યુનિવર્સિટીના ૪૩માં એથ્લેટિકસ મીટનો ૧૦મીથી આરંભ કરાશે
ખેલાડીઓની ઓનલાઈન એન્ટ્રી ૫મી સુધીમા કરવાની રહેશે
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા.૧૦ અને ૧૧ ડિસેમ્બર, ૨૦૨૩ દરમિયાન નંદકુંવરબા મહિલા કોલેજ, દેવરાજનગરના યજમાનપદે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સિદસર ખાતે યુનિ.ના કાર્યકારી કુલપતિ ડૉ.એમ.એમ. ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યુનિવર્સિટીના
આ વખતે 3000 મિટર્સ સ્ટીપલેચેસ ઈવેન્ટ્સ ઉમેરાઈ
આ વખતે નવી ઉમેરાયેલ " ૩૦૦૦ Mtr. Steeplechase" ની ઇવેન્ટ્સ સહિત કુલ ૨૨ ઇવેન્ટ્સમાં ખેલાડી ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લેશે. તેમ યુનિવર્સિટીના શારિરીક શિક્ષણ નિયામક ડો.દિલિપસિંહ ગોહિલે જણાવ્યુ હતું.
૪૩માં એથ્લેટિકસ મીટનું આયોજન થનાર છે,
તા.૫-૧૨-૨૦૨૩ના રાત્રિના ૧૨:૦૦ કલાક સુધી કરી શકશે તા.૯-૧૨- ૨૦૨૩ના દરેક ખેલાડીનું રજીસ્ટ્રેશન કરી ચેસ્ટ નંબરની ફાળવણી કરવામાં આવશે.
યુનિવર્સિટીના ૪૩માં એથ્લેટિકસ મીટ ભાગ લેનારા ખેલાડીઓની ઓનલાઈન એન્ટ્રી જે-તે સંસ્થા આગામી
પ્રથમ દિવસે યુનિ.ના ૯૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓએ આપી પરીક્
યુનિ.ની ચોથા ચરણની પરીક્ષામાં પ્રથમ દિવસે ૯૦ ટકાથી વધુ છાત્રોની હાજરી નોંધાઈ હતી.ભાવનગર યુનિવર્સિટીની ચોથા ચરણની પરીક્ષા અન્વયે એમ.કે. ભાવનગર યુનિવર્સિટી દ્વારા યુ.જી.સેમેસ્ટર-૩, અને ૫ તેમજ બી.એડ.સેમેસ્ટર-૩ બી.એડ. (એચ.
આઈ.) સેમેસ્ટર-૩ અને એલ.એલ.બી. સેમેસ્ટર-૫ની પરીક્ષા લેવાઈ રહી છે.
એમ. કે. ભાવનગર યુનિવર્સિટી દ્વારા આજે શુક્રવારથી ચોથા ચરણની પરીક્ષાનો આરંભ થઈ ગયો છે. પરીક્ષા અંતર્ગત ભાવનગર યુનિવર્સિટી સંચાલિત શહેર અને જિલ્લાના વિવિધ સેન્ટરને સી.સી.ટી.વી. કેમેરાની સજ્જ
કરવામાં આવ્યા છે.આ ઉપરાંત બિન. એ ગઠન કરેલી સ્કવોડ દ્વારા પણ વિવિધ પરીક્ષા કૅન્દ્રોનુ મુલાકાત લેવાઈ હતી.પ્રથમ દિવસે યુનિ.ની ૯૦ ટકાથી વધુ છાત્રોએ પરીક્ષા આપી હોવાનુ યુનિ.ના સૂત્રોએ જણાવ્યુ હતું.પરીક્ષા શાંતિરીતે આરંભ થયાનો દાવો યુનિ.એ કર્યો છે.
No comments:
Post a Comment