રેશનકાર્ડ અપડેટ:e kyc

 

એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 


નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા 11-મેટ્રીક શિષ્યવૃત્તિ" યોજના અંતર્ગત Aadhar Based e-KYC અને Family Id : અકરણ બાઅંતે પ્રિઝન્ટેશન રજૂ કરી બેઠકમાં ઉપરિયાત અને જોડાયેલ તમામ અધિકારીશ્રીઓને વિષયથી અવગત કરાવ્યા.

એપ્લિકેશન માર્ગદર્શન માટે અહી ક્લીક કરો 

સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અમલીકરણ કરવામાં આવી રહેલપ્રિ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના Me Aadhar Based e-KYC ા અમલીકરણ સંદર્ભે મુખ્ય સચિવશ્રી દ્વારા નીચે મુજબની સૂચનાઓ આપવામાં આવેલ છે.


VCE Aadhar Based e-KYC માટે શાળામાં ન બોલાવતાં દરરોજ અમુક સંખ્યામાં વિદ્યાર્થીઓને VCEની પાસે લઈ જઈને Aadhar Based e-KYC ની પ્રક્રિયા પૂર્ણ કરાવવી, (અમલ: જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓ)

E kyc ના પ્રશ્નો નિરાકરણ માટે માર્ગદર્શીકા માટે ક્લિક કરો

દરેક જિલ્લા કલેક્ટરશ્રીએ બાબતને ઝુંબેશ તરીકે લઈ નોડલ અધિકારીની નિમણૂંક કરવાની રહેશે. તમામ નોડલ અધિકારીઓને ફાળવવામાં આવેલ શાળાઓનું રોજ બરોજનું ફોલો-અપ લઈ શિષ્યવૃત્તિ માટે જરૂરી તમામ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. (અમલ: તમામ કલેક્ટરશ્રીઓ)


a


જેના માટે નોડલ અધિકારીશ્રીએ શાળાના આચાર્યશ્રી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સાથે સંકલનની કામગીરી કરવાની


રહેશે. (અમલ: તમામ કલેકટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓ.)


T. જિલ્લા કલેક્ટરશ્રીઓએ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓએ રૂબરૂ મોબાઈલ એપ્લીકેશન અને ઇ-ગ્રામ મારફત કેવી રીતે પ્રક્રિયા થઈ શકે તે જોવાનું રહેશે. અને આ અંગે પોતાનો અહેવાલ મુખ્ય સચિવશ્રીને તેઓના વોટ્સએપ ગ્રુપમાં આજે સાંજ સુધીમાં શેર કરવાનો રહેશે. (અમલ: તમામ કલેકટરશ્રીઓ)


છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લા સ્તરેથી કરેલ કામગીરી અને આવનારી સમસ્યાની વિગતો જણાવી તેમજ તે સમસ્યા દુર કરવા માટે સતત કરી રહેલા પ્રયત્નો પણ જણાવ્યા. જેના લીધે લગભગ % જેટલી કામગીરી તેમણે પૂર્ણ કરેલ છે. જેની મુખ્ય 1 સચિવશ્રી દ્વારા નોંધ લેવામાં આવેલ છે. અને તેમનું આ પ્રક્રિયામાં જે રીતે ઇન્વોલમેન્ટ છે તે જ રીતે અન્ય કલેક્ટરશ્રીઓ કામગીરી કરે તેવી સૂચના આપવામાં આવેલ. (અમલ: તમામ કલેક્ટરશ્રીઓ)


5 ઉક્ત સૂચનો પ્રમાણે SC/ST/OBCના વિદ્યાર્થીઓના Aadhar Based e-KYC ની તમામ કાર્યવાહી તા. ૩૦/૦૯/૨૦૨૪ સુધીમાં પૂર્ણ થાય તે સુનિશ્વિત કરવાનું રહેશે. (અમલા તમામ કલેકટશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ આદિજાતિ વિકાસ વિભાગ હસતકના તમામ જિલ્લા અધિકારીશ્રીઓ)


રેશન કાર્ડમાં મેમ્બરનું નામ/આઈડી નં. નો કોઈ ઈથયું હોય તો જિલ્લા પુરવઠા અધિકારીશ્રીઓ અને વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોની મદદ લઈને આ પ્રક્રિયા પણ ઝડપથી પૂર્ણ થાય તે પણ તે સુનિશ્ચિત કરવાનું રહેશે. (અમલ : જિલ્લા પુરવઠા અધિકારીશ્રીઓ)


બેઠકના અંતે સૌનો આભાર માની બેઠક પૂર્ણ જાહેર કરવામાં આવેલ.

No comments:

Post a Comment

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...