પૂર નિયંત્રણ મુદ્દે વિવિધ જિલ્લાઓમાં પરિપત્રથી વિવાદ
ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને ફ્લડ કન્ટ્રોલની કામગીરી સોંપાતાં રોષ
કોમન યુનિ. એક્ટમાં ખાટલે મોટી ખોડ નવી શિક્ષણ નીતિનો ક્યાંય ઉલ્લેખ નથી
ચોમાસુ સત્રમાં રજૂ થનારા વિધેયકમાં કુલપતિની સર્ચ કમિટીમાં સરકારનો પ્રતિનિધિ રાખવાની જોગવાઈ નથી
તળાજાના શિક્ષકોએ રેલી યોજી મામલતદારને આવેદન આપ્ય
ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના વર્ગ વધારા માટે કાર્યવાહી શરૂ ધો.૯-૧૦ના ક્રમિક વર્ગ વધારા માટે ૨૨મી સુધીમાં દરખાસ્ત કરી શકાશે
No comments:
Post a Comment