શૈક્ષિણક સમાચાર તા 20-2-2023

 


સુપ્રીમકોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે રાજ્યોને નક્કી કરાયેલી જુદી જુદી કેટેગરીના દિવ્યાંગ બાળકો માટેના ખાસ | શિક્ષકોની ભરતીને લઈને જોગવાઈ કરી છે અને જેમાં પરીક્ષા અને ઈન્ટરવ્યુ બાદ મેરિટના આધારે ભરતી કરવા સૂચના અપાઈ છે.જેને પગલે હવે ગુજરાત સરકાર પ્રથમવાર ધો.૧થી૮ના

અમદાવાદ,રવિવાર | દિવ્યાંગ બાળકો માટે ખાસ શિક્ષકોની કામયી ભરતી કરવા જઈ રહી છે. સરકારના આદેશથી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા કોમન ભરતી માટેના નિયમો નક્કી કરાયા છે.જેમાં ટેટ( ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ) આધારીત ભરતી થનાર હોઈ રાજ્ય પરીક્ષા બોર્ડને ટેટ પરીક્ષા લેવા સૂચના અપાયા બાદ બોર્ડે પણ ટેટ-૧ અને ટેટ-૨નું નોટિફિકેશન જાહેર કરી દીધુ છે.

ધો.૧થી૮માં ટેટ આધારે શિક્ષકોની કોમન ભરતી થશે, ૨૩મીથી ટેટ ૧-૨ માટે રજિસ્ટ્રેશન, એપ્રિલમાં પરીક્ષા

ગુજરાતમાં હાલ સમાજ કલ્યાણ | વિભાગ રાજ્યમાં બહેરા-મુંગા તેમજ અંધ સહિતના વિવિધ દિવ્યાંગ બાળકો માટેની સ્કૂલો આવેલી છે.જ્યારે અંધ અને બહેરા મુંગા સિવાયના અન્ય દિવ્યાંગ બાળકો અન્ય સામાન્ય બાળકો સાથે જ સામાન્ય સ્કૂલોમાં ધો.૧થી૮માં અભ્યાસ કરે છે અને જેના માટે સ્પેશ્યલ એજ્યુકેટર્સની ભરતી સહિતની તમામ કામગીરી રાજ્ય સરકારના સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી હેઠળ થાય છે. હાલ દિવ્યાંગ બાળકો માટે ખાસ શિક્ષકો એટલે સ્પેશ્યલ એજ્યુકેટર્સ રાજ્યમાં એક હજારથી વધુ છે. પરંતુ જે તમામ કરાર આધારીત હંગામી છે. આ કરાર આધારીત દ્વારા શિક્ષકો હાઈકોર્ટમાં માં કાયમી નિમણૂંક માટેની પીટિશન પણ કરાઈ હતી. આ ઉપરાંત સુપ્રીમકોર્ટમાં દિવ્યાંગ બાળકો માટેના ક્રોમન શિક્ષણને લઈને કેટલાક રાજ્યોમાંથી થયેલી પીટિશનની સુનાવણીમાં સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારને દિવ્યાંગ બાળકો માટેના તમામ રાજ્યોમાં શિક્ષણ તથા શિક્ષકો બાબતે એક કોમન ગાઈડલાઈન જાહેર કરવા સૂચના આપી હતી.હાલ કેન્દ્ર સરકારના દિવ્યાંગો માટેના કાયદા હેઠળ ૨૧ પ્રકારની જુદી જુદી દિવ્યાંગતા પરંતુ જેમાંથી | નક્કી આવીછે કરવામા મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, ડિસ્ક્લેક્સિયા સહિતની ૭થી ૮ દિવ્યાંગ કેટેગરી માટે જ સ્પેશ્યલ એજ્યુકેટર્સના નિમણૂંકો કરવાની સૂચના આપવામા આવી છે. ગાઈડલાઈન ભાદ રાજ્ય સરાકરના શિક્ષણ વિભાગ દ્વારા હવે નક્કી કરાયેલી આઠ કૅટેગરીના દિવ્યાંગ બાળકો માટે ખાસ શિક્ષકોની કામથી ભરતી પ્રથમવાર કરવામાં આવનાર છે.આ માટે પ્રાથમિક શિક્ષણ નિમાયક કચેરીને ભરતીના નિયમો તૈયાર કરવા પણ સૂચના અપાઈ હતી. હાલ જે રીતે ધો.૧થી૫ અને ધો.૬થી૮માં ટેટ- ૧ અને ટેટ-૨ દ્વારા જે રીતે સામાન્ય શિક્ષકો-વિદ્યાસહાયકોની ભરતી કરવામા ના

આવે છે તે જ રીતે આ દિવ્યાંગ શિક્ષકોની ભરતી કોમન પ્રક્રિયા હેઠળ કરાશે. રાજ્ય પરીક્ષા બોર્ડના નોટિફિકેશન મુજબ ટેટ- ૧ અને ટેટ-૨ માટે ૨૩ ફેબ્રુઆરીથી ૯

| પરીક્ષાઓ લેવામા આવશે. જો કે આ સ્પેશ્યલ એજ્યુકેટર્સની ભરતી માટેની ટેટ પરીક્ષામાં પ્રશ્ને દિવ્યાંગતાને ધ્યાને રાખી પુછાશે અને પરીક્ષા બાદ ક્લાસરૂમ

ધો.૧થી૮ના વિદ્યાસહાયકો માટેની ટેટ ૧-૨ હજુ બાકી રાજ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ધો.૧થીપના અને ધો.૬થી૮ના વિદ્યાસહાયકો માટેની ભરતી પ્રક્રિયા અંતર્ગત હજુ ટેટ પરીક્ષાઓ લેવાની બાકી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અરજી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે અને જેમાં ધી.૧થીપ માટેના શિક્ષકોની ટેટ-૧ પરીક્ષા અને ધો.૬થી૮ના શિક્ષકોની ટેટ-૨ પરીક્ષા તાકીદે લેવા ઉમેદવારોએ માંગ કરી છે. ટેટ-૧ માટે ૯૭ હજાર અને ટેટ-૨ માટે ૨.૭૯ લાખ જેટલા | ઉમેદવારોના ફોર્મ ભરાયા છે.અગાઉ ૨૬૦૦ વિદ્યાસહાયકો માટેની ભરતી પ્રક્રિયા બાદ બાકીની ૨૭૦૦થી વધુ જગ્યાઓ માટેની આ ટેટ પરીક્ષાઓ એપ્રિલના અંતમાં લેવાય તેવી શક્યતા છે પરંતુ નવા શૈક્ષણિક વર્ષ પહેલા ભરતી થશે કે કેમ તે પ્રશ્ન છે.

માર્ચ

સુધી ભરાશે.પ્રિલ

ઓનલાઈન ફોર્મ ટીચિંગ તેમજ ઈન્ટરવ્યુને આધારે ફાઈનલ અથવા મેમાં ટેટ ભરતી કરાશે.




No comments:

Post a Comment

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...