શૈક્ષિણક સમાચાર તા 18-12-2023

 


સમાચાર સાંભળવા માટે અહી ક્લિક કરો 

વિજ્ઞાન મેળા જોવા આવનાર શાખાઓ સંપર્ક કરીને એન્ટ્રી ફ્રી રજીસ્ટ્રેશન કરાવી શકશે


ભાવનગર રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજથી જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન


ત્રિ-દિવસીય પ્રદર્શનમાં મોટી સંખ્યામાં બાળકો ભાગ લઈને જ્ઞાનમાં વધારો કરશે




રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગરના ખાતે ત્રણ દિવસીય જિલ્લા કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન ૧૮થી૨૦ ડિસેમ્બરના રોજ યોજાશે. જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી - ભાવનગર - નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર સંયુક્ત અને શિક્ષણ પરિવાર નારીના સંયુક્ત ઉપક્રમે યોજાશે.


હાલ રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર વિજ્ઞાન વિષયોને પાંચ અલગ અલગ ગેલેરીઓના માધ્યમ થી પ્રસ્તુત કરી તથા ઇન્ટરેક્ટિવ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને આઉટરીચ કાર્યક્રમોના આયોજન દ્વારા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને વિજ્ઞાન સાથે જોડવા, શિક્ષિત કરવા અને મનોરંજન કરવાના હેતુ સાથે ખૂબ જ આગળ વધી રહ્યું છે. આવા જ એક અનોખા હેતુ સાથે રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે 'બાળવૈજ્ઞાનિક પ્રદર્શન' એટલે ‘વિજ્ઞાન મેળા' નુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં દરેક



જિલ્લાના વિદ્યાર્થીઓ "સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી" વિષય પર કૃતિઓ રજુ કરશે. જેમાં પ્રદશન નિહાળવાનો લાભ વિદ્યાર્થીઓ તથા મુલાકાતીઓ દરેક લઇ શકશે.


આજના ના સમયમાં બાળક મોબાઈલની દુનિયામાં ધીરે ધીરે વ્યસ્ત બની રહ્યો છે. તેની આસપાસ શું થઈ રહ્યું છે કદાચ તેનો ખ્યાલ પણ નથી. આવા સમયે બાળકોને નવી દિશા આપવી ખુબ જરૂરી છે. બાળકો અવનવું શીખે, અજમાયશ કરે, નવું તારણ ખોળી બતાવે એ હેતુસર નાના મોટા આયોજન થતા રહે એ આવશ્યક છે. વિજ્ઞાન



મેળાનો મુખ્ય વિષય "સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી" હતો તેમજ તેમાં અન્ય પાંચ પેટા વિભાગો પૈકી અનુક્રમે સ્વાસ્થય, જીવન- પર્યાવરણને અનુરૂપ જીવન શૈલી, કૃષિ ખેતી, પ્રત્યાયન અને વાહન વ્યવહાર, ગણનાત્મક ચિંતન - કમપ્યુટર ઉપયોગ સલગ્ન ચિંતનાત્મક પ્રક્રિયા જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થી માર્ગદર્શક વિષયના પરિઘમાં રહી શ્રેષ્ઠ કૃતિઓ તેમજ બેનર ચાર્ટ દ્વારા રજૂ કરશે. વિજ્ઞાન મેળા જોવા આવનાર શાખાઓ ૯૫૮૬૧૦૦FOO ઉપર સંપર્ક કરી એન્ટ્રી ફ્રી કરી શકશે.


આકાશ દર્શન, ફાયર કેમ્પ સહીતના કાર્યક્રમો પણ યોજાશે



આ સાથે વિવિધ પ્રવુતિઓનુ પણ આયોજન કરવામાં આવશે. જેમાં સાયન્ટિફિક ફિલ્મ શો તથા હેન્ડસ ઓન એકટીવિટી, ડુ ઈટ યોર સેલ્ફ કીટ, આકાશ દર્શન, કેમ્પ ફાયર અને સાંસ્કૃતિક કાર્યક્રમ નો સમાવેશ થાય છે. જેમાં પ્રદશન નિહાળવાનો તથા વિવિધ પ્રવુતિઓમા ભાગ લેવાનો લાભ વિદ્યાર્થીઓ તથા મુલાકાતીઓ દરેક લઇ શકશે. આ રીતના આયોજન થકી વિદ્યાર્થીઓને પોતાની કળાને ખીલવવા માટેની તક સાંપડે છે. વિજ્ઞાન મેળાના દ્વારા જટિલ એવા વિષય તેના નિયમો, સિદ્ધાંતોને રમતા રમતા સમજી

શૈક્ષણિક સમાચાર તા 12-12-2023


💣💥PFMS💣








 પ્રાથમિકમાં ૨૨,૭૨૧ અને માધ્યમિક-ઉચ્ચ માધ્યમિકમાં ૧,૦૨૭ શિક્ષકોની ઘટ


દેશના મોટા રાજ્યો કરતાં ગુજરાતમાં ધો. ૧થી ૧૨માં શિક્ષકોનું મહેકમ ઘણું ઓછું


વિકસિત ગણાવાતા ગુજરાતમાં શિક્ષકોની ઘટના લેટેસ્ટ આંકડા લોકસભામાં જાહેર



જ્ઞાન સહાયક માટે ક્લિક કરો💣

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા રાજ્યવાર પ્રાથમિક શિક્ષણમાં યાને ધોરણ ૧થી ૮માં અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક સ્તરે ધોરણ ૯થી ૧૨માં શિક્ષકોની ઘટ અંગે સોમવારે લોકસભામાં લેટેસ્ટ આંકડા જાહેર થયા છે અને એ મુજબ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં મંજૂર મહેકમ સામે ૨૨,૭૨૧ શિક્ષકોની તથા ધોરણ ૯થી ૧૨માં ૧,૦૨૭ શિક્ષકોની ઘટની વિગતો બહાર આવી છે. શિક્ષકોની ઘટની બાબતમાં ગુજરાત દેશમાં પ્રાથમિક શિક્ષણ સ્તરે ૧૦મા ક્રમે અને


માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્તરે ૧૫મા ક્રમે છે.



ગુજરાત માટે શરમજનક એ છે કે પ્રાથમિક સ્તરે શિક્ષકોની મહારાષ્ટ્ર, ગોવા તથા કેરળમાં શૂન્ય ઘટ છે, જ્યારે તામિલનાડુમાં ૧,૭૫૩, તેલંગણામાં ૧૧,૬૩૭ની કમી છે. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં ૨,૦૪,૨૪૫ મંજૂર મહેકમ સામે ૧,૮૧,૫૨૪ શિક્ષકો છે અને ૨૨,૭૨૧ શિક્ષકોની જગ્યા ખાલી છે. બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં પ્રાથમિક શિક્ષકોની ઘટ ગુજરાત કરતાં વધુ છે, પણ ત્યાં શિક્ષકોનું મહેકમ


રાજ્ય કરતાં ઘણું વધારે છે.



રાજ્યમાં ધોરણ ૯થી ૧૨માં ૪,૮૯૨ શિક્ષકોની મંજૂર જગ્યાઓ સામે ૩,૮૬૫ શિક્ષકો છે અને ૧,૦૨૭ જગ્યાઓ ખાલી છે. પ્રાથમિક શિક્ષણની માફક જ આ સ્તરેય બીજા મોટા રાજ્યોની તુલનામાં ગુજરાતનું ચિત્ર શરમ ઉપજાવે તેવું છે. આ સ્તરેય બિહાર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ જેવા અનેક રાજ્યોમાં ગુજરાત કરતાં શિક્ષકોની ઘટ વધારે છે, પણ સામે શિક્ષકોની કુલ સ્ટ્રેન્થ રાજય કરતાં ઘણી વધારે છે.

શૈક્ષિણક સમાચાર તા 11-12-2023

 


માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમા જગ્યાઓ અલગ દર્શાવવાની રહેશે


💥 PFMS

1. મેકર  અને ચેકર બનાવવા


2.ખર્ચ કરવાની પ્રક્રિયા


3 DSC ENROLLMENT કરવા માટે


4.DSC થી ચુકવણી કરવા અહી ક્લિક કરો


તમામ માહિતી અને નજીવા ભાવે PFMS સેટિંગ કરારાવા માટે લીંક માં ક્લિક કરો

ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકોની ભરતી માટેનો સળવળાટ


શાળાવાર ખાલી જગ્યાઓની વિગતો મોકલી આપવા શિક્ષણ વિભાગની તાકિદ



બિનવનસરકારી અનુદાનિત


માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ ૨૦૧૬ની જુના શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં દર્શાવેલી શાળાવાર ખાલી જગ્યાઓની વિગતો મોકલી આપવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે.


બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ-૨૦૧૬ની જુના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શાળા કક્ષાએથી દર્શાવેલ શાળાવાર જુના શિક્ષકોની ખાલી જગ્યાઓની વિગતો તાત્કાલિકા નિયત નમૂનાના પત્રકમાં ઈ-મેઈલ પર મોકલી આપવા અનુરોધ કરાયો છે. આ ખાલી જગ્યાઓમાં માત્ર વર્ષ-૨૦૧૬ની ભરતી પ્રક્રિયામાં


જેના શિક્ષકોની ભરતીને લઈને શિક્ષકોની શુ છે ઈચ્છા ?



* જૂના શિક્ષકોની ભરતીમાં સંસ્થાના એનઓસી વિના તક મળે તે જરૂરી


* શિક્ષકોને પોતાના વિષયમા જગ્યા ના હોઈ તો સળંગ એકમ ગણીને સમાવવા જોઈએ


* લાંબા વર્ષોથી રાહ જોઈને બેઠેલા શિક્ષકો માટે જૂના શિક્ષકની ભરતી આર્શિવાદરૂપ


* કોઈ પણ પ્રકારની શરત વગર ભરતી થાય તો જ જુના શિક્ષકોને ફાયદો થશે





દર્શાવેલ જુના શિક્ષકોની શાળાવાર ખાલી જગ્યાઓની વિગતો જ મોકલી આપવાની રહેશે. અન્ય ખાલી જગ્યાઓનો સમાવેશ કરવો નહીં. જેની ખરાઈ કરવાની રહેશે. જો તેમાં કોઈ ચૂક જણાશે તો તે અંગેની જવાબદારી સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીની રહેશે. માધ્યમિક વિભાગની ખાલી જગ્યાઓ અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગની ખાલી જગ્યાઓ અલગ અલગ પત્રકમાં દર્શાવવાની રહેશે તથા હાર્ડ કોપી અને સોફ્ટ કોપીમાં મોકલી આપવાની રહેશે.તેમ સરકારના શિક્ષણ વિભાગના એક આદેશમા જણાવ્યુ હતું.

શૈક્ષિણક સમાચાર તા 8-12-2023

 


શિક્ષક અભિરુચિ કસોટી મુજબ ૧૫ હજાર ઉમેદવાર અરજી માટે લાયક


ધોરણ ૧૧-૧૨માં ૬ હજાર જેટલા જ્ઞાન સહાયક માટે આજથી અરજી કરી શકાશે


ઉચ્ચ માધ્ય.ની ભરતી બાદ માધ્યમિકની જગ્યા માટે વધુ એક રાઉન્ડ થશે


ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો

રાજ્યના સમગ્ર શિક્ષા અભિયાન - દ્વારા ધોરણ. ૧૧ અને ૧૨માં અંદાજે • સાડા પાંચથી છ હજાર જેટલી જગ્યા પર કરાર આધારીત જ્ઞાન સહાયકની - ભરતીની જાહેરાત અપાઈ છે, જે મુજબ 1 શુક્રવારથી ઉમેદવારો અરજી કરી શકશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી શિક્ષક અભિરૂચી કસોટીમાં ૧૫ હજાર ઉમેદવારો અરજી માટે લાયક થયા છે. ઉચ્ચત્તર માધ્યમિકમાં ભરતી બાદ માધ્યમિકની ખાલી જગ્યા માટે વધુ એક રાઉન્ડ જાહેર કરાશે.



બાદ હવે કરાર આધારીત જ્ઞાન સહાયકની ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં ઉમેદવારોએ ૮ થી ૧૭ ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન અરજીની રહેશે. જ્ઞાન સહાયકની જગ્યાઓ માટે માસિક ફિક્સ મહેનતાણું રૂ. ૨૬ હજાર નક્કી કરાયેલું છે અને આ માટે ૪૨ વર્ષની વયમર્યાદા નક્કી થઈ છે. જ્ઞાન સહાયકની જગ્યા માટે લાયકાત ધરાવતા




ઉમેદવારોએ ઓનલાઈન અરજીઓ મંગાવી વેબસાઈટ પર જઈને ઉમેદવારોએ ઓનલાઈન અરજીની રહેશે. મુખ્ય પરીક્ષામાં રાજ્યમાંથી ૪૧૨૫૦ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.



રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધો.૧૧ 1 અને ૧૨ના શિક્ષક માટેની અભિરૂચી કસોટીનું પરિણામ જાહેર કરાયા

શૈક્ષણીક સમાચાર તા 6-12-2023

દેશમાં ૧૮ કેમ્પસમાં ૫૨૦૦થી વધુ બેઠક

NIFT માં યુજી-પીજી પ્રવેશ માટે - હવે NTA કોમન પરીક્ષા લેશે

*

અમદાવાદ, મંગળવાર ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઈલ હેઠળની નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ફેશન ટેકનોલોજીના દેશભરમાં ૧૮ કેમ્પસ આવેલા છે અને જેમાં પ્રવેશ માટે હવે કેન્દ્ર સરકારની નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કોમન પ્રવેશ પરીક્ષા લેવામા આવશે.

પાંચમી ફેબ્રુઆરીએ પ્રથમ કોમન પ્રવેશ પરીક્ષા લેવાશે ઃ ૩ જાન્યુ. સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ | છે. એનટીએ દ્વારા નિફ્ટના વિવિધ
ટેકનોલોજીના દિલ્હી, ગાંધીનગર, - જોધપુર, શ્રી નગર, દિલ્હી, કોલકાતા, - મુંબઈ, રાઈબરેલી, શિલોંગ, પંચકુલા, = ચેન્નાઈ, બેંગ્લોર, ભોપાલ અને - હેદ્રાબાદ સહિતના ૧૮ કેમ્પસ આવેલા | છે. જેમાં યુજી અને પીજીથી માંડી | પીએચડી સહિતના પ્રોગ્રામ ચાલે છે.|

યુજી અને પીજીના ફેશન ડિઝાઈનિંગ- ટેકનોલોજીના અભ્યાસક્રમો માટે દર | • વર્ષે ફેબ્રુઆરીમાં કોમન પરીક્ષા લેવાતી | 1 હોય છે. હવે ભારત સરકારની નેશનલ | ટેસ્ટિંગ એજન્સી દ્વારા કોમન પ્રવેશ | પરીક્ષા લેવામા આવશે.ટેસ્ટિંગ એજન્સી | દ્વારા જેઈઈ, નીટ સહિતની અનેક - | રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાઓ લેવામા આવે |

કેમ્પસના યુજી-પીજી પ્રોગ્રામ માટે કોમન પ્રવેશ પરીક્ષાની આજે જાહેરાત કરાઈ છે. જે મુજબ ૩ જાન્યુઆરી સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે. ઓપન અને ઈડબલ્યુએસ કેટેગરી માટે ૩ હજાર અને એસસી, એસટી તથા ઈડબલ્યુએસ માટે ૧૫૦૦ રૂપિયા એપ્લિકેશન ફ રહેશે. ૮ જાન્યુઆરી સુધી પાંચ હજારની લેટ ફી સાથે એપ્લિકેશન થઈ શકશે.કમ્પ્યુટર આધારીત પ્રવેશ પરીક્ષા પાંચમી ફેબ્રુઆરી દેશભરના કેન્દ્રોમાં લેવામા આવશે. નિફ્ટના હાલ દેશભરમાં આવેલા ૧૮ કેમ્પસમાં યુજી અને પીજીની ૫૨૦૦થી વધુ બેઠકો છે.જેના માટે ૨૦૨૪ના વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા થશે.

શૈક્ષિણક સમાચાર તા 2-12-2023

નંદકુંવરબા મહિલા કોલેજના યજમાનપદે આયોજન

યુનિવર્સિટીના ૪૩માં એથ્લેટિકસ મીટનો ૧૦મીથી આરંભ કરાશે

ખેલાડીઓની ઓનલાઈન એન્ટ્રી ૫મી સુધીમા કરવાની રહેશે

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા.૧૦ અને ૧૧ ડિસેમ્બર, ૨૦૨૩ દરમિયાન નંદકુંવરબા મહિલા કોલેજ, દેવરાજનગરના યજમાનપદે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સિદસર ખાતે યુનિ.ના કાર્યકારી કુલપતિ ડૉ.એમ.એમ. ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યુનિવર્સિટીના
આ વખતે 3000 મિટર્સ સ્ટીપલેચેસ ઈવેન્ટ્સ ઉમેરાઈ

આ વખતે નવી ઉમેરાયેલ " ૩૦૦૦ Mtr. Steeplechase" ની ઇવેન્ટ્સ સહિત કુલ ૨૨ ઇવેન્ટ્સમાં ખેલાડી ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લેશે. તેમ યુનિવર્સિટીના શારિરીક શિક્ષણ નિયામક ડો.દિલિપસિંહ ગોહિલે જણાવ્યુ હતું.

૪૩માં એથ્લેટિકસ મીટનું આયોજન થનાર છે,

તા.૫-૧૨-૨૦૨૩ના રાત્રિના ૧૨:૦૦ કલાક સુધી કરી શકશે તા.૯-૧૨- ૨૦૨૩ના દરેક ખેલાડીનું રજીસ્ટ્રેશન કરી ચેસ્ટ નંબરની ફાળવણી કરવામાં આવશે.
યુનિવર્સિટીના ૪૩માં એથ્લેટિકસ મીટ ભાગ લેનારા ખેલાડીઓની ઓનલાઈન એન્ટ્રી જે-તે સંસ્થા આગામી

પ્રથમ દિવસે યુનિ.ના ૯૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓએ આપી પરીક્

યુનિ.ની ચોથા ચરણની પરીક્ષામાં પ્રથમ દિવસે ૯૦ ટકાથી વધુ છાત્રોની હાજરી નોંધાઈ હતી.ભાવનગર યુનિવર્સિટીની ચોથા ચરણની પરીક્ષા અન્વયે એમ.કે. ભાવનગર યુનિવર્સિટી દ્વારા યુ.જી.સેમેસ્ટર-૩, અને ૫ તેમજ બી.એડ.સેમેસ્ટર-૩ બી.એડ. (એચ.
આઈ.) સેમેસ્ટર-૩ અને એલ.એલ.બી. સેમેસ્ટર-૫ની પરીક્ષા લેવાઈ રહી છે.

એમ. કે. ભાવનગર યુનિવર્સિટી દ્વારા આજે શુક્રવારથી ચોથા ચરણની પરીક્ષાનો આરંભ થઈ ગયો છે. પરીક્ષા અંતર્ગત ભાવનગર યુનિવર્સિટી સંચાલિત શહેર અને જિલ્લાના વિવિધ સેન્ટરને સી.સી.ટી.વી. કેમેરાની સજ્જ

કરવામાં આવ્યા છે.આ ઉપરાંત બિન. એ ગઠન કરેલી સ્કવોડ દ્વારા પણ વિવિધ પરીક્ષા કૅન્દ્રોનુ મુલાકાત લેવાઈ હતી.પ્રથમ દિવસે યુનિ.ની ૯૦ ટકાથી વધુ છાત્રોએ પરીક્ષા આપી હોવાનુ યુનિ.ના સૂત્રોએ જણાવ્યુ હતું.પરીક્ષા શાંતિરીતે આરંભ થયાનો દાવો યુનિ.એ કર્યો છે.

CRC-BRC ભરતી 2024

ઉપરોકત વિષય પરનો જણાવવાનું કે, સમગ્ર શિક્ષા અંતર્ગત બીખારસી/યુઆરસી અને સીઆરસી કો.ઓ.ની ખાવી જવાબો પ્રતિનિયુક્તિથી ભરવા માટે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો પાસેથી તા.૦૧.૧૨.૨૦૨૩,શુક્રવારથી તા.૧૦.૧૨.૨૦૨૩, રવિવાર દરમાન ઓનલાઈન અરજીઓ મેળવવા માટે વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.


આ જાહેરાતના અનુસંધાને આપના તાબા હેઠળની તમામ સરકારી પ્રાથમિક શાળા, ઉચ્ચ પ્રાથમિક on શિક્ષક (ગણિત-વિજ્ઞાન વિષય શિક્ષક અને HTAT મુખ્ય શિક્ષક સિવાય) જેઓ આ માટે નિયત લાયકાત અને અનુભવ ધરાવતા હોય જેમાં બીઆરસી/યુઆરસીની ઉમેદવારી કરવા માટે વર્તમાન પત્રમાં પ્રસિધ્ધ થયેલ આ જાહેરાત અવધે ઓનલાઈન અરજી કરવા માટેની શરૂઆતની તારીખે(તા.૦૧/૧૨૨૩)મહત્તમ ૫૦(પયાસ)વર્ષ તથા બીઆરસી/યુઆરસી માટે ૮૫ વર્ષનો અનુભવ અને સીખારસી કો.ઓ ની ઉમેદવારી માટે ૦૩ વર્ષનો પ્રાથમિક શિક્ષક તરીકેનો પ્રત્યક્ષ વર્ગખંડમાં લાગુ પડતા ધોરણોમાં શિક્ષણકાર્યનો અનુભવ ધરાવતા પ્રાથમિક શિક્ષક અરજી કરી શમશે.
અત્રે જણાવવાનું કે અગાઉ પ્રતિનિયુક્તિથી પરત ગયેલ પીખારસી/યુઆરસી અને સીઆરસીકો.ઓર્ડિનેટર માટે એક વર્ષનો કુલિંગ પિરિયડ નકકી કરેલ છે જેથી આવા બીખારસી/યુઆરસી અને સીઆરસીકો.ઓર્ડિનેટર એક વર્ષ પૂર્ણ થયા બાદ કરી અરજી કરી શકશે એક વર્ષ ગણવાના કિસ્સામાં શિક્ષક તરીકે પરત થઈ શાળામાં હાજર થયેલ તારીખથી એક વર્ષ વર્તમાન પત્રમાં પ્રસિધ્ધ થયેલ આ જાહેરાત અન્વશે ઓનલાઈન અરજી કરવા માટેની શરૂઆતની તારીખે(ના.૦૧/૧૨/૨૩) મળવાનું રહેશે. ઉકત ભાબતોને પણને જઈ, વધુમાં વધુ ઉમેદવારો ઓનલાઈન અરજી કરે તે હેતુસર આપની કલાએથી સંબંધિત તમામને શાળા
મારફતે જાણ કરવા જણાવવામાં આવે છે. આ ઓનલાઈન જાહેરાત સંદર્ભે જિલ્લામાં ખાલી જગ્યાઓ ભરવા તથા ભવિષ્યમાં ખાવી પડનાર જગ્યાઓ માટે વેઈટીંગ લીસ્ટ બનાવવા ઉકત સમયગાળા દરમ્યાન પળેલ ઓનલાઈન અરજીના ઉમેદવાર માટે તા.૨૯.૧૧.૨૦૨૩ના પત્રના તોર્મ્સ મુજબ ૧00 ગુલની વિષયવસ્તુ આધારિત OMR Base Aluત પરીયાના માળખા મુજબ બીઆરસી/યુઆરપી અને સીારથી ડો.મો.ની ભરતી માટેની લેખિત પરીક્ષા સંભવિત ૩૧૧ ડિસેમ્બર-૨૦૨૩, રવિવારના રોજ લેવાનું સંભવિત આયોજન કરવામાં આવેલ છે. આ પરીક્ષા સંદર્ભે ઓનલાઈન અરજી કરવાના સમયે આ અંગેની આવશ્યક લાયકાત, અરજી કરવાની રીત, ભરતીના નિયમો

અને શરતોની સૂચના/માર્ગદર્શિકા વેખસાઈટ પર મૂકવામાં આવેલ છે.જેમાં પરીક્ષાના વિષયવસ્તુની માહિતી આપવામાં આવેલ છે,


શૈક્ષિણક સમાચાર તા 1-12-2023

જ્ઞાન સહાયક યોજના એ પ્રવાસી શિક્ષકનો વિકલ્પ, કાયમી ભરતી ન બનાવો
જ્યા જ્ઞાન સહાયકો ફાળવાયા નથી ત્યા પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ ચાલુ કરો

આચાર્ય ઉચ્ચ માધ્યમિક અને માધ્યમિક શૈક્ષિક મહાસંઘના હોદેદારોએ આપ્યા સુઝાવો


બિન સરકારી અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઘટાડેલ સરાસરી મુજબ તથા વર્ગ દીઠ મહેકમ અનુસાર શિક્ષક, કાયમી ભરતી ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયક ફાળવવા તથા જ્ઞાન સહાયક ન ફળવાયા હોઈ ત્યાં પ્રવાસી શિક્ષકની નિયુક્તિ ચાલુ કરવા માટે આચાર્ય ઉચ્ચ માધ્યમિક અને માધ્યમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા માંગણી થઈ છે.

આ અંગે આચાર્ય ઉચ્ચ માધ્યમિક અને માધ્યમિક શૈક્ષિક મહાસંઘના

હોદેદારોના જણાવ્યા અનાસાર, જ્ઞાન સહાયક યોજનાએ પ્રવાસી શિક્ષકનો વિકલ્પ છે, તેને કાયમી ભરતીનો વિકલ્પ ન બનાવવા તેમજ નાણાં વિભાગ દ્વારા મંજૂર મહેકમની જગ્યા ઉપર કાયમી શિક્ષકોની સત્વરે ભરતી કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધનો અનુરોધ છે.
ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગદીઠ મહેકમની જોગવાઈ થયેલ છે. વર્ષોથી તે અનુસાર શિક્ષકોની ફાળવણી થાય છે. ધોરણ ૯ તથા ૧૦ ના એક એક એમ બે
વર્ગની શાળાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં ૫૦ વિદ્યાર્થી સંખ્યા થતા શહેરી વિસ્તારમાં ૭૫ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યાં આચાર્ય સહિત ૪ શિક્ષકોનું મહેકમ આપવાના ઠરાવની જોગવાઈ છે. આ અનુસાર જગ્યાઓ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મંજૂર કરવામાં આવતી નથી. વર્તમાનમાં વર્કલોડ તથા સંખ્યાના આધારે જગ્યા ફાળવવાની જગ્યાએ વર્ગ પ્રમાણે જગ્યા ફાળવવામાં આવે તે રીતે સૂચના આપવા શિક્ષણ મંત્રીને રજૂઆત કરાઈ છે.

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...