DIET: સંશોધન અને તાલીમ સહાયક



નવા શૈક્ષણિક અપડેશન માટે અહી ક્લિક કરો

'સંશોધન અને તાલીમ સહાયક' પરીક્ષા માટેનો અભ્યાસક્રમ..

 


 'સંશોધન અને તાલીમ સહાયક' પરીક્ષા માટેનો અભ્યાસક્રમ...

 




ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ,“વિદ્યાભવન” સેકટર-૧૨ ગાંધીનગર


 



'સંશોધન અને તાલીમ સહાયક' પરીક્ષા માટેનો અભ્યાસક્રમ

અભ્યાક્રમ માટે અહી ક્લિક કરો 

1. શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ ઠરાવનાં સંદર્ભે સંશોધન અને તાલીમ સહાયકની પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે. જેમાં, પ્રથમ તબક્કો - પ્રાથમિક કસોટી (200 ગુણ) તેમજ દ્વિતીય તબક્કો - મુખ્ય કસોટી (200 ગુણ)નો રહેશે.


2. પ્રથમ તબક્કો (પ્રાથમિક કસોટી-બહુવિકલ્પ પ્રશ્નો) માટે...


a. પ્રથમ તબક્કામાં બે ભાગમાં પરીક્ષા લેવામાં આવશે, જેમાં બહુવિકલ્પ ધરાવતા હેતુલક્ષી પ્રશ્નો (MCQ) પૂછવામાં આવશે.


b. ભાગ - 1 અને ભાગ - 2 માટેનો અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે


c. ભાગ - 1 (100 ગુણ) માટે એનેક્ષર-A માં દર્શાવવામાં આવેલ શિક્ષણક્ષેત્ર વિષય મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે. જેમ કે,


1. શૈક્ષણિક ફિલસુફી. શૈક્ષણિક મનોવિજ્ઞાન, શૈક્ષણિક સંશોધન, વર્ગ વ્યવહાર, મૂલ્યાંકન. સમાવેશી શિક્ષણ, શૈક્ષણિક તકનિકી, શિક્ષણ પ્રશિક્ષણ, કલાશિક્ષણ, શારીરિક શિક્ષણ અને સ્વાસ્થ્ય, શિક્ષણના નૂતન પ્રવાહો વગેરે જેવા વિષયાંગનો સમાવેશ કરવામાં આવેલ છે.



।।. ઉપરોક્ત વિષયો નક્કી કરવા માટે ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટના પ્રવર્તમાન અભ્યાસક્રમનો આધાર લેવામાં આવેલ છે.


III. આ ઉપરાંત, ભાષા સાહિત્ય અને વ્યાકરણ, તાર્કીક અભિવ્યક્તિ અને ગાણિતિક અભિયોગ્યતા જેવા વિષય પણ ઉમેરવામાં આવેલ છે.


Iv. આ માટેનું માળખું નીચે મુજબ્દહેશે.


🔗 Official website : Click here (અહીં ક્લિક કરો)


ક્રમ. વિષય - ગુણ ભાર 


1. સામાન્ય જ્ઞાન -5


2. ભાષા સાહિત્ય અને વ્યાકરણ-10


3. તાર્કીક અભિવ્યક્તિ અને ગાણિતિક અભિયોગ્યતા-5


4. શૈક્ષણિક ફિલસુફી-10


5. શૈક્ષણિક મનોવિજ્ઞાન -10


6. શૈક્ષણિક સંશોધન-10


7. વર્ગવ્યવહાર અને મૂલ્યાંકન-10


8. શૈક્ષણિક તકનિકી-10


9. શિક્ષણ પ્રશિક્ષણ-10


10. કલા અને શારીરિક શિક્ષણ-10


11. શિક્ષણના નૂતન પ્રવાહો-10


d. ભાગ - 2 (100 ગુણ) માટે એનેક્ષર - B માં દર્શાવવામાં આવેલ વૈકલ્પિક વિષયો પૈકી પ્રત્યેક વિષયનો અભ્યાસક્રમ જે તે વિષયની પદ્ધતિ માટે બી.એડ્.ના કોર્સ સમકક્ષનો અભ્યાસક્રમ રહેશે.


♦ નોંધ :- પ્રાથમિક કસોટી OMR (બહુવિકલ્પ) તેમજ દ્વિતીય કસોટી (વર્ણનાત્મક) ના ભાગ- 2 માટે એનેક્ષર - B માં દર્શાવવામાં આવેલ કોઇ એક વિષય પધ્ધતિ પસંદ કરવાની રહેશે. (ઉમેદવારના બી.એડ્.ની પ્રથમ શિક્ષણ પધ્ધતિ હોય તે જ વિષય પધ્ધતિ પસંદ કરવાની રહેશે.)


1. ભાગ – 2 માં પ્રત્યેક વિષય માટે પ્રશ્નપત્ર તૈયાર કરવાનું રહેશે.


11. ભાગ 2 ના પ્રશ્નપત્રમાં 70 ગુણના પ્રશ્નો જે તે વિષયના ગુજરાતમાં અમલીકૃત ધોરણ 1 થી 12ના પ્રવર્તમાન અભ્યાસક્રમમાં સમાવિષ્ટ વિષયવસ્તુ સંદર્ભે રહેશે.


III. જ્યારે 30 ગુણના પ્રશ્નો જે તે વિષયના અધ્યાપનશાસ્ત્રને સંદર્ભે રહેશે.


3. દ્વિતીય તબક્કો (મુખ્ય કસોટી તબક્કો) (મુખ્ય કસોટી - વર્ણનાત્મક પ્રશ્નો) માટે ...


a. દ્વિતીય તબક્કામાં બે ભાગમાં પરીક્ષા લેવામાં આવશે, જેમાં વર્ણનાત્મક કે નિબંધલક્ષી પ્રશ્નો (Descriptive) પૂછવામાં આવશે.


b. ભાગ – 1 અને ભાગ - 2 માટેનો અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે


1. ભાગ - 1 (100 ગુણ) માટે એનેક્ષર-A માં દર્શાવવામાં આવેલ શિક્ષણક્ષેત્ર વિષય મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે. જે તે વિષય માટે ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટના પ્રવર્તમાન અભ્યાસક્રમનો આધાર લેવામાં આવવો જોઇએ.


c. ભાગ - 2 (100 ગુણ) માટે એનેક્ષર - B માં દર્શાવવામાં આવેલ વૈકલ્પિક વિષયો પૈકી પ્રત્યેક વિષયનો અભ્યાસક્રમ જે તે વિષયની પદ્ધતિ માટે બી.એડ્.ના કોર્સ સમકક્ષ અભ્યાસક્રમ રહેશે.


1. ભાગ - 2 માં પ્રત્યેક વિષય માટે પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવશે


IL. ભાગ 2 ના પ્રશ્નપત્રમાં 70 ગુણના પ્રશ્નો જે તે વિષયના ગુજરાતમાં અમલીકૃત ધોરણ 1 થી 12ના પ્રવર્તમાન અભ્યાસક્રમમાં સમાવિષ્ટ વિષયવસ્તુ સંદર્ભે રહેશે.


III. જ્યારે 30 ગુણના પ્રશ્નો જે તે વિષયના અધ્યાપનશાસ્ત્રને સંદર્ભે રહેશે.


Iv. આ માટેનું માળખું નીચે મુજબ્બે.



1. મુદ્દાસર જવાબ આપો (150 થી 200 શબ્દોમાં)


A. વિષયવસ્તુ ના ત્રણ માં થી બે


B. વિષય પદ્ધતિના ત્રણ માંથી બે


2. માગ્યા પ્રમાણે જવાબ આપો (100 થી 150 શબ્દોમાં)


A. વિષયવસ્તુ ના ચાર માંથી ત્રણ


B. વિષય પદ્ધતિના ચાર માંથી ત્રણ


3. માગ્યા પ્રમાણે જવાબ આપો (70 થી 100 શબ્દોમાં)


સાત માંથી કોઈ પણ પાંચ


4. એક કે બે વાક્યમાં જવાબ આપો દસ પ્રશ્નો ફરજીયાત


5.હેતુલક્ષી પ્રશ્નો (ખાલી જગ્યા પુરો / જોડકા જોડો / સાચ-ખોટાં / વગેરે


એકવીસ (21) પ્રશ્નો ફરજીયાત


4. બંને તબક્કાના ભાગ -2 માટે ઉમેદવારે તેના બી.એડ્. અભ્યાસક્રમમમાં લીધેલ મુખ્ય વિષય પદ્ધતિ મુજબ વૈકલ્પિક વિષય પસંદ કરવાનો રહે.


5. પ્રાથમિક તબક્કો (પ્રાથમિક કસોટી - બહુવિકલ્પક પ્રશ્નો) તેમજ મુખ્ય કસોટી ભુખ્ય કસોટી - વર્ણનાત્મક પ્રશ્નો) માટે બી.એડ. તેમજ એમ.એડ. કોર્સના અભ્યાસક્રમનાં પુસ્તકોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવશે. આ માટે. Annexure દર્શાવવામાં આવેલ છે. A તેમજ Annexure Bમાં મુદ્દાઓ



6. Fine Art માટે અરજી કરનાર વ્યક્તિ માટે Annexure આપેલ વિગત અભ્યાસક્રમ તરીકે રહેશે. B ના મુદ્દા - 12 FINE ARTS માં



7. Physical Educ

ation માટે માટે અરજી કરનાર વ્યક્તિ માટે Annexure- B ના મુદ્દા - 13 PHYSICAL EDUCATION માં આપેલ વિગત અભ્યાસક્રમ તરીકે રહેશે.

No comments:

Post a Comment

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...