ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ જ શિક્ષણના વ્યવસાયમાં પ્રવેશ મેળવે, વિશેષતઃ ગ્રામ્ય વિસ્તારમાંથી જોડાય તે માટે
એક ઉત્કૃષ્ટ ચાર વર્ષીય સંકલિત બી.એડ્. કાર્યક્રમમાં અભ્યાસ માટ મે ોટી સંખ્યામાં અગ્રતાક્રમ આધારિત
શિષ્યવૃત્તિ સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવશે. ગ્રામીણ ક્ષેત્રમાં કેટલીક વિશેષ અગ્રતાક્રમ આધારિત
શિષ્યવૃતિ શરૂ કરવામાં આવશે જ અં ે તર્ગત ચાર વર્ષના બી.એડ્. કાર્યક્રમની પદવી સફળતાપૂર્વક પૂર્ણ
કર્યા પછી સ્થાનિક વિસ્તારોમાં નિશ્ચિત રોજગારમાં પણ સામેલ થશે. આ પ્રકારની શિષ્યવૃત્તિ સ્થાનિક
વિદ્યાર્થીઓ (ખાસ કરીને વિદ્યાર્થિનીઓ) માટ સે ્થાનિક નોકરીઓની તક પૂરી પાડશે. જનાથે ી આ વિદ્યાર્થીઓ
સ્થાનિક ક્ષેત્રમાં આદર્શના રૂપમાં અને ઉચ્ચ લાયકાત ધરાવતાં શિક્ષકોના રૂપમાં સેવા કરી શકે જઓ ે
સ્થાનિક ભાષા બોલતા હશે. વિશેષતઃ જ વે ર્તમાનમાં સૌથી વધુ શિક્ષકોની અછતનો સામનો કરી રહ્યા
છ, એવાં ે ક્ષેત્રોમાં જ્યાં ઉત્કૃષ્ટ શિક્ષકોની સૌથી વધુ જરૂર છ, એવા ગ્ ે રામીણ ક્ષેત્રમાં શિક્ષણકાર્ય કરવા
માટ ઉત ે ્કૃષ્ટ શિક્ષકોને પ્રોત્સાહન આપવામાં આવશે. ગ્રામીણ શાળાઓમાં ભણાવવા માટ એે ક ચાવીરૂપ
પ્રોત્સાહન શાળાના પ્રાંગણમાં કેતેની આસપાસ સ્થાનિક નિવાસની વ્યવસ્થા હશે, અથવા ગ્રામીણ ક્ષેત્રમાં
સ્થાનિક નિવાસ માટ રે હેઠાણ રાખવા માટ મદદના ભાગરૂપે ે નિવાસ ભથ્થામાં વધારો થશે.
No comments:
Post a Comment