ખાતાકીય શિક્ષણ સેવા વર્ગ-૨ માટે લાયકાત ધરાવતા હોવા છતાં તેઓને આ
પ્રાથમિક શાળાના શિક્ષકોને લાયક ગણવામાં પરીક્ષામાં બેસવા દેવામાં આવતા નથી, આ નહી આવતા તેઓમા ભારે નારાજગી બાબત પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ખૂબ ફેલાઈ છે. આ અંગે સાંપડતી માહિતી જ અન્યાયકર્તા છે, આ બાબતે અનુસાર, ખાતાકીય સેવાકીય પરીક્ષા વર્ગ- ૨ વારંવાર રજૂઆતો કરવામાં પણ આવી માટે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક છે પરંતુ હજી સુધી નક્કર પરિણામ શાળાના શિક્ષકોને લાયક ગણવામાં આવે છે, મળેલ નથી, જેથી સત્વરે આ વિષયને જેથી તે પરીક્ષા આપી શકે છે , પરંતુ પ્રાથમિક
No comments:
Post a Comment