યુ ટ્યુબ થી સમાચાર માટે અહી કલીક કરો
બ. નામાંકન સંબંધી ફરજોઃ-(Enrollment)
૧. શાળા વ્યવસ્થાપન સમિતિની કામગીરીમાં મુખ્ય શિક્ષકને મદદરૂપ થશે.
ર. શાળામાં પ્રવેશપાત્ર વયમર્યાદાવાળા બાળકોની યાદી તૈયાર કરશે. સ્થળાંતર કરીને આવનાર વિદ્યાર્થીઓની પણ યાદી ? કરશે.
👉શાળા બદલી નું સ્ટેટ્સ જાણવા અહી ક્લિક કરો✋
💣SCE પત્રક માટે અહી ક્લિક કરો 💥
૩. કન્યાઓ, સ્થળાંતરીત વિદ્યાર્થીઓ અને વિશેષ જરૂરીયાતવાળા બાળકો પ્રવેશથી વંચિત ન રહે તે ખાસ જોવાનું રહેશે.
४. ફરજિયાત શિક્ષણ મેળવવાપાત્ર બાળકોને શાળામાં દાખલ કરવા અને નિયમિત હાજર રહે તે માટે વાલીઓને સમજ આપવી.
५. વિદ્યાર્થીને વર્ષ દરમિયાન ગમે ત્યારે ઉંમરને ધ્યાને લઈ શાળામાં દાખલ કરવાનાં રહેશે.
9. તમામ વિદ્યાર્થીઓ વાલીઓ સાથે જીવંત સંપર્ક રાખશે.
७. ગામની સાક્ષરતા વધે કન્યા શિક્ષણનું પ્રમાણ વધે તે માટે આયોજનબધ્ધ પ્રયત્નો કરશે.
८. મુખ્ય શિક્ષકને સ્થાનિક સ્તાતંત્રને સોંપેલ વિસ્તાર (આર.ટી.અધિનિયમ ૨૦૦૯ ની કલમ(૯) હેઠળની કામગીરી માટે મદદરૂપ થશે.
💢યુટ્યુબ થી શૈક્ષણિક માહિતી માં જોડાઓ💪
ક. સ્થાયીકરણ સબંધી ફરજોઃ- (Retention)
१. વર્ગના તમામ બાળકો સમયસર આવે તેની તકેદારી રાખશે.
२. શાળાએ હાજર થયેલ બાળક શાળા સમય પહેલાં વર્ગ શાળા ન છોડે તેની તકેદારી રાખશે.
૩. વર્ગ/ધોરણમાં સોંપાયેલ બાળકો કોઇપણ સંજોગોમાં અધ વચ્ચેથી શાળા છોડે નહિ તથા ઠરાવેલ અભ્યાસ પૂર્ણ કરે તેની કાળજી રાખશે.
४. પોતાના વર્ગના તમામ વિદ્યાર્થીઓની નિયમિત હાજરી પુરવાની રહેશે. ૩ થી ૪ દિવસની સતત ગેરહાજરી હોય તો વાલીનો સંપર્ક કરી વિદ્યાર્થીને શાળામાં આવતું કરવું.
૫. પોતાને સોંપવામાં આવેલ વર્ગ/વિદ્યાર્થી સંબંધી જનરલ પ્રોફાઇલ બનાવવાની રહેશે.જેમાં વિદ્યાર્થી અંગેની તમામ માહિતી મેળવી રાખવાની રહેશે.
5. વિદ્યાર્થીઓમાં કોમી એખલાસ અને સદભાવના કેળવશે.
७. વિદ્યાર્થીને તેની જ્ઞાતિ અથવા કોમને કારણે અસમર્થ ઠરાવાય નહિ તેનું ધ્યાન રાખશે.
८. વિદ્યાર્થીને અભ્યાસક્રમ સંબંધે અથવા શારીરિક કે માનસિક મુશ્કેલીઓ સંબંધે માર્ગદર્શન તથા મદદ પૂરી પાડશે.
८. કોઇપણ સંજોગોમાં વિદ્યાર્થીને શાળામાંથી કાઢી મૂકશે નહી અને શારીરિક કે માનસિક શિક્ષા કરશે નહિ કે કરવા દેશે નહી.
૧૦. વિદ્યાર્થીઓ સાથે અપમાનજનક ભાષામાં, જાતિવિષયક શબ્દો વાપરીને વાતાચીત કરશે નહી.
૧૧. ધોરણ વર્ગના તમામ વિદ્યાર્થીઓને તમામ પ્રવૃતિઓમાં સરખી ભાગીદારી કરાવશે.
૧૨. વિકલાંગ માટેના (CWSN-Child with special need) તજજ્ઞ/ખાસ શિક્ષકે માર્ગદર્શન આપ્યા મુજબ વિકલાંગ બાળકો સાથે યોગ્ય
No comments:
Post a Comment