માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમા જગ્યાઓ અલગ દર્શાવવાની રહેશે
💥 PFMS
1. મેકર અને ચેકર બનાવવા
2.ખર્ચ કરવાની પ્રક્રિયા
3 DSC ENROLLMENT કરવા માટે
4.DSC થી ચુકવણી કરવા અહી ક્લિક કરો
તમામ માહિતી અને નજીવા ભાવે PFMS સેટિંગ કરારાવા માટે લીંક માં ક્લિક કરો
ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકોની ભરતી માટેનો સળવળાટ
શાળાવાર ખાલી જગ્યાઓની વિગતો મોકલી આપવા શિક્ષણ વિભાગની તાકિદ
બિનવનસરકારી અનુદાનિત
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ ૨૦૧૬ની જુના શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં દર્શાવેલી શાળાવાર ખાલી જગ્યાઓની વિગતો મોકલી આપવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે.
બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ-૨૦૧૬ની જુના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શાળા કક્ષાએથી દર્શાવેલ શાળાવાર જુના શિક્ષકોની ખાલી જગ્યાઓની વિગતો તાત્કાલિકા નિયત નમૂનાના પત્રકમાં ઈ-મેઈલ પર મોકલી આપવા અનુરોધ કરાયો છે. આ ખાલી જગ્યાઓમાં માત્ર વર્ષ-૨૦૧૬ની ભરતી પ્રક્રિયામાં
જેના શિક્ષકોની ભરતીને લઈને શિક્ષકોની શુ છે ઈચ્છા ?
* જૂના શિક્ષકોની ભરતીમાં સંસ્થાના એનઓસી વિના તક મળે તે જરૂરી
* શિક્ષકોને પોતાના વિષયમા જગ્યા ના હોઈ તો સળંગ એકમ ગણીને સમાવવા જોઈએ
* લાંબા વર્ષોથી રાહ જોઈને બેઠેલા શિક્ષકો માટે જૂના શિક્ષકની ભરતી આર્શિવાદરૂપ
* કોઈ પણ પ્રકારની શરત વગર ભરતી થાય તો જ જુના શિક્ષકોને ફાયદો થશે
દર્શાવેલ જુના શિક્ષકોની શાળાવાર ખાલી જગ્યાઓની વિગતો જ મોકલી આપવાની રહેશે. અન્ય ખાલી જગ્યાઓનો સમાવેશ કરવો નહીં. જેની ખરાઈ કરવાની રહેશે. જો તેમાં કોઈ ચૂક જણાશે તો તે અંગેની જવાબદારી સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીની રહેશે. માધ્યમિક વિભાગની ખાલી જગ્યાઓ અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગની ખાલી જગ્યાઓ અલગ અલગ પત્રકમાં દર્શાવવાની રહેશે તથા હાર્ડ કોપી અને સોફ્ટ કોપીમાં મોકલી આપવાની રહેશે.તેમ સરકારના શિક્ષણ વિભાગના એક આદેશમા જણાવ્યુ હતું.
No comments:
Post a Comment