ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાંના શિક્ષકની ભરતી નવા નિયમો જાહેર
મેડિકલ અને ડેન્ટલ કોલેજમાં એડમિશન પ્રક્રિયા શરૂ
જુના શિક્ષકની ભરતી પ્રક્રિયા શરૂ
નીટ પેપર વિવાદ
ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં ભરતી સમયે સ્નાતક અનુસ્નાતક ટાટ નું સંયુક્ત મેરીટ ગણવામાં આવતો. નવા નિયમ બાદ માત્ર ટાટની માર્કશીટ ને જ જાન આપવામાં આવશે તેના આધારે ફરતે પ્રક્રિયા કરવામાં આવશે. આ ઉપરાંત જુના શિક્ષકોની ભરતી પણ શરૂ કરવામાં આવી છે જેમાં માત્ર અનુભવને જાને લેવાયો છે
મેડિકલ અને ડેન્ટલ કોલેજમાં પ્રથમ વર્ષ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે 13 મી સુધી ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને 14માં ભરતી આ માટે હેલ્પ સેન્ટરો પણ શરૂ કરવામાં આવ્યા છે
ગુજરાતમાં જુના શિક્ષકોની ભરતી ના નવા નિયમો જાહેર જે અંતર્ગત પાંચ વર્ષનો શિક્ષક તરીકેનો અનુભવ માન્ય ગણવામાં આવશે
નેટ પેપર ના કૌભાંડ બાબત સીબીઆઇ તપાસમાં સમક્ષ એફ.આઇ કરવામાં આવી છે
No comments:
Post a Comment