છેલ્લે વર્ષ ૨૦૧૭માં સરકારે પગાર વધારો કરી આપ્યો હતો ! ફિક્સ વેતનદારોની દિવાળી સુધરાશે પણ તેના પહેલા ‘શિસ્ત- અપીલ' માથે થોપાશે
ફિક્સ-પે કમીઓ માટે શિસ્ત અને અપીલના નિયમો ઘડવા આજે GAD- નાણાં વિભાગની બેઠક : આ દિવાળી પૂર્વે ૨૦થી ૩૦ ટકા વેતન વધારવા નાણાકીય મર્યાદામાં સરકારે મથામણ શરૂ કરી !
બની ચુકી છે.
ભાઈબંધની શાળાના સ્થાપક ડૉ. ઓમ ત્રિવેદી ભાઈબંધને શાળાની સ્થાપના. ચુનાની અને શાનદાર સફર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઓકટોબર ૨૦૧૯થી વિદ્યાયીઓ સાથે ભાવનગર શહેરના સરદાર બાગ પિલ ગાર્ડન ખાતે ભાઈબંધની નિશાળનો આરંભ થયો હતો. આ શાળામાં નિયમિત સાંજે ૭ થી ૧૦ વર્તમાન સમયમાં આ શાળામાં ૩૨ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ નિશાળ સમગ દેશની એક અનોખી નિશાળ છે, અહીં શિક્ષા,સંસ્કાર,
No comments:
Post a Comment