શૈક્ષિણક સમાચાર તા 31-1-2023

 







ગુજરાતની સ્કૂલોમાં ધોરણ.૧માં પ્રવેશ માટેની વય મર્યાદા ૬ વર્ષની અને બાળ વાટિકાઓને સ્કૂલ સાથે જોડવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયની અમલવારી મુદ્દે આજે સોમવારે ગાંધીનગર ખાતે સરકારના કુલ ચાર વિભાગ શિક્ષણ વિભાગ, આદિજાતિ, મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય તથા અધિકારીતા વિભાગના મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ તેમજ નવી શિક્ષણનીતિની અમલવારી અંગે ઘડાયેલ ટાસ્ક ફોર્સના સભ્યોની એક બેઠક મળી હતી. બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, ખાનગી સ્કૂલોમાં ચાલતી પ્રિ-પ્રાઇમરી સ્કૂલોની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી હેઠળ ફરજિયાત નોંધણી કરવાની રહેશે. જેના માટે કટઓફ ડેટ અને ગાઈડલાઈન ટૂંક સમયમાં પ્રસિદ્ધGujarātanī skūlōmāṁ dhōraṇa.1Māṁ pravēśa māṭēnī vaya maryādā 6 varṣanī anē bāḷa vāṭikā'ōnē skūla sāthē jōḍavā aṅgēnō nirṇaya lēvāmāṁ āvyō chē. Śikṣaṇa vibhāga dvārā lēvāyēlā ā nirṇayanī amalavārī muddē ājē sōmavārē gāndhīnagara khātē sarakāranā kula cāra vibhāga śikṣaṇa vibhāga, ādijāti, mahilā anē bāḷa kalyāṇa tēmaja sāmājika n'yāya tathā adhikārītā vibhāganā mantrī anē ucca adhikārī'ō tēmaja navī śikṣaṇanītinī amalavārī aṅgē ghaḍāyēla ṭāska phōrsanā sabhyōnī ēka bēṭhaka maḷī hatī. Bēṭhakamāṁ lēvāyēlā nirṇaya mujaba, khānagī


No comments:

Post a Comment

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...