શૈક્ષિણક સમાચાર તા 30-9-2023

 





ગ્રાન્ટેડ શાળના શિક્ષકોના પ્રશ્નો અંતર્ગત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ આંદોલનની તૈયારીઓ ચાલી રહી છે.


અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની-ભાવનગરની આગામી ૨જી ઓક્ટો. થી શરૂ થનારા આંદોલનાત્મક કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઇ હતી. આગામી ૨જી ઓક્ટો. ગાંધી જયંતિના દિવસે મહાસંઘની પ્રાંતની સૂચના અન્વયે પડતર પ્રશ્નો અંગે શરૂ થનાર આંદોલન સંદર્ભે બેઠક મળી હતી. આ બેઠકમાં એચ. ટાટ પ્રાંત મહામંત્રી ડો. હરેશ રાજયગુરુએ તથા માધ્યમિક સંવર્ગના પ્રાંતમંત્રી તરુણભાઈ વ્યાસે માર્ગદર્શન આપ્યુ હતુ.


આજે મળેલી બેઠકમાં તમામ સંવર્ગના મુખ્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી બીજી ઓક્ટો.ના ક્રેસન્ટ સર્કલ ખાત સવારે ૧૦ કલાકે મહાત્મા ગાંધીની પ્રતિમાને ફુલહાર,સુતરની આંટી પહેરાવી પ્રાર્થના કરવામાં આવશે. બેઠકમા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને સફ્ળ બનાવવા માટેની હાકલ કરાઈ હતી.

શૈક્ષિણક સમાચાર તા - 29-9-2023

 



વર્ષમાં ધો.૯ અને ધો.૧૧ના વર્ગો માટે ગ્રામ્ય વિસ્તારમાં ૧૮, શહેરી વિસ્તારમાં ૨૫ સંખ્યા માન્ય કરતો ઠરાવ શિક્ષણ હતું. વિભાગે બહાર પાડ્યો હતો. સામાન્ય રીતે આગળના વર્ષ એટલે કે ૨૦૨૩- ૨૪ માં આ વિદ્યાર્થીઓ ધો.૧૦ અને આવેલ છે. હવે તે સંખ્યા ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન ચાલુ રહેનાર છે. આ સ્વાભાવિક પ્રક્રિયા છે કે ગયા વર્ષે જે સંખ્યા હોય તે જ સંખ્યા ચાલુ વર્ષે ઉપર આવે, આ સંજોગોમાં શિક્ષણ વિભાગનો હજુ સુધી ઠરાવ થયો નથી .આ ટેકનીકલ


સંચાલકોએ વર્ગ ઘટાડાની દરખાસ્ત કરવી નથી.તેમ હોદેદારોએ જણાવ્યુ


બીજી તરફ શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારના શિક્ષણ વિભાગે ગયા વર્ષે એટલે કે,વર્ષ ગયા વર્ષની વિદ્યાર્થી સંખ્યા ઉત્તીર્ણ થઈનેકારણસર વિદ્યાર્થીઓની સરાસરી સંખ્યા ગ્રામ્યમાં ૧૮ અને શહેરમાં ૨૫ માન્ય કરતો ઠરાવ કરાયો હતો, હવે અત્યારે એ જ સંખ્યા ધોરણ-૯માં હોઈ તે ધો ૧૦માં આવે અને ધોરણ-૧૧માં હોઈ તે ધો-૧૨માં આવે છે, તેમાં કોઈ ધો-૯ કે સારસ્વત ધો-૧૧માં નાપાસ થાય કે કમી થાય તો


ફાઇલો મંગાવીને શિક્ષકોને --- જલ તાજેતરમા મળેલી બેઠકમાં વિસ્તૃત ચર્ચા કારણોસર ધો-૧૦ અને ધો-૧૨ ગ્રાન્ટેડ ઘટે પણ કોઈપણ સંજોગોમાં વધે તો નહિ નિયમ મુજબ ગ્રામ્યમાં ૨૪ અને કરવાની કાર્યવાહી શરૂ કરી દેતા ગ્રાન્ટેડ કર્યા બાદ ૨૦૨૨-૨૩ના શૈક્ષણિક વર્ગ ઘટાડવા માટે ગ્રાન્ટેડ શાળાઓના જ, તે સરકારના શિક્ષણ વિભાગને પણ શહેરમાં ૩૬ મુજબ વર્ગ ઘટાડાની શાળાઓમાં કચવાટ ફેલાઈ ગયો છે.


ગયા વર્ષ મુજબતી સંખ્યા માન્ય રાખો


ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની માંગણી મુજબ આ વર્ષે પણ • ધોરણ-૧૦ અને ધો-૧૨ માટે ગયા વર્ષ મુજબની છાત્રની સંખ્યા માન્ય રાખવી જોઈએ,


અનુસાર

શૈક્ષિણક સમાચાર તા 27-9-2023

 



રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ગુણવત્તા વધે એ માટે અદ્યતન ટેકનોલોજી આધારિત નિયમિત મોનેટરિંગ થાય એ માટે ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું હતુ. જોકે હવે સ્કૂલ શિક્ષણનું મોનેટરિંગ જિલ્લા અને તાલુકાકક્ષાએથી પણ થઈ શકે એ માટે રાજ્યનાં ૩૩ જિલ્લા અને ૨૫૪ તાલુકાઓમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રોનું નિર્માણ કરવાનું શિક્ષણ વિભાગજિલ્લાકક્ષાએ GCERT હેઠળની ડાયટ્સ તેમજ તાલુકા કક્ષાએ બ્લોક રિસોર્સ સેન્ટર (BRC) ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રો શરૂ કરવામાં આવશે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ૨.૦ અંતર્ગત AI-આધારિત ડેટા એનાલિટિક્સ દ્વારા જિલ્લા અને બ્લોક સ્તરથી શાળાઓનું ઓનલાઈન એટેન્ડન્સ મોનિટરિંગ કરવામાં આવશે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ૨.૦થી રાજ્ય અને તાલુકા વચ્ચે સેતુ તરીકે કાર્ય કરશે જેના થકી જિલ્લા સ્તરના શિક્ષણનું પરફોર્મન્સ સુધરશે તેવો શિક્ષણના અધિકારીઓ દ્વારા દાવો

શૈક્ષિણક સમાચાર તા 19-9-2023






 પૂર નિયંત્રણ મુદ્દે વિવિધ જિલ્લાઓમાં પરિપત્રથી વિવાદ

ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને ફ્લડ કન્ટ્રોલની કામગીરી સોંપાતાં રોષ

કોમન યુનિ. એક્ટમાં ખાટલે મોટી ખોડ નવી શિક્ષણ નીતિનો ક્યાંય ઉલ્લેખ નથી


ચોમાસુ સત્રમાં રજૂ થનારા વિધેયકમાં કુલપતિની સર્ચ કમિટીમાં સરકારનો પ્રતિનિધિ રાખવાની જોગવાઈ નથી

તળાજાના શિક્ષકોએ રેલી યોજી મામલતદારને આવેદન આપ્ય

ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના વર્ગ વધારા માટે કાર્યવાહી શરૂ ધો.૯-૧૦ના ક્રમિક વર્ગ વધારા માટે ૨૨મી સુધીમાં દરખાસ્ત કરી શકાશે

શૈક્ષિણક સમાચાર તા 12-9-2023








 પ્રોજેકટ કો-ઓર્ડિનેટર સેકન્ડરી એજયુકેશન


૫.૨૦,૦૦૦/-


મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : કવોલીટી એજયુકેશન એન્ડ મોનીટરીંગ (ટીચર્સ ટ્રેનીંગ)


રૂ.૧૬,૫૦૦/-


મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર ગર્લ્સ એજયુકેશન (ફકત મહિલા ઉમેદવારે જ અરજી કરવી.)


રૂા.૧૬,૫૦૦/-


મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : જિલ્લા હિસાબી અધિકારી


રૂ.૧૬,૫૦૦/-


મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર: એમ.આઈ.એસ.


રૂા.૧૬,૫૦૦/-


મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર અલ્ટરનેટીવ સ્કૂલીંગ એકસેસ, રીટેન્શન એન્ડ વોકેશનલ એજયુકેશન


રૂા.૧૬,૫૦૦/-


મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર આઈઈડી કો-ઓર્ડિનેટર


રૂ।.૧૬,૫૦૦/-


એડીનલ મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : ગર્લ્સ એજયુકેશન (કેજીબીવી) (ફકત મહિલા ઉમેદવારે જ અરજી કરવી.)


રૂા.૧૩,૦૦૦/-


હિસાબનીશ (બિનનિવાસી) (કેજીબીવી


બોઈઝ હોસ્ટેલ)


રૂા.૮,૫૦૦/-


(ફકત મહિલા ઉમેદવારે જ અરજી કરવી.)


સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત રાજયમાં જિલ્લા કક્ષાએ ઉકત જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ક્રમ-૩, ક્રમ-૮ અને ક્રમ-૯ ની જગ્યા માટે ફકત મહિલા ઉમેદવારની અરજીઓ માન્ય ગણાશે.


ઉપરોક્ત તમામ જગ્યા માટે ઉમેદવાદની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ૩૫ વર્ષ સુધીની રહેશે. ઉમેદવારે ઓન-લાઈન અરજી http://www.ssagujarat.org વેબ સાઈટ પર જઈ Recruitment પર ક્લીક કરી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં


પહેલા વેબ સાઈટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. સ્ટેટ પ્રોજેકટ ઓફિસ તથા જિલ્લા પ્રોજેકટ ઓફિસ ખાતે રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકરવામાં આવશે નહિં. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહિં.


ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફસ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.


ઓન-લાઈન અરજી કરવાની તારીખ : ૧૪/૦૯/૨૦૨૩ (૧૪:૦૦ કલાકથી શરૂ) ઓન-લાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૩/૦૯/૨૦૨૩ (૨૩:૫૯

શૈક્ષિણક સમાચાર તા 5-9-2023

 




છેલ્લે વર્ષ ૨૦૧૭માં સરકારે પગાર વધારો કરી આપ્યો હતો ! ફિક્સ વેતનદારોની દિવાળી સુધરાશે પણ તેના પહેલા ‘શિસ્ત- અપીલ' માથે થોપાશે


ફિક્સ-પે કમીઓ માટે શિસ્ત અને અપીલના નિયમો ઘડવા આજે GAD- નાણાં વિભાગની બેઠક : આ દિવાળી પૂર્વે ૨૦થી ૩૦ ટકા વેતન વધારવા નાણાકીય મર્યાદામાં સરકારે મથામણ શરૂ કરી !

બની ચુકી છે.


ભાઈબંધની શાળાના સ્થાપક ડૉ. ઓમ ત્રિવેદી ભાઈબંધને શાળાની સ્થાપના. ચુનાની અને શાનદાર સફર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઓકટોબર ૨૦૧૯થી વિદ્યાયીઓ સાથે ભાવનગર શહેરના સરદાર બાગ પિલ ગાર્ડન ખાતે ભાઈબંધની નિશાળનો આરંભ થયો હતો. આ શાળામાં નિયમિત સાંજે ૭ થી ૧૦ વર્તમાન સમયમાં આ શાળામાં ૩૨ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ નિશાળ સમગ દેશની એક અનોખી નિશાળ છે, અહીં શિક્ષા,સંસ્કાર,

શૈક્ષનિક સમાચાર તા 4-9-2023

 






રાજકોટમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોની મા સરસ્વતીના ફોટા સાથે રેલી નીકળી કાયમી ભરતીના બદલે કોન્ટ્રાક્ટ બેઝ જ્ઞાન સહાયક યોજના સામે રાજ્યભરમાં વિરોધ


બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશમાં કાયમી ભરતી પણ મોડેલ સ્ટેટ ગુજરાતમાં કોન્ટ્રાકટ પ્રથા

જિલ્લા કક્ષાના પારિતોષિક માટે ક્યા શિક્ષકોની પસંદગી થઈ


હોદ્દો


મદદનીશ શિક્ષક (પ્રાથ.)


આર્યકુળ કન્યા વિધાલય, ભાવનગર ભાવનગર મદદનીશ શિક્ષક (માધ્ય.) નવા ગુંદાળા કે.વ.શાળા, સિહોર


સિહોર


શિક્ષકનું નામ


હિતેશ વશરામભાઈ ઠંઠ


હિંમતભાઈ શામજીભાઈ રાઠોડ નિરવભાઈ ગૌતમભાઈ ચૌહાણ


સંજયભાઈ શામજીભાઈ ટાપણીયા


જયસુખભાઈ બોઘાભાઈ ધરેણીયા


શાળાનું નામ


મોટા પીપળવા પ્રાથમિક શાળા


તાલુકો


મહુવા


મોટા સુરકા પ્રાથમિક શાળા


રામણકા કેન્દ્રવર્તી શાળા


સિહોર


ઉમરાળા


મુખ્ય શિક્ષક (HTAT)


તાલુકા કક્ષાના પારિતોષિક માટે ક્યા શિક્ષકોની પસંદગી કરાઈ


હોદ્દો


મદદનીશ શિક્ષક (પ્રાથમિક)


મદદનીશ શિક્ષક (પ્રાથમિક)


સિહોર મદદનીશ શિક્ષક (પ્રાથમિક) મદદનીશ શિક્ષક (પ્રાથમિક) જમણવાવ પ્રાથમિક શાળા પાલીતાણા આસી. શિક્ષક (પ્રાથમિક

શૈક્ષણિક સમાચાર તા 2-9-2023

 





પ્રાથમિક શાળાના શિક્ષકોની વધ-યોજવા માટે પણ સુચના અપાઈ છે. ઘટ, આંતરિક તેમજ જિલ્લાફેર બદલીઓ અનેક વિવાદો અને લાંબી પ્રક્રિયા બાદ તાજેતરમાં કેમ્પ પૂર્ણ થયા છે, ત્યારે નવા વર્ષને ધ્યાનમાં રાખી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા વધ-ઘટ બદલી કેમ્પનો કાર્યક્રમ જાહેર કરાયો છે. ૩૧ જુલાઈની સ્થિતિના મહેકમને ધ્યાનમાં રાખી તા.૬થી ૧૨ સપ્ટેમ્બર દરમિયાન વધ-ઘટ બદલી કેમ્પ યોજવા તમામ પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીને ઉદ્દેશી નિયામક કચેરી દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરાયો છે.


વધ-ઘટ બદલી કેમ્પમાં ઠરાવોનો અભ્યાસ કરી લાગુ પડતી જોગવાઈઓ અનુસાર કાર્યવાહી કરવા માટે આદેશ અપાયો છે.

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...