શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને સૂચના આપતા પત્રમાં વર્ષ ૨૦૨૦માં અમલી બનેલી માટેની લઘુતમ વયમર્યાદા છ વર્ષ કરવા નવી શિક્ષણ નીતિનો અમલ કરવા સૂચના આપી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય ભૂતકાળમાં પણ આવી સૂચના આપી ચૂક્યું છે.
કેન્દ્ર શાસિત પ્રદેશને ધોરણ ૧માં પ્રવેશ સૂચના આપી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ મુજબ ત્રણથી આઠ વર્ષના તમામ બાળકો માટે શિક્ષણના ફાઉન્ડેશન સ્ટેજની જોગવાઇ કરવામાં આવી છે. તેમાં પૂર્વ શાળાકીય શિક્ષણના ત્રણ વર્ષ અને ધોરણ ૧ અને ૨નો સમાવેશ થાય છે. આ નીતિ આ રીતે પૂર્વ શાળાકીય અભ્યાસથી ધોરણ ૨ સુધીના સતત શિક્ષણની તક આપે છે. મંત્રાલયે તેથી તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને છ વર્ષથી ઉપરની વયનાં બાળકોને જ ધોરણ એકમાં પ્રવેશ આપે છે.
માર્ચ ૨૦૨૨માં લોકસભામાં કેન્દ્ર સરકારે આ મુદ્દે આપેલા જવાબમાં જણાવ્યા મુજબ ધોરણ ૧માં પ્રવેશ માટે વિવિધ રાજ્યો અલગ અલગ માપદંડો ધરાવે છે. ૧૪ જેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે કે જેઓ જે બાળકોના છ વર્ષ પૂરા ના થયા હોય તે પહેલાં પણ તેમને શાળાકીય પ્રવેશ
No comments:
Post a Comment