નાણાં પ્રધાને બજેટને સંસદમાં રજૂ કરતાં શિક્ષણ ક્ષેત્રને જંગી રકમની ફાળવણી કરી હતી. શિક્ષણ મંત્રાલય માટે બજેટમાં ૧,૧૨,૯૯૮.૯૭ કરોડની ફાળવણી કરાઇ હતી. જેમાં સ્કૂલ એજયુકેશન ડિપાર્ટમેન્ટને ૬૮.૮૦૪૮પ કરોડ અને હાયર એજ્યુકેશન વિભાગને ૯૪.૬૨ કરોડ સંપા કાળવાચા છે. નાણાં પધાને જણાવ્યું હતું કે આગામી ના વર્ષમાં દેશની ૭૪૦ એલબ્ધ શાળાઓમાં ૩૮,૮૦૦ શિક્ષકો અને સહાયક કર્મચારીઓની ભરતી કરવામાં આવશે, દેશની આ શાળાઓમાં ૩.૫ લાખ આદિવાસી બાળકો અભ્યાસ કરી રહ્યા છે. નાણાપ્રધાને વાવ્યું હતું કે એક્લ મોડલ રેસિડન્સી સ્કૂલના બજેટમાં ૫૮૫૯ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૧માં તેના માટેનું બજેટ રૂ. ૧૪૧૮.૦૪ કરોડનું હતું તેને વધારીને ૨૦૦ કરોડ કરી દેવામાં આવ્યું છે.
No comments:
Post a Comment