શૈક્ષિણક સમાચાર તા 12-9-2023








 પ્રોજેકટ કો-ઓર્ડિનેટર સેકન્ડરી એજયુકેશન


૫.૨૦,૦૦૦/-


મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : કવોલીટી એજયુકેશન એન્ડ મોનીટરીંગ (ટીચર્સ ટ્રેનીંગ)


રૂ.૧૬,૫૦૦/-


મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર ગર્લ્સ એજયુકેશન (ફકત મહિલા ઉમેદવારે જ અરજી કરવી.)


રૂા.૧૬,૫૦૦/-


મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : જિલ્લા હિસાબી અધિકારી


રૂ.૧૬,૫૦૦/-


મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર: એમ.આઈ.એસ.


રૂા.૧૬,૫૦૦/-


મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર અલ્ટરનેટીવ સ્કૂલીંગ એકસેસ, રીટેન્શન એન્ડ વોકેશનલ એજયુકેશન


રૂા.૧૬,૫૦૦/-


મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર આઈઈડી કો-ઓર્ડિનેટર


રૂ।.૧૬,૫૦૦/-


એડીનલ મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : ગર્લ્સ એજયુકેશન (કેજીબીવી) (ફકત મહિલા ઉમેદવારે જ અરજી કરવી.)


રૂા.૧૩,૦૦૦/-


હિસાબનીશ (બિનનિવાસી) (કેજીબીવી


બોઈઝ હોસ્ટેલ)


રૂા.૮,૫૦૦/-


(ફકત મહિલા ઉમેદવારે જ અરજી કરવી.)


સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત રાજયમાં જિલ્લા કક્ષાએ ઉકત જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ક્રમ-૩, ક્રમ-૮ અને ક્રમ-૯ ની જગ્યા માટે ફકત મહિલા ઉમેદવારની અરજીઓ માન્ય ગણાશે.


ઉપરોક્ત તમામ જગ્યા માટે ઉમેદવાદની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ૩૫ વર્ષ સુધીની રહેશે. ઉમેદવારે ઓન-લાઈન અરજી http://www.ssagujarat.org વેબ સાઈટ પર જઈ Recruitment પર ક્લીક કરી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં


પહેલા વેબ સાઈટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. સ્ટેટ પ્રોજેકટ ઓફિસ તથા જિલ્લા પ્રોજેકટ ઓફિસ ખાતે રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકરવામાં આવશે નહિં. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહિં.


ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફસ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.


ઓન-લાઈન અરજી કરવાની તારીખ : ૧૪/૦૯/૨૦૨૩ (૧૪:૦૦ કલાકથી શરૂ) ઓન-લાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૩/૦૯/૨૦૨૩ (૨૩:૫૯

No comments:

Post a Comment

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...