જ્ઞાન સહાયક કરાર રીન્યુ
જુના શિક્ષક નિયમોમાં અન્યાય
જ્ઞાન સહાયક બદલી
શૈક્ષણિક મહાસંઘ ઉપર આરોપ
જ્ઞાન સહાયક કરાર રીન્યુ માટે 31-7-2024 ની ખાલી જગ્યા ના આધારે કરાર રીન્યુ કરવા બાબત નિર્ણય લેવાશે.
જગ્યા ભરાયા બાદ વધ જ્ઞાન સહાયકો ને છુટા અથવા અન્ય જિલ્લા કે તાલુકા માં બદલી કરી દેવાશે
જુના શિક્ષક ભરતીમાં અનુભવમાં ગ્રાન્ટેડ શાળા ના શિક્ષકો સાથે અન્યાય થયો છે જેથી નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરાઇ છે
HTAT સંઘ આજે નિયમો બદલ ગાંધીનગર અભિવાદન કરવા જશે. તેમનો આરોપ છે કે શૈક્ષણીક મહાસંઘ ના લીધે જ બદલી બઢતી ના નિયમોમાં વિલંબ થયો છે
0 Comments