EDUCATION NEWS 21-11-2024


વિદ્યાસહાયક ભરતી અપડેટ માટે અહી ક્લિક કરો 

માઘ્યમિક ભરતી માટે અહી ક્લિક કરો 


જિલ્લા ફેર બદલી ના ફોર્મ માટે અહી ક્લિક કરો 

1.જિલ્લાફેર બદલી થયેલ શિક્ષકની છુટા થવા બાબતની અરજી અને દાખલા


2.શિક્ષકને છુટા કરવા બાબતની તા.પ્રા.શિ. ની ભલામણ


3.શિક્ષકને છુટા કરવા બાબતનો તા.પ્રા.શિ.નો હુકમ


4.શિક્ષકને છુટા કર્યા બાબતનો મુશિ.નો રીપોર્ટ


5. LPC LAST PAY CERTIFICATE


6.બદલીવાળા જિલ્લામાં હાજર થવા બાબતની શિક્ષકની અરજી


7.બદલીવાળા તાલુકામાં હાજર થવા બાબતની શિક્ષકની અરજી


8.શિક્ષકને હાજર કરવા બાબતનો તા.પ્રા.શિ.નો હુકમ


9.શિક્ષકને હાજર કર્યા બાબતનો મુશિ.નો રીપોર્ટ

સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં ૧૩,૮૫૨ વિદ્યા સહાયકની ભરતીની અન્વયે ઓનલાઈન ફોર્મ ભરાયા બાદ તેના ડૉક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે.જેમા કુલ ૩૪૧૪ ઉમેદવારોએ ડૉક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યુ હતું. ડૉક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનારા કુલ ૩૪૧૪ ઉમેદવારોમાંથી ૧૮૮૫ મહિલા ઉમેદવાર અને ૧૫૨૯ પુરૂષ ઉમેદવારનો સમાવિષ્ટ થાય છે.


 સમગ્ર શિક્ષા અભિયાન કચેરી ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી પૂર્ણ થઈ હતી. અંતિમ સમસીમા સુધીમા ૩૪૧૪ ઉમેદવારોની અરજીઓનુ


ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયુ હતું. જેમા મહિલા ઉમેદવાર મોખરે રહીને મેદાન મારી ગઈ છે. ૧૮૮૫ મહિલા ઉમેદવારોએ દસ્તાવેજોની ચકાસણી કરાવી હતી.


ધો-૬થી ૮મા વિષયવાર ફોર્મની માહિતી

સંસ્કૃત 84


हिन्ही 105


ગુજરાતી 100

અંગ્રેજી 252

સામાજિક વિજ્ઞાન 1291

ગણિત-વિજ્ઞાન 864

સંભવત: જાન્યુઆરીમાં ભરતી પ્રક્રિયા બાદ વિધા સહાયકોને નિમણૂંક અપાશે


વિદ્યા સહાયકોની ભરતી અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ભાવનગર જ જિલ્લામાંથી કુલ ૩૪૧૪ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાઈ ગયા બાદ સંભવત: જાન્યુઆરીમા ભરતી પ્રક્રિયા બાદ નિમણુંકના હુકમો અપાઈ શકે છે.

No comments:

Post a Comment

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...