EDUCATION NEWS 5-8-2024

 





જ્ઞાન સહાયક કરાર રીન્યુ

જુના શિક્ષક નિયમોમાં અન્યાય

જ્ઞાન સહાયક બદલી 

શૈક્ષણિક મહાસંઘ ઉપર આરોપ 


જ્ઞાન સહાયક કરાર રીન્યુ માટે 31-7-2024 ની ખાલી જગ્યા ના આધારે કરાર રીન્યુ કરવા બાબત નિર્ણય લેવાશે.

જગ્યા ભરાયા બાદ વધ જ્ઞાન સહાયકો ને છુટા અથવા અન્ય જિલ્લા કે તાલુકા માં બદલી કરી દેવાશે

જુના શિક્ષક ભરતીમાં અનુભવમાં ગ્રાન્ટેડ શાળા ના શિક્ષકો સાથે અન્યાય થયો છે જેથી નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરાઇ છે

HTAT સંઘ આજે નિયમો બદલ ગાંધીનગર અભિવાદન કરવા જશે. તેમનો આરોપ છે કે શૈક્ષણીક મહાસંઘ ના લીધે જ બદલી બઢતી ના નિયમોમાં વિલંબ થયો છે 

Education news -3-8-2024

 ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાંના શિક્ષકની ભરતી નવા નિયમો જાહેર 

મેડિકલ અને ડેન્ટલ કોલેજમાં એડમિશન પ્રક્રિયા શરૂ 

જુના શિક્ષકની ભરતી પ્રક્રિયા શરૂ 

નીટ પેપર વિવાદ




ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં ભરતી સમયે સ્નાતક અનુસ્નાતક ટાટ નું સંયુક્ત મેરીટ ગણવામાં આવતો. નવા નિયમ બાદ માત્ર ટાટની માર્કશીટ ને જ જાન આપવામાં આવશે તેના આધારે ફરતે પ્રક્રિયા કરવામાં આવશે. આ ઉપરાંત જુના શિક્ષકોની ભરતી પણ શરૂ કરવામાં આવી છે જેમાં માત્ર અનુભવને  જાને લેવાયો છે

મેડિકલ અને ડેન્ટલ કોલેજમાં પ્રથમ વર્ષ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે 13 મી સુધી ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને 14માં ભરતી આ માટે હેલ્પ સેન્ટરો પણ શરૂ કરવામાં આવ્યા છે 
ગુજરાતમાં જુના શિક્ષકોની ભરતી ના નવા નિયમો જાહેર જે અંતર્ગત પાંચ વર્ષનો શિક્ષક તરીકેનો અનુભવ માન્ય ગણવામાં આવશે 
નેટ પેપર ના કૌભાંડ બાબત સીબીઆઇ તપાસમાં સમક્ષ એફ.આઇ કરવામાં આવી છે

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...