દેશમાં ૧૮ કેમ્પસમાં ૫૨૦૦થી વધુ બેઠક
NIFT માં યુજી-પીજી પ્રવેશ માટે - હવે NTA કોમન પરીક્ષા લેશે
*
અમદાવાદ, મંગળવાર ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઈલ હેઠળની નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ફેશન ટેકનોલોજીના દેશભરમાં ૧૮ કેમ્પસ આવેલા છે અને જેમાં પ્રવેશ માટે હવે કેન્દ્ર સરકારની નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કોમન પ્રવેશ પરીક્ષા લેવામા આવશે.
પાંચમી ફેબ્રુઆરીએ પ્રથમ કોમન પ્રવેશ પરીક્ષા લેવાશે ઃ ૩ જાન્યુ. સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ | છે. એનટીએ દ્વારા નિફ્ટના વિવિધ
ટેકનોલોજીના દિલ્હી, ગાંધીનગર, - જોધપુર, શ્રી નગર, દિલ્હી, કોલકાતા, - મુંબઈ, રાઈબરેલી, શિલોંગ, પંચકુલા, = ચેન્નાઈ, બેંગ્લોર, ભોપાલ અને - હેદ્રાબાદ સહિતના ૧૮ કેમ્પસ આવેલા | છે. જેમાં યુજી અને પીજીથી માંડી | પીએચડી સહિતના પ્રોગ્રામ ચાલે છે.|
યુજી અને પીજીના ફેશન ડિઝાઈનિંગ- ટેકનોલોજીના અભ્યાસક્રમો માટે દર | • વર્ષે ફેબ્રુઆરીમાં કોમન પરીક્ષા લેવાતી | 1 હોય છે. હવે ભારત સરકારની નેશનલ | ટેસ્ટિંગ એજન્સી દ્વારા કોમન પ્રવેશ | પરીક્ષા લેવામા આવશે.ટેસ્ટિંગ એજન્સી | દ્વારા જેઈઈ, નીટ સહિતની અનેક - | રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાઓ લેવામા આવે |
કેમ્પસના યુજી-પીજી પ્રોગ્રામ માટે કોમન પ્રવેશ પરીક્ષાની આજે જાહેરાત કરાઈ છે. જે મુજબ ૩ જાન્યુઆરી સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે. ઓપન અને ઈડબલ્યુએસ કેટેગરી માટે ૩ હજાર અને એસસી, એસટી તથા ઈડબલ્યુએસ માટે ૧૫૦૦ રૂપિયા એપ્લિકેશન ફ રહેશે. ૮ જાન્યુઆરી સુધી પાંચ હજારની લેટ ફી સાથે એપ્લિકેશન થઈ શકશે.કમ્પ્યુટર આધારીત પ્રવેશ પરીક્ષા પાંચમી ફેબ્રુઆરી દેશભરના કેન્દ્રોમાં લેવામા આવશે. નિફ્ટના હાલ દેશભરમાં આવેલા ૧૮ કેમ્પસમાં યુજી અને પીજીની ૫૨૦૦થી વધુ બેઠકો છે.જેના માટે ૨૦૨૪ના વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા થશે.
No comments:
Post a Comment