શાળાનાં બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને જે શાળાઓ સવાર પાળીમાં ચાલે છે તેમણે આવતી કાલ તા. ૨૪ થી તા.૨૮ -૧ -૨૦૨૩ સુધી બાળકો માટે શાળાનો સમય સવારે ૮ કલાકથી રાખવા શાસનાધિકારીઓ શાળાના આચાર્યોને તાકિદ કરી છે.
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની હસ્તકની પ૮ શાળાઓ
છે, તેમાંથી અમુક શાળાઓમાં સવારની પાળી ચાલી રહી છે. આ શાળાઓમાં સવારનો સમય ૮ વાગ્યાથી ચાલુ કરવા આચાર્યોને શિક્ષણ સમિતિના શાસનાધિકારીઓ આદેશ કર્યો છે. વધુમાં તમામ બાળકોને પુરતા ગરમ વસ્ત્રો પહેરી શાળાએ આવવા શિક્ષકોએ વાલીઓને તાકિદ કરવા જણાવાયુ છે. બાળકોના આરોગ્યને અને શિક્ષણ કાર્યને અસર ન પહોંચે તે રીતે આચાર્યએ વિવેકબુદ્ધિ પૂર્વક શાળા સમયનું આયોજન કરવા
No comments:
Post a Comment