2.1 તમામ વિદ્યાર્થીઓ માટ વાચન, લેખન અને ગણન ે કૌશલ્યો એ બધા જ પ્રકારના શાળાકીય શિક્ષણ અને
જીવનપર્યંત અધ્યયન માટનેી મૂળભૂત અને અનિવાર્ય પૂર્વશરત છ. જોે કે, વિવિધ સરકારી અને બિનસરકારી
સર્વેક્ષણો સૂચવે છેકે, આપણે હાલમાં અધ્યયન સંબંધિત એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ;
વર્તમાન સમયમાં પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં 5 કરોડથી પણ વધુ બાળકો આજ પણ મૂળભૂ ે ત
સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન ધરાવતાં નથી. એટલે કે એવાં બાળકો સરળ લેખનું વાચન અને અર્થગ્રહણ અને
ભારતીય અંકના સરવાળા અને બાદબાકી જવેી સાદી ગણન ક્રિયાઓ કરી શકતાં નથી.
2.2 તમામ બાળકો મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરેતે દેશનું તાકીદનું રાષ્ટ્રીય અભિયાન બની
રહેશે. આ માટેવિવિધ સ્તરેતાત્કાલિક પગલાં લેવામાં આવશે અને સ્પષ્ટ લક્ષ્યાંકોને ટૂકં ા સમયમાં સિદ્ધ
કરવામાં આવશે. (જમાં ે પ્રત્યેક વિદ્યાર્થી ધોરણ 3 સુધીની મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન જરૂરથી
પ્રાપ્ત કરેતે સમાવિષ્ટ છ.) વ ે ર્ષ 2025 સુધીમાં પ્રાથમિક શાળાઓનાં બાળકો સાર્વત્રિક મૂળભૂત સાક્ષરતા
અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરેતે બાબત શિક્ષણ પ્રણાલીની સર્વોચ્ચ પ્રાથમિકતા હશે. શીખવાની મૂળભૂત
જરૂરિયાતો (અર્થાત્ મૂળભૂત વાચન, લેખન અને અંકગણિત)ને સિદ્ધ કરવાથી જ આપણા વિદ્યાર્થીઓ
માટ બા ે કીની નીતિ પ્રાસંગિક રહેશે. આ માટ માનવ સંસાધન ે વિકાસ મંત્રાલય (MHRD) દ્વારા તાત્કાલિક
ધોરણે National Mission on Foundational Literacy and Numeracy ની સ્થાપના કરવામાં આવશે.
તે અનુસાર બધી જ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો તમામ પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક
શાળાઓમાં વર્ષ 2025 સુધીમાં સાર્વત્રિક મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરવા માટેસિદ્ધ કરવા
જરૂરી એવાં જુદાજુદા સ્તરે લક્ષ્યો નિર્ધારિત કરશે અને તેના અમલીકરણની યોજના તાત્કાલિક ધોરણે
તૈયાર કરશે. આ આખી પ્રક્રિયાનું ખૂબ કાળજીપૂર્વક દેખરેખ અને મૂલ્યાંકન થશે.
2.3 શિક્ષકોની ખાલી જગ્યાઓને સૌપ્રથમ તાત્કાલિક ધોરણે સમયબદ્ધ રીતે ભરવામાં આવશે. ખાસ કરીને
પછાત તેમજ એવા વિસ્તારો કે જ્યાં શિક્ષકો દીઠ વિદ્યાર્થીઓનું પ્રમાણ વધુ છ, અથવા જ ે ્યાં સાક્ષરતા દર
ઓછો છ, એવ ે ી શાળાઓમાં સ્થાનિક શિક્ષક અથવા સ્થાનિક ભાષાથી પરિચિત શિક્ષકોને નિયુક્ત કરવા
પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. દરેક શાળામાં વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર (pupil-teacher ratio)
30:01થી ઓછો હોય તેવી વ્યવસ્થા કરવામાં આવશે; એવા ક્ષેત્રમાં કે જમાં મ ે ોટી સંખ્યામાં સામાજિક-
આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓ છ, ે તે ક્ષેત્રની સંસ્થાઓમાં વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર (Pupil-Teacher
Ratio) 25:01 ની નીચે રાખવાનું લક્ષ્ય રખાશે. મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન આપવા માટ, સે તત
વ્યાવસાયિક વિકાસ સાથે - શિક્ષકોને તાલીમ આપવામાં આવશે, પ્રોત્સાહિત કરવામાં આવશે અને વિશેષ
2.4 અભ્યાસક્રમમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પર વિશેષ ધ્યાન અપાશે જમાં ખાસ ે કરીને વાચન,
લેખન, કથન, ગણતરી, અંકગણિત, અને ગાણિતિક વિચારનો સમાવેશ થાય છ. સમ ે ગ્ર પૂર્વપ્રાથમિક,
પ્રારંભિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાના દરેક વિદ્યાર્થીના વ્યક્તિગત અધ્યયન ધ્યેયોને સિદ્ધ કરવા માટે
તેમજ તેમની અધ્યયન પ્રગતિની દેખરેખ રાખવા માટ સે તત સર્વગ્રાહી અધ્યયનલક્ષી મૂલ્યાંકનની એક
કાર્યક્ષમ પ્રણાલી ઊભી કરવામાં આવશે. દરરોજ નિયત કરેલા કલાકો અને જેતે વિષયોને લગતી પ્રવૃત્તિઓ
તેમજ વર્ષભરના નિયમિત કાર્યક્રમો વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહન આપતા રહેશે. મૂળભૂત સાક્ષરતા અને
સંખ્યાજ્ઞાન પર નવો ભાર મૂકવા માટ શિક્ષ ે ક પ્રશિક્ષણ અને પ્રાથમિક ધોરણોના અભ્યાસક્રમની સંરચના
2.5 હાલમાં, પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણ (ECCE)ની સાર્વત્રિક ઉપલબ્ધિ ન હોવાને કારણે, ધોરણ 1
ના મોટાભાગનાં બાળકો શરૂઆતના થોડાં અઠવાડિયામાં જ પોતાના સાથી વિદ્યાર્થીઓથી અભ્યાસમાં
પાછળ રહી જાય છ. આ સમસ ે ્યાનો ઉકેલ લાવવા NCERT અને SCERT દ્વારા ટૂકં ા ગાળાનું 3 મહિનાનું
રમતગમત આધારિત ‘શાળા તૈયારી મોડ્યુલ’ ધોરણ 1 ના બધા વિદ્યાર્થીઓ માટેવિકસિત કરવામાં
આવશે. જમાં, મૂળાક્ષર ે ો, ધ્વનિ, શબ્દ, રંગ, આકાર અને સંખ્યા આધારિત પ્રવૃત્તિઓ અને વર્કબુકનો
સમાવેશ થાય છ. આ મ ે ોડ્યુલના અમલીકરણ માટ સે હપાઠીઓ તથા માતાપિતાનો સહયોગ લેવામાં
આવશે. આ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓને શાળા શિક્ષણ માટેતૈયાર થવામાં મદદ મળશે.
2.6 મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન શીખવા માટના ઉચ ે ્ચ ગુણવત્તાવાળા સંસાધનો ડિજિટલ પ્લૅટફૉર્મ
(Digital Infrastructure for Knowledge Sharing - DIKSHA) પર રાષ્ટ્રીય જ્ઞાન ભંડાર તરીકે
ઉપલબ્ધ કરાવવામાં આવશે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેના કોઈપણ ભાષા અને પ્રત્યાયન સંબંધી
અવરોધોને દૂર કરવા માટ પ્ે રાયોગિક તબક્કામાં શિક્ષકોને વિશિષ્ટ તકનીકી સહાય કરવામાં આવશે,
ત્યારબાદ તેને લાગુ કરવામાં કરવામાં આવશે.
2.7 પ્રવર્તમાન અધ્યયન સંકટની ગંભીરતાને કારણે સાર્વત્રિક મૂળભૂત અક્ષરજ્ઞાન અને સંખ્યાજ્ઞાનના ધ્યેયને
સિદ્ધ કરવાના અભિયાનમાં શિક્ષકોને દરેક રીતે મદદ કરવામાં આવશે. વિશ્વમાં ઉપલબ્ધ સંશોધનો પરથી
સાબિત થયું છેકે પોતાના વર્ગમાં સહપાઠી સાથે વાતચીત કેપ્રવૃત્તિ દ્વારા થતું અધ્યયન (One-to-One
Peer Tutoring) ફક્ત અધ્યેતાઓને જ નહિ પણ શિક્ષકના પક્ષે પણ ખૂબ અસરકારક સાબિત થઇ
શકે છ. આમ, પ ે ીઅર ટ્યૂટરિંગને સ્વેચ્છાએ, તાલીમી શિક્ષકની દેખરેખ હેઠળ, સલામતીનું સંપૂર્ણ ધ્યાન
રાખી સહપાઠીઓ સાથે મળીને કરવામાં આવતી આનંદદાયક પ્રવૃત્તિ તરીકે અપનાવી શકાય. શિક્ષણના
ઉચ્ચ કક્ષાના ધ્યેયોમાં સામેલ થવા સ્થાનિક સમુદાય અને તે સિવાયના તાલીમ પામેલા સ્વયંસેવકોને માટે
પણ સરળ બનાવી શકાય. સમુદાયની દરેક સાક્ષર વ્યક્તિ એક વિદ્યાર્થી/વ્યક્તિને વાચન શીખવવા માટે
સંકલ્પિત બને તો દેશનું ચિત્ર ખૂબ ઝડપથી બદલાઈ જાય. રાષ્ટ્રીય મૂળભૂત અક્ષરજ્ઞાન અને સંખ્યાજ્ઞાનના
ધ્યેયને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારો પીઅર ટ્યૂટરિંગ અને સ્વૈચ્છિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે
નવીન મોડેલ વિકસાવવાનું સુનિશ્ચિત કરી શકે.
2.8 બધા જ સ્તરના વિદ્યાર્થીઓ માટેતમામ સ્થાનિક અને ભારતીય ભાષાઓમાં ઉચ્ચ ગુણવત્તાવાળા અનુવાદ
(જરૂર મુજબ તકનીકી સહાય) દ્વારા આનંદપ્રદ અને પ્રેણાદાયી પુસ્તકો વિકસાવવામાં આવશે અને તેમને
શાળાના તથા સ્થાનિક જાહેર પુસ્તકાલયોમાં વ્યાપકપણે ઉપલબ્ધ કરાવવામાં આવશે. દેશભરમાં વાચનનું
વાતાવરણ ઊભું કરવા માટ જાે હેર અને શાળાના પુસ્તકાલયોનું નોંધપાત્ર રીતે વિસ્તરણ કરવામાં આવશે.
ડિજિટલ લાઇબ્રેરીઓ પણ સ્થાપિત કરવામાં આવશે. શાળા સિવાયના કલાકો દરમિયાન સમુદાયની સેવા
માટ - ખાસ ે કરીને ગામડાઓમાં - શાળા પુસ્તકાલયો સ્થાપવામાં આવશે, અને બહોળા વાચનને પ્રોત્સાહન
આપવા માટ બુ ે ક ક્લબ સ્થાપી તેના સભ્યો જાહેર તથા શાળા પુસ્તકાલયોમાં આ અંગે સભાનું આયોજન
કરી શકે છ. એે ક રાષ્ટ્રીય પુસ્તક પ્રોત્સાહન નીતિ ઘડવામાં આવશે અને દેશભરમાં ભાષાઓ, સ્તરો અને
શૈલીઓ પર પુસ્તકોની પ્રાપ્યતા, ઉપલબ્ધતા, ગુણવત્તા અને વાચકોની વ્યવસ્થા કરવા માટ વે ્યાપક પહેલ
2.9 બાળકો કુપોષિત અથવા અસ્વસ્થ હોય ત્યારે શ્રેષ્ઠ રીતે શીખવામાં અસમર્થહોય છ. ે તેથી તાલીમબદ્ધ
સામાજિક કાર્યકરો, સલાહકારો અને શાળા પ્રણાલીમાં સમુદાયની સહભાગિતાથી પૌષ્ટિક ભોજન દ્વારા
બાળકોના પોષણ અને આરોગ્ય (માનસિક સ્વાસ્થ્ય સહિત) પર ધ્યાન આપવામાં આવશે. આ ઉપરાંત
અન્ય વિવિધ ઉપાયોના માધ્યમથી કાર્યકરવામાં આવશે. તમામ શાળાઓના બાળકો શાળા દ્વારા આયોજિત
નિયમિત આરોગ્ય ચકાસણીમાં ભાગ લેશે અને તે માટ બાળ ે કોને આરોગ્ય કાર્ડ આપવામાં આવ ર્ડ શે. આ
નાસ્તો અને ભોજન આપવામાં આવે તો, આ ઉત્પાદક અને પ્રભાવી સમયનો લાભ લઈ શકાય. જ્યાં રાંધેલા
ગરમ ભોજનની વ્યવસ્થા શક્ય નથી ત્યાં એક સરળ પણ પૌષ્ટિક ભોજન, દા.ત. મગફળી કે ચણા ગોળ
સાથે અને/અથવા સ્થાનિક ફળ આપી શકાય. બધા સ્કૂલનાં બાળકો માટ, ખાસ ે કરીને શાળાઓમાં 100%
રોગપ્રતિકારક શક્તિ વિકસાવવા માટેનિયમિત આરોગ્ય તપાસ કરવામાં આવશે અને તેનું નિરીક્ષણ કરવા
માટ આર ે ોગ્ય કાર્ડ આપવા
No comments:
Post a Comment