આંતરિક બદલી તબક્કો -2
સરકારી -ગ્રાન્ટેડ ઉચ્ચ માધ્યમિક ભરતી
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક
સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ, કમિશનર શાળાઓની કચેરી, બીજો માળ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-૧૯, ગાંધીનગર.
(બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની પસંદગી અંગેની જાહેરાત ક્રમાંક: ૦૫/૨૦૨૪)
ઓનલાઇન અરજી કરવા અહી ક્લિક કરો
ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના તા.૦૧/૦૮/૨૦૨૪ના જાહેરનામાં ક્રમાંક: GH/SH/૪૧/૨૦૨૪/ED/MIS/e-file/૩/૨૦૨૪/૦૪૮૨/G, શિક્ષણ વિભાગના તા. ૧૧/૦૧/૨૦૨૧ ના ઠરાવ ક્રમાંક:મશબ/૧૧૧૯/૧૨/છ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો અને વખતોવખત થયેલ સુધારા ઠરાવોની જોગવાઈઓ અન્વયે રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી માધ્યમમાં) શિક્ષણ સહાયકની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓની કચેરી મારફત મળેલ અંદાજિત ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની નિમણૂક અર્થે દ્વિસ્તરીય TAT(HS) - ૨૦૨૩ ના ગુણ આધારિત મેરીટના ધોરણે પસંદગી યાદી તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે નીચે જણાવેલ વેબસાઈટ પર ઉલ્લેખ કરેલ સૂચનાઓ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા, દ્વિસ્તરીય TAT (HS) - ૨૦૨૩ પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં નમૂનામાં ઓનલાઈન ઓનલાઈન અરજીઓ સ મંગાવવામાં આવે છે.
અરજી કરવા માટેની સમય મર્યાદાની વિગતઃ
નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે
તા. ૧૦/૧૦/૨૦૨૪ના રોજ થી તા.૨૧/૧૦/૨૦૨૪ ના ૧૧:૫૯ કલાક સુધી વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ સૂચનાઓનો અભ્યાસ કરી શકશે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજીની નિયત થયેલ ફી આ વેબસાઈટ પર ઓનલાઈન માધ્યમથી જ ભરી શકશે. અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે તમામ વિગતો અરજી પત્રકમાં ભર્યા બાદ, તેની ખાત્રી કરીને જ નિયત ફી ભરવાની રહેશે. ફી ભર્યા બાદ ઉમેદવારે કરેલ અરજી કન્ફર્મ થયેલ ગણાશે. કન્ફર્મ થયેલ અરજીમાં ઉમેદવાર જો કોઈ સુધારો કરવા ઈચ્છે તો કરેલ અરજી Withdraw કરી નવી અરજી કરવાની રહેશે અને પુનઃ ફી ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે. નિયત સમયમર્યાદામાં ફી ભરેલ ન હોય તેવા ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહિ.
અંદાજિત ખાલી જગ્યાની વિગતઃ
ખાલી જગ્યા ની વિગતો માટે અહી ક્લિક કરો
માધ્યમ
ગુજરાતી માધ્યમ
અંગ્રેજી માધ્યમ
હિન્દી માધ્યમ
પ્રસ્તુત જાહેરાતમાં નિર્દેશ કરેલ અંદાજિત ખાલી જગ્યાઓ ફેરફારને આધીન છે. વર્ગ ઘટાડા તથા અન્ય વહીવટી કારણોસર જગ્યા રદ થતા, તેવી ખાલી જગ્યા પર ઉમેદવારનો કોઈ હકદાવો રહેશે નહીં. પસંદગી સમયે ખરેખર ઉપલબ્ધ ખાલી જગ્યા ઉપર જ ઉમેદવારને મેળવેલ ગુણવત્તાક્રમ અનુસાર શાળા પસંદગીની તક ઉપલબ્ધ થશે જેની નોંધ લેવી. ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ બાબતે અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિર્ણય અંગે ભરતી સમિતિનો હક અબાધિત રહેશે.
જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી/સૂચનાઓ https://www.gserc.in/ વેબસાઈટ ઉપર મુકવામાં આવશે. તેમજ ભરતી પ્રક્રિયા દરમ્યાન તમામ સૂચનાઓ અને વિગતો વખતો વખત વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારોએ નિયમિત રીતે વેબસાઈટની ચકાસણી કરવાની રહેશે. વેબસાઇટ પર મુકેલ કોઇપણ સૂચના/વિગતથી અવગત ન થનાર
જાહેરાત વાંચવા માટે અહી ક્લિક કરો
ઉમેદવાર ભરતીના કોઈપણ તબક્કે સામેલ ન થઈ શકે તો આ અંગે ઉમેદવારની અંગત જવાબદારી
રહેશે. બાદમાં આ અંગે ઉમેદવારની કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહી.
ભરતી સંદર્ભેના તમામ હક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં
શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિને અનામત રહેશે.
રેશનકાર્ડ અપડેટ:e kyc
એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા 11-મેટ્રીક શિષ્યવૃત્તિ" યોજના અંતર્ગત Aadhar Based e-KYC અને Family Id : અકરણ બાઅંતે પ્રિઝન્ટેશન રજૂ કરી બેઠકમાં ઉપરિયાત અને જોડાયેલ તમામ અધિકારીશ્રીઓને વિષયથી અવગત કરાવ્યા.
એપ્લિકેશન માર્ગદર્શન માટે અહી ક્લીક કરો
સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અમલીકરણ કરવામાં આવી રહેલપ્રિ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના Me Aadhar Based e-KYC ા અમલીકરણ સંદર્ભે મુખ્ય સચિવશ્રી દ્વારા નીચે મુજબની સૂચનાઓ આપવામાં આવેલ છે.
VCE Aadhar Based e-KYC માટે શાળામાં ન બોલાવતાં દરરોજ અમુક સંખ્યામાં વિદ્યાર્થીઓને VCEની પાસે લઈ જઈને Aadhar Based e-KYC ની પ્રક્રિયા પૂર્ણ કરાવવી, (અમલ: જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓ)
E kyc ના પ્રશ્નો નિરાકરણ માટે માર્ગદર્શીકા માટે ક્લિક કરો
દરેક જિલ્લા કલેક્ટરશ્રીએ બાબતને ઝુંબેશ તરીકે લઈ નોડલ અધિકારીની નિમણૂંક કરવાની રહેશે. તમામ નોડલ અધિકારીઓને ફાળવવામાં આવેલ શાળાઓનું રોજ બરોજનું ફોલો-અપ લઈ શિષ્યવૃત્તિ માટે જરૂરી તમામ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. (અમલ: તમામ કલેક્ટરશ્રીઓ)
a
જેના માટે નોડલ અધિકારીશ્રીએ શાળાના આચાર્યશ્રી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સાથે સંકલનની કામગીરી કરવાની
રહેશે. (અમલ: તમામ કલેકટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓ.)
T. જિલ્લા કલેક્ટરશ્રીઓએ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓએ રૂબરૂ મોબાઈલ એપ્લીકેશન અને ઇ-ગ્રામ મારફત કેવી રીતે પ્રક્રિયા થઈ શકે તે જોવાનું રહેશે. અને આ અંગે પોતાનો અહેવાલ મુખ્ય સચિવશ્રીને તેઓના વોટ્સએપ ગ્રુપમાં આજે સાંજ સુધીમાં શેર કરવાનો રહેશે. (અમલ: તમામ કલેકટરશ્રીઓ)
છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લા સ્તરેથી કરેલ કામગીરી અને આવનારી સમસ્યાની વિગતો જણાવી તેમજ તે સમસ્યા દુર કરવા માટે સતત કરી રહેલા પ્રયત્નો પણ જણાવ્યા. જેના લીધે લગભગ % જેટલી કામગીરી તેમણે પૂર્ણ કરેલ છે. જેની મુખ્ય 1 સચિવશ્રી દ્વારા નોંધ લેવામાં આવેલ છે. અને તેમનું આ પ્રક્રિયામાં જે રીતે ઇન્વોલમેન્ટ છે તે જ રીતે અન્ય કલેક્ટરશ્રીઓ કામગીરી કરે તેવી સૂચના આપવામાં આવેલ. (અમલ: તમામ કલેક્ટરશ્રીઓ)
5 ઉક્ત સૂચનો પ્રમાણે SC/ST/OBCના વિદ્યાર્થીઓના Aadhar Based e-KYC ની તમામ કાર્યવાહી તા. ૩૦/૦૯/૨૦૨૪ સુધીમાં પૂર્ણ થાય તે સુનિશ્વિત કરવાનું રહેશે. (અમલા તમામ કલેકટશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ આદિજાતિ વિકાસ વિભાગ હસતકના તમામ જિલ્લા અધિકારીશ્રીઓ)
રેશન કાર્ડમાં મેમ્બરનું નામ/આઈડી નં. નો કોઈ ઈથયું હોય તો જિલ્લા પુરવઠા અધિકારીશ્રીઓ અને વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોની મદદ લઈને આ પ્રક્રિયા પણ ઝડપથી પૂર્ણ થાય તે પણ તે સુનિશ્ચિત કરવાનું રહેશે. (અમલ : જિલ્લા પુરવઠા અધિકારીશ્રીઓ)
બેઠકના અંતે સૌનો આભાર માની બેઠક પૂર્ણ જાહેર કરવામાં આવેલ.
DIET: સંશોધન અને તાલીમ સહાયક
નવા શૈક્ષણિક અપડેશન માટે અહી ક્લિક કરો
'સંશોધન અને તાલીમ સહાયક' પરીક્ષા માટેનો અભ્યાસક્રમ..
'સંશોધન અને તાલીમ સહાયક' પરીક્ષા માટેનો અભ્યાસક્રમ...
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ,“વિદ્યાભવન” સેકટર-૧૨ ગાંધીનગર
'સંશોધન અને તાલીમ સહાયક' પરીક્ષા માટેનો અભ્યાસક્રમ
1. શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ ઠરાવનાં સંદર્ભે સંશોધન અને તાલીમ સહાયકની પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે. જેમાં, પ્રથમ તબક્કો - પ્રાથમિક કસોટી (200 ગુણ) તેમજ દ્વિતીય તબક્કો - મુખ્ય કસોટી (200 ગુણ)નો રહેશે.
2. પ્રથમ તબક્કો (પ્રાથમિક કસોટી-બહુવિકલ્પ પ્રશ્નો) માટે...
a. પ્રથમ તબક્કામાં બે ભાગમાં પરીક્ષા લેવામાં આવશે, જેમાં બહુવિકલ્પ ધરાવતા હેતુલક્ષી પ્રશ્નો (MCQ) પૂછવામાં આવશે.
b. ભાગ - 1 અને ભાગ - 2 માટેનો અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે
c. ભાગ - 1 (100 ગુણ) માટે એનેક્ષર-A માં દર્શાવવામાં આવેલ શિક્ષણક્ષેત્ર વિષય મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે. જેમ કે,
1. શૈક્ષણિક ફિલસુફી. શૈક્ષણિક મનોવિજ્ઞાન, શૈક્ષણિક સંશોધન, વર્ગ વ્યવહાર, મૂલ્યાંકન. સમાવેશી શિક્ષણ, શૈક્ષણિક તકનિકી, શિક્ષણ પ્રશિક્ષણ, કલાશિક્ષણ, શારીરિક શિક્ષણ અને સ્વાસ્થ્ય, શિક્ષણના નૂતન પ્રવાહો વગેરે જેવા વિષયાંગનો સમાવેશ કરવામાં આવેલ છે.
।।. ઉપરોક્ત વિષયો નક્કી કરવા માટે ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટના પ્રવર્તમાન અભ્યાસક્રમનો આધાર લેવામાં આવેલ છે.
III. આ ઉપરાંત, ભાષા સાહિત્ય અને વ્યાકરણ, તાર્કીક અભિવ્યક્તિ અને ગાણિતિક અભિયોગ્યતા જેવા વિષય પણ ઉમેરવામાં આવેલ છે.
Iv. આ માટેનું માળખું નીચે મુજબ્દહેશે.
🔗 Official website : Click here (અહીં ક્લિક કરો)
ક્રમ. વિષય - ગુણ ભાર
1. સામાન્ય જ્ઞાન -5
2. ભાષા સાહિત્ય અને વ્યાકરણ-10
3. તાર્કીક અભિવ્યક્તિ અને ગાણિતિક અભિયોગ્યતા-5
4. શૈક્ષણિક ફિલસુફી-10
5. શૈક્ષણિક મનોવિજ્ઞાન -10
6. શૈક્ષણિક સંશોધન-10
7. વર્ગવ્યવહાર અને મૂલ્યાંકન-10
8. શૈક્ષણિક તકનિકી-10
9. શિક્ષણ પ્રશિક્ષણ-10
10. કલા અને શારીરિક શિક્ષણ-10
11. શિક્ષણના નૂતન પ્રવાહો-10
d. ભાગ - 2 (100 ગુણ) માટે એનેક્ષર - B માં દર્શાવવામાં આવેલ વૈકલ્પિક વિષયો પૈકી પ્રત્યેક વિષયનો અભ્યાસક્રમ જે તે વિષયની પદ્ધતિ માટે બી.એડ્.ના કોર્સ સમકક્ષનો અભ્યાસક્રમ રહેશે.
♦ નોંધ :- પ્રાથમિક કસોટી OMR (બહુવિકલ્પ) તેમજ દ્વિતીય કસોટી (વર્ણનાત્મક) ના ભાગ- 2 માટે એનેક્ષર - B માં દર્શાવવામાં આવેલ કોઇ એક વિષય પધ્ધતિ પસંદ કરવાની રહેશે. (ઉમેદવારના બી.એડ્.ની પ્રથમ શિક્ષણ પધ્ધતિ હોય તે જ વિષય પધ્ધતિ પસંદ કરવાની રહેશે.)
1. ભાગ – 2 માં પ્રત્યેક વિષય માટે પ્રશ્નપત્ર તૈયાર કરવાનું રહેશે.
11. ભાગ 2 ના પ્રશ્નપત્રમાં 70 ગુણના પ્રશ્નો જે તે વિષયના ગુજરાતમાં અમલીકૃત ધોરણ 1 થી 12ના પ્રવર્તમાન અભ્યાસક્રમમાં સમાવિષ્ટ વિષયવસ્તુ સંદર્ભે રહેશે.
III. જ્યારે 30 ગુણના પ્રશ્નો જે તે વિષયના અધ્યાપનશાસ્ત્રને સંદર્ભે રહેશે.
3. દ્વિતીય તબક્કો (મુખ્ય કસોટી તબક્કો) (મુખ્ય કસોટી - વર્ણનાત્મક પ્રશ્નો) માટે ...
a. દ્વિતીય તબક્કામાં બે ભાગમાં પરીક્ષા લેવામાં આવશે, જેમાં વર્ણનાત્મક કે નિબંધલક્ષી પ્રશ્નો (Descriptive) પૂછવામાં આવશે.
b. ભાગ – 1 અને ભાગ - 2 માટેનો અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે
1. ભાગ - 1 (100 ગુણ) માટે એનેક્ષર-A માં દર્શાવવામાં આવેલ શિક્ષણક્ષેત્ર વિષય મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે. જે તે વિષય માટે ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટના પ્રવર્તમાન અભ્યાસક્રમનો આધાર લેવામાં આવવો જોઇએ.
c. ભાગ - 2 (100 ગુણ) માટે એનેક્ષર - B માં દર્શાવવામાં આવેલ વૈકલ્પિક વિષયો પૈકી પ્રત્યેક વિષયનો અભ્યાસક્રમ જે તે વિષયની પદ્ધતિ માટે બી.એડ્.ના કોર્સ સમકક્ષ અભ્યાસક્રમ રહેશે.
1. ભાગ - 2 માં પ્રત્યેક વિષય માટે પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે
IL. ભાગ 2 ના પ્રશ્નપત્રમાં 70 ગુણના પ્રશ્નો જે તે વિષયના ગુજરાતમાં અમલીકૃત ધોરણ 1 થી 12ના પ્રવર્તમાન અભ્યાસક્રમમાં સમાવિષ્ટ વિષયવસ્તુ સંદર્ભે રહેશે.
III. જ્યારે 30 ગુણના પ્રશ્નો જે તે વિષયના અધ્યાપનશાસ્ત્રને સંદર્ભે રહેશે.
Iv. આ માટેનું માળખું નીચે મુજબ્બે.
1. મુદ્દાસર જવાબ આપો (150 થી 200 શબ્દોમાં)
A. વિષયવસ્તુ ના ત્રણ માં થી બે
B. વિષય પદ્ધતિના ત્રણ માંથી બે
2. માગ્યા પ્રમાણે જવાબ આપો (100 થી 150 શબ્દોમાં)
A. વિષયવસ્તુ ના ચાર માંથી ત્રણ
B. વિષય પદ્ધતિના ચાર માંથી ત્રણ
3. માગ્યા પ્રમાણે જવાબ આપો (70 થી 100 શબ્દોમાં)
સાત માંથી કોઈ પણ પાંચ
4. એક કે બે વાક્યમાં જવાબ આપો દસ પ્રશ્નો ફરજીયાત
5.હેતુલક્ષી પ્રશ્નો (ખાલી જગ્યા પુરો / જોડકા જોડો / સાચ-ખોટાં / વગેરે
એકવીસ (21) પ્રશ્નો ફરજીયાત
4. બંને તબક્કાના ભાગ -2 માટે ઉમેદવારે તેના બી.એડ્. અભ્યાસક્રમમમાં લીધેલ મુખ્ય વિષય પદ્ધતિ મુજબ વૈકલ્પિક વિષય પસંદ કરવાનો રહે.
5. પ્રાથમિક તબક્કો (પ્રાથમિક કસોટી - બહુવિકલ્પક પ્રશ્નો) તેમજ મુખ્ય કસોટી ભુખ્ય કસોટી - વર્ણનાત્મક પ્રશ્નો) માટે બી.એડ. તેમજ એમ.એડ. કોર્સના અભ્યાસક્રમનાં પુસ્તકોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવશે. આ માટે. Annexure દર્શાવવામાં આવેલ છે. A તેમજ Annexure Bમાં મુદ્દાઓ
6. Fine Art માટે અરજી કરનાર વ્યક્તિ માટે Annexure આપેલ વિગત અભ્યાસક્રમ તરીકે રહેશે. B ના મુદ્દા - 12 FINE ARTS માં
7. Physical Educ
ation માટે માટે અરજી કરનાર વ્યક્તિ માટે Annexure- B ના મુદ્દા - 13 PHYSICAL EDUCATION માં આપેલ વિગત અભ્યાસક્રમ તરીકે રહેશે.
જવાહર નવોદય ધો.6 પ્રવેશ પરીક્ષા
### જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા: એક સંક્ષિપ્ત માર્ગદર્શિકા
જવાહર નવોદય વિદ્યાલય (JNV) પરીક્ષા ભારત સરકારની સ્કૂલ મેનેજમેન્ટ પ્રોગ્રામનો ભાગ છે, જે મુખ્યત્વે 6મા ધોરણમાં પ્રવેશ માટે છે. આ પરીક્ષા, શિક્ષણની ગુણવત્તા વધારવા અને આધુનિક શિક્ષણ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટેનું એક મહત્ત્વપૂર્ણ સાધન છે.
#### 1. **પરીક્ષા માળખું**
પરીક્ષા ના વિગતવાર માળખા માટે અહી ક્લિક કરો
- **વિષય**: સામાન્ય અજ્ઞાન, ગણિત, અને સામાન્ય ભાષા.
- **પ્રકાર**: મૂલ્યાંકન પ્રશ્નપત્ર, જેમાં વિધાર્થીઓને અલગ-અલગ વિષયો પર પ્રશ્નોનો જવાબ આપવો પડે છે.
- **સમય**: આ પરીક્ષા સામાન્ય રીતે 2-3 કલાકની હોય છે.
#### 2. **પરીક્ષા માટે તૈયારી**
જુના પેપર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
- **અભ્યાસ પદધતિ**: સમયના યોગ્ય આયોજન સાથે દરેક વિષયને ધ્યાને રાખવું.
- **મૂળભૂત બાબતો**: ગણિતના મૂળભૂત નિયમો, ભાષા સમજણ, અને સામાન્ય જ્ઞાન પર ભાર આપવો.
- **પાછલા વર્ષના પ્રશ્નપત્રો**: આ પ્રશ્નપત્રો પર રિવિઝન કરીને પ્રશ્નોના ફોર્મેટને સમજવું.
#### 3. **અરજી પ્રક્રિયા**
- **ઍપ્લિકેશન ફોર્મ**: ઓનલાઇન અને માં ઉપલબ્ધ.
ઓનલાઇન ફોર્મ ભરવા અહી ક્લિક કરો
- **મહત્વપૂર્ણ તારીખો**: અરજી કરવાની અંતિમ તારીખ અને પરીક્ષાના તારીખો નોંધાવવી મહત્વપૂર્ણ છે.
23-9-2024
#### 4. **પરીક્ષા પછીનું સ્થાન**
- **નવોદય વિદ્યાલયમાં પ્રવેશ**: સફળ વિધાર્થીઓને નવોદય વિદ્યાલયમાં પ્રવેશ આપવામાં આવે છે, જ્યાં તેઓ ઉચ્ચ ગુણવત્તાની શિક્ષણ પદ્ધતિ અને ઢાંચામાં શીખશે.
#### 5. **અન્ય માહિતી**
- **કંપનીઓ**: JNV વિદ્યાર્થીઓને ટેલેન્ટને ઉજાગર કરવા માટે વિવિધ સંગઠનો અને શિબિરોનું આયોજન કરે છે.
- **સહાયતા**: પરીક્ષાના ગાયડલાઇન અને વિદ્યાર્થીઓને તૈયારી માટે સહાયતા મેળવવા માટે ઓનલાઈન ફોરમ્સમાં જોડાવું.
### સમાપ્તિ
ઝવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા મહત્ત્વપૂર્ણ છે અને તેની તૈયારી માટે યોગ્ય સંકલન અને પ્રયત્નની જરૂર છે. યોગ્ય માર્ગદર્શન અને પ્રયાસોથી, સફળતા પ્રાપ્ત કરી શકાય છે.
તમે વધુ જાણકારી કે સહાયતા માટે અહી ક્લિક કરો
EDUCATION NEWS 18-9-2024
## The Leadership of Narendra Modi: Transformations and Challenges
Join UPDATE EDUCATION NEWS CLICK HERE
Narendra Modi, the Prime Minister of India since 2014, has been a transformative figure in Indian politics. His leadership has brought significant changes across various sectors, but it has also faced considerable challenges and criticism.
### Economic Reforms
One of Modi's primary objectives has been to boost India’s economic growth. His government introduced initiatives like **Make in India**, aimed at promoting manufacturing and attracting foreign investment. Additionally, the implementation of the **Goods and Services Tax (GST)** aimed to simplify the tax structure and improve compliance. While these reforms have had mixed results, they reflect Modi's ambition to position India as a global economic player.
### Infrastructure Development
ઘો 3 થી 8 sce પત્રક માટે અહી ક્લિક કરો
HTAT બદલી નિયમો માટે અહી ક્લિક કરો
Infrastructure development has been a cornerstone of Modi's administration. Projects like the **Bharatmala** and **Sagarmala** initiatives aim to enhance road connectivity and port infrastructure, respectively. The government has also focused on expanding digital infrastructure, promoting initiatives like **Digital India**, which aims to increase internet access and digital literacy.
### Social Policies
Modi’s government has launched various social schemes, including **Swachh Bharat Abhiyan** (Clean India Mission) and **Pradhan Mantri Awas Yojana** (Housing for All). These programs aim to address issues such as sanitation and housing shortages, targeting both rural and urban populations.
નવી શિક્ષણ નીતિ માટે અહી ક્લીક કરો
### Foreign Relations
On the global stage, Modi has worked to strengthen India's ties with other nations, emphasizing strategic partnerships, particularly with the United States and Japan. His foreign policy reflects a vision of India as a key player in global affairs, balancing relationships with major powers while maintaining a focus on regional stability.
### Challenges and Criticism
Despite these initiatives, Modi’s leadership has faced criticism on various fronts. Concerns regarding **religious polarization** and the treatment of minority communities have emerged, leading to debates about the secular fabric of the nation. Economic challenges, such as unemployment and inflation, have also sparked discontent among the populace.
### Conclusion
Narendra Modi’s tenure as Prime Minister has been marked by ambitious reforms and a vision for a modern India. While his policies have led to notable advancements in various sectors, ongoing challenges require careful navigation. The coming years will be crucial in determining the long-term impact of his leadership on the nation's future.
As India continues to evolve, Modi's ability to address these challenges while maintaining inclusive growth will shape the legacy of his administration.
શિક્ષક અને મુખ્ય શિક્ષકની ફરજો
યુ ટ્યુબ થી સમાચાર માટે અહી કલીક કરો
બ. નામાંકન સંબંધી ફરજોઃ-(Enrollment)
૧. શાળા વ્યવસ્થાપન સમિતિની કામગીરીમાં મુખ્ય શિક્ષકને મદદરૂપ થશે.
ર. શાળામાં પ્રવેશપાત્ર વયમર્યાદાવાળા બાળકોની યાદી તૈયાર કરશે. સ્થળાંતર કરીને આવનાર વિદ્યાર્થીઓની પણ યાદી ? કરશે.
👉શાળા બદલી નું સ્ટેટ્સ જાણવા અહી ક્લિક કરો✋
💣SCE પત્રક માટે અહી ક્લિક કરો 💥
૩. કન્યાઓ, સ્થળાંતરીત વિદ્યાર્થીઓ અને વિશેષ જરૂરીયાતવાળા બાળકો પ્રવેશથી વંચિત ન રહે તે ખાસ જોવાનું રહેશે.
४. ફરજિયાત શિક્ષણ મેળવવાપાત્ર બાળકોને શાળામાં દાખલ કરવા અને નિયમિત હાજર રહે તે માટે વાલીઓને સમજ આપવી.
५. વિદ્યાર્થીને વર્ષ દરમિયાન ગમે ત્યારે ઉંમરને ધ્યાને લઈ શાળામાં દાખલ કરવાનાં રહેશે.
9. તમામ વિદ્યાર્થીઓ વાલીઓ સાથે જીવંત સંપર્ક રાખશે.
७. ગામની સાક્ષરતા વધે કન્યા શિક્ષણનું પ્રમાણ વધે તે માટે આયોજનબધ્ધ પ્રયત્નો કરશે.
८. મુખ્ય શિક્ષકને સ્થાનિક સ્તાતંત્રને સોંપેલ વિસ્તાર (આર.ટી.અધિનિયમ ૨૦૦૯ ની કલમ(૯) હેઠળની કામગીરી માટે મદદરૂપ થશે.
💢યુટ્યુબ થી શૈક્ષણિક માહિતી માં જોડાઓ💪
ક. સ્થાયીકરણ સબંધી ફરજોઃ- (Retention)
१. વર્ગના તમામ બાળકો સમયસર આવે તેની તકેદારી રાખશે.
२. શાળાએ હાજર થયેલ બાળક શાળા સમય પહેલાં વર્ગ શાળા ન છોડે તેની તકેદારી રાખશે.
૩. વર્ગ/ધોરણમાં સોંપાયેલ બાળકો કોઇપણ સંજોગોમાં અધ વચ્ચેથી શાળા છોડે નહિ તથા ઠરાવેલ અભ્યાસ પૂર્ણ કરે તેની કાળજી રાખશે.
४. પોતાના વર્ગના તમામ વિદ્યાર્થીઓની નિયમિત હાજરી પુરવાની રહેશે. ૩ થી ૪ દિવસની સતત ગેરહાજરી હોય તો વાલીનો સંપર્ક કરી વિદ્યાર્થીને શાળામાં આવતું કરવું.
૫. પોતાને સોંપવામાં આવેલ વર્ગ/વિદ્યાર્થી સંબંધી જનરલ પ્રોફાઇલ બનાવવાની રહેશે.જેમાં વિદ્યાર્થી અંગેની તમામ માહિતી મેળવી રાખવાની રહેશે.
5. વિદ્યાર્થીઓમાં કોમી એખલાસ અને સદભાવના કેળવશે.
७. વિદ્યાર્થીને તેની જ્ઞાતિ અથવા કોમને કારણે અસમર્થ ઠરાવાય નહિ તેનું ધ્યાન રાખશે.
८. વિદ્યાર્થીને અભ્યાસક્રમ સંબંધે અથવા શારીરિક કે માનસિક મુશ્કેલીઓ સંબંધે માર્ગદર્શન તથા મદદ પૂરી પાડશે.
८. કોઇપણ સંજોગોમાં વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂકશે નહી અને શારીરિક કે માનસિક શિક્ષા કરશે નહિ કે કરવા દેશે નહી.
૧૦. વિદ્યાર્થીઓ સાથે અપમાનજનક ભાષામાં, જાતિવિષયક શબ્દો વાપરીને વાતાચીત કરશે નહી.
૧૧. ધોરણ વર્ગના તમામ વિદ્યાર્થીઓને તમામ પ્રવૃતિઓમાં સરખી ભાગીદારી કરાવશે.
૧૨. વિકલાંગ માટેના (CWSN-Child with special need) તજજ્ઞ/ખાસ શિક્ષકે માર્ગદર્શન આપ્યા મુજબ વિકલાંગ બાળકો સાથે યોગ્ય
Education news 14-9-2024
મૂલ્યાંકન પદ્ધતિઓમાં અવારનવાર ફેરફારથી શિક્ષકો પણ ડખે ચડ્યા હતા
ગ્રાન્ટેડ શાળમા લેવાતી એકમ કસોટીની મૂલ્યાંકનની પદ્ધતિમા સાતત્યનો અભાવ
અનેક બાબતોને લીધે શિક્ષકોને વર્ગખંડમાં સમયે ઓછો મળે છે
મુલ્યાંકન માટેના તારણો અંગે ચર્ચા જરૂરી
કસોટી જેવો નવીન મૂલ્યાંકન પદ્ધતિઓ અપનાવવામાં આવી હતી, પરંતુ આ મૂલ્યાંકન પદ્ધતિઓમાં કોણ જાણે કેમ? ટૂંકા સમયમાં ફેરફાર થતો રહ્યો હતો. જેને લીધે મૂલ્યાંકનની પદ્ધતિઓના સાતત્યમાં અભાવ જોવા મળે છે, તેમાં પણ વર્તમાનમાં સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ષ દરમિયાન લેવાતી એકમ કસોટીની સંખ્યા, ડેટા ઓનલાઈ
EDUCATION NEWS 7-9-2024
EDUCATION NEWS 🗞️ 1-9-2025
CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો 👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો 💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો 💫 CRC મટીરિ...
