કેતેથી વધારેશૈક્ષણિક લાયકાત ધરાવતા આંગણવાડી

શિક્ષકો/ કર્મચારીઓને પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણનો 6 મહિનાનો સર્ટિફિક ેટ કોર્સ કરાવવામાં

આવશે. જમને ી શૈક્ષણિક લાયકાત 10+2 કરતાં ઓછી હોય તેમને પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણમાં

1 વર્ષનો ડિપ્લોમા કોર્સકરાવવામાં આવશે. જમાં પ્ ે રારંભિક સાક્ષરતા સંખ્યા, અને પ્રારંભિક બાળ સંભાળ

અને શિક્ષણ (ECCE)ના પાસાને આવરી લેવામાં આવશે. આ કાર્યક્રમોને દૂરવર્તી શિક્ષણના સ્વરૂપે DTH

ચેનલ્સ તેમજ સ્માર્ટફ્માર્ટ ોનના માધ્યમથી ચલાવવામાં કરવામાં આવશે, જથેી કર્મચારીઓ રોજિદા ં કાર્યો

સાથે સરળતાથી યોગ્યતા પ્રાપ્ત કરી શકે. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણના આ તાલીમી કાર્યક્રમોનું

નિરિક્ષણ શાળા શિક્ષણ વિભાગના Cluster Resource Centers (CRC) દ્વારા કરવામાં આવશે. જ્યાં

મહિનામાં ઓછામાં ઓછુ એં ક વખત આ શિક્ષકો માટ સંપ ે ર્ક વર્ગનું આયોજન કરશે, જથેી સતત મૂલ્યાંકન

થઈ શકે. આવનાર વર્ષોમાં રાજય સરકારો પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ માટ જરૂર ે ી વ્યાવસાયિક

લાયકાત ધરાવતા શિક્ષકો તૈયાર કરશે અને તે માટ જે ુદા જુદા સ્તરે જરૂરી વ્યાવસાયિક તાલીમ, સલાહ

માર્ગદર્શન વ્યવસ્થા અને કારકિર્દી માર્ગદર્શનનું આયોજન અને અમલીકરણ કરશે. આ શિક્ષકોને તેમના

વ્યવસાય માટ, સુસજ્જ બનાવવા ે તેમજ તેમના સતત વ્યાવસાયિક વિકાસ માટ જરૂર ે ી સગવડો અને

સવલતો પૂરી પાડવામાં આવશે.



1.8 પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણને આદિવાસી વિસ્તારોમાં આવેલી આશ્રમ શાળાઓ તેમજ વૈકલ્પિક

શિક્ષણની તમામ વ્યવસ્થાઓમાં તબક્કાવાર શરૂ કરવામાં આવશે. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણની

આશ્રમ શાળાઓમાં સંકલન અને અમલીકરણ ઉપર જણાવેલ પદ્ધતિથી કરવામાં આવશે.

વધુ માહિતી માટે અહી ક્લિક કરશો

કરાર આધારિત કર્મચારી ના પગારમાં વધારો

જિલ્લા કક્ષાએ અને બીઆરસી, (તાલુકા) કાએ સ્ટેટ પ્રોજેક્ટ ઔટિક્સ અથવા જિલ્લા પ્રોજેકટ કચેરી કોર્પોરેશન ધ્વારા કરારના પારણાં કરારબધ્ધ કરવામાં  ( મદરના જિલ્લા કોર્ડિનેટરી નેચાઈ,એસ, યુઇએમ ટી.ટી.), ટર્ફ એજ્યુકેશન, આદર્દી કો-ઓર્ડિનેટર, રિસોર્સ પરના એકલા, જિલ્લા શિયાણી અધિકારી, ડેટા એન્ટ્રી ઓપરેટર  આસિસ્ટન્ટ, જિલ્લા ઈજનેરો,ના મહેનતાનામ



કરાર આધારિત કર્મચારી ની ખાસ રજા, દૈનિક અને મુસાફરી ભથ્થા માટે ક્લિક કરો


કરાર આધારિત કર્મચારીના વધારા નો પરિપત્ર માટે ક્લિક કરો


શાળા સિદ્ધિ માટે ક્લિક કરો


શાળા બહારના બાળકોનો સર્વે માટે ક્લિક કરો


કરાર આધારિત કર્મચારી માટે ખાસ રજા દૈનીક અને મુસાફરી ભથ્થું



રાજ્ય સરકારની નો મહત્વનો પરિપત્ર





રાજ્ય સરકરે જાપુર્વકની વધારણાને અંતે 11 મામા કરારને ધારણ નિિ કન્યાદીઓ ને નીચે મુજબના લાભો પ્રાપવાની નિત્ય કરેલ છે. કે મુસાફરી ભથ્થાનિક ગળ્યુ


૧૧ માસના કરારના ધોરણે નિમણૂંક પર્મેલ કર્મચારીની તેમની નબંર્ધન કચેરીના વડા દવા મંજૂર કરાયેલ 

સમગ્ર પરિપત્ર માટે અહી ક્લિક કરશો

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...