ગુણોત્સવ બાયસેગ અને સમગ્ર અગત્યના મુદ્દા




 ગુણોત્સવ બાયસેગ લાઈવ જોવા અહી ક્લિક કરો

*✍️💻ગુણોત્સવ બાયસેગ કાર્યક્રમના વિગતવાર મુદ્દા.@21.11.2024*



માન.પી.કે ત્રિવેદી સાહેબ


ભૌતિક સુવિધા અને પ્રકિયા વાકેફ થાય તેની વેબ સાઇટ પર પબ્લિક ડોમિન ઉપલબ્ધ થશે.


NAS 4 dec2024 4000 શાળા પસંદ થયેલ છે. મોક ટેસ્ટ બધી શાળાએ આયોજન કરવાનું છે.આ વર્ષે ત્રણ વર્ષે યોજાઈ રહ્યું છે.શાળાની ગુણવત્તાનું માપન થશે.પૂરતી ગંભીરતા સાથે કામગીરી કરીએ.100% વિદ્યાર્થીઓ હાજર રહે તે સુનિશ્ચિત કરવાનું છે.પ્રશ્નો રચના અંગે વધુ મહાવરો પૂરો પાડવો.


તાલીમ ઓનલાઈન મોડ્યુલ 1થી 10 તાલીમ કલાસ રૂમ વધુ ઉપયોગ થાય તે દિશામાં કામગીરી કરવાની રહેશે.


ગુણોત્સવ 2.0 કેવા ફેરફાર આવ્યો છે તેની વાત

Nep 2020 પ્રકરણ 8 શાળા માપદંડો વિશે છે .


ગુણોત્સવ 2.0 


2019- 2023 કુલ ગુણ 1000 ગુણ

2023-2024 કુલ ગુણ 1200 ગુણ




અધ્યયન અધ્યાપન 52%

શાળા વ્યવસ્થાપન 5%

સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ 05%

સંસાધન અને તેનો ઉપયોગ 08%

રાજ્યકક્ષાએ આયોજન સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગીદારી 30%


ગુણોત્સવ 2.0 2024 ગુણભાર 


1.સ્વમુલ્યાંકન 20% પોતાના આધાર પુરાવા શાળાએ નિભાવવાના રહેશે. ક્રોસ મૂલ્યાંકન વખતે તે જ આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.


2.વર્ગ અવલોકના આધારે મૂલ્યાંકન 20%


3.ડેટા આધારિત મૂલ્યાંકન 60% શાળાની

 હાજરી,cet પરીક્ષા,એકમ કસોટી ડેટા, વગેરે


4.ક્રોસ વેરિફિકેશન ... કુલ શાળાઓ પૈકી મહત્તમ 33% સુધીની શાળાનો ક્રોસ વેરીફિકેશન થનાર છે. SI દ્વારા ક્રોસ મૂલ્યાંકન થશે.



કપિલ ભાઈ GSQAC 


સોપાન@ 1


સ્વમુલ્યાંકન. શાળા પોતે જ કરશે.શાળા મુખ્ય શિક્ષક દ્વારા...નિશ્ચિત સમયગાળા કરવાનું રહેશે.એક મૂલ્યાંકન સમિતિ બનાવી મૂલ્યાંકન થઈ શકે. સબમિટ પહેલા તેને વેરિફાઇડ કરવાની જવાબદારી મુખ્ય શિક્ષક છે.


મુખ્ય ક્ષેત્ર 1 અધ્યયન અધ્યાપન 

 પેટક્ષેત્ર 1 એકમ કસોટી 100


પેટાક્ષેત્ર 2 સત્રાંત કસોટી 

ધો.3થી 8 તમામ વર્ગોના વિદ્યાર્થી લેવાના છે 20% સેમ્પલ તરીકે વિદ્યાર્થી લેવાના છે.ઓછામાં 5% લેવાના છે. રેન્ડમલી વિદ્યાર્થી પસંદ કરાવાના છે.કુમાર અને કન્યા સમાન રેસીયો જળવાય તે જોવાનું રહેશે.


પ્રથમ સત્ર ની PAT ચકાસણી કરવાની છે.દરેક સામાજિક કસોટી ચકાસણી થઈ છે એ જોવાનું છે.70 % વધુ હોય તો જ હા Y કરવાનું છે.


ભૂલનો નિર્દેશ...અંદર લાઈન ,બોક્સ,રાઉન્ડ કે અન્ય કોઈ રીતે કરેલ હોય વિદ્યાર્થીને ખબર પડે તે જોવાનું રહેશે.

 

સત્રંતા કસોટીના પેપર જોવા માટે મોડરેટર તરીકે ભૂમિકા નિભાવવાની રહેશે.


શાળા વ્યવસ્થાપન 


1.Sdp ફાઈલ અને બેઝ લાઈન એસમેન્ટ FLN ડેટા, લાસ્ટ ગુણોત્સવ રિપોર્ટ, સત્રાંત કસોટી તારીજ, SAT &PAT ડેટા,વિદ્યાર્થીના રિપોર્ટ કાર્ડ,NAS અને GAS,CAT,NMMS ડેટા ડેટા મૂકવાના રહેશે. ભૌતિક સુવિધા બાબતે એસસેમેન્ટ કરવાનું રહેશે આધાર પુરાવ મુકવા..અને લક્ષ્યાંક નક્કી કરવા.


2.એજન્ડા અને ઠરાવ,


3.સમયપત્રક 45 તાસ સાથે તારીજ સાથે...પરિપત્ર મુજબ...તાસ ફાળવણી


4.જનરલ સમયપત્રક


5.શાળા સલામતી

પાણી ટાંકી સફાઈ સાથે સ્થિતિ

ફાયર બોટલ &પ્લાન, અન્ય સાધન સામગ્રી 9 મીટર બધું ફાયર noc લેવાની રહેશે.

પ્રાથમિક સારવાર પેટી અપડેટ દવા. સંખ્યા મુજબ સામગ્રી હોવી જોઇએ 

વીજળીકરણ mcb સાથે ટ્રાન્સપોર્ટ હોય તે જોવું.cc tv કેમેરા 

વિશેષ રોગ ધરાવતા વિદ્યાર્થીની માહિતી હોય તો યાદી રાખવી.



મુખ્ય ક્ષેત્ર 3 સહ શૈક્ષણિક પ્રવૃત્તિ 


3.1 પ્રાર્થના 

5 વાજીંત્રો વિદ્યાર્થી દ્વારા & આજનો ગુલાબ ,દીપક, પ્રાર્થના અંક ,દિન વિશેષ પ્રવુતિ

કુમાર અને કન્યા સપ્રમાણ ભાગીદારી



3.2 યોગ વ્યાયામ રમતગમત 


ખેલ મહાકુંભ, 

રમત ગમત બંને ભાગીદારી હોવી જોઈએ



3.3 વિશેષ પ્રવુતિ 


ગણિત વિજ્ઞાન પ્રદર્શન 

શાળામાં પર્યાવરણમાં થતી પ્રવૃત્તિ અને વિદ્યાર્થીઓને તેની સમજણ હોવી જોઈએ. 


રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી પ્રજાસત્તાક દિન વિશેષ ગાંધી જયંતી ગણતંત્ર દિવસ અહેવાલ અને ફોટો 


શૈક્ષણિક મુલાકાત... અભ્યાસક્રમ ને લગતા મુદ્દા ને લગતા મુલાકાત..અનુકાર્ય. આયોજન મુલાકાત દરમિયાન ફોલો પાંચ કે તેથી વધુ હોય તો શ્રેષ્ઠ


મુખ્ય ક્ષેત્ર ચાર સંસાધનો અને તેનો ઉપયોગ 

પુસ્તકાલય શિક્ષક અને વિદ્યાર્થી ઇસ્યુ અને સમીક્ષા ગુરુ વાણી પ્રાર્થનામાં થાય છે.


ટેકનોલોજી નો ઉપયોગ ધો.6થી8 બાયસેગ ,સ્માર્ટ ક્લાસ ,જી શાળા, ઉપયોગ


મધ્યાન ભોજન ટેસ્ટિંગ રજીસ્ટર ...સ્વચ્છતા અને મેનુ મુજબ કામગીરી...હાથ ધોઈ બેસે એ જરૂરી છે તમામ વિદ્યાર્થીઓ


પાણી અને સૌચાલય અને સ્વચ્છતા નિયમિત થાય તો શ્રેષ્ઠ


વિદ્યાર્થીની વ્યક્તિગત સ્વચ્છતા વાળ ,નખ, પોતાની સ્વચ્છતા બાબતે. વાલી ને જાણ કરાય છે જે માટે કોઈ પ્રવૃત્તિ થયા છે તો તે યોગ્ય છે.



ઑનલાઇન કામગીરી બાબતે ડેટા ભરવા બાબત.

ધ્રુવ સર


Crc દ્વારા કરવાની કામગીરી 200 ગુણ


ત્રણ વર્ગખંડ અવલોકન

ધો 1 અને2

ધો 3 થી 5

ધો 6 થી8 


વર્ગખંડ ને ખલેલ ન પડે તે રીતે અધ્યયન અધ્યાપન પ્રકિયાનું મૂલ્યાંકન કરવાનું રહેશે.વર્ગખંડ પૂર્ણ થયા બાદ જ વિદ્યાર્થી સાથે સંવાદ કરાવાનો છે.

અધ્યયન અધ્યાપન કાર્યની નોંધ કરવાની રહેશે.


1.દૈનિક નોંધ ...અધ્યયન નિષ્પત્તિ મુજબ, tlm સાથે નોંધ

2.આયોજનમાં અધ્યયન નિષ્પત્તિ મુજબ લેખિત

 અધ્યયન નિષ્પત્તિ

3.LM નો ઉપયોગ 

4.યોગ્ય શૈક્ષણિક પદ્ધતિ

5.મૂલ્યાંકન

6.રચનાત્મક મૂલ્યાંકન

7.લોગબુક



ધો.3 તમામ વર્ગોના તમામ વિદ્યાર્થીઓ વાંચન લેખન અને ગણનની ચકાસણી કરવાની રહેશે ઓછામાં ઓછા ૨૦ ટકા વિદ્યાર્થીઓની રેન્ડમની પસંદગી કરી વિદ્યાર્થી પાસે વાંચન લેખન અને ગણન કરાવવાનું રહેશે.



No comments:

Post a Comment

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...