શાળા શિક્ષણ પરિષદ-સમગ્ર શિક્ષા અભિયાન સ્ટેટ પ્રોજેક્ટ ચેરી દ્વારા તમામ ડીઈઓ અને ડીપીઓને મૂલ્યાંકન માટે પરિપત્ર કરવામા આવ્યો છે.જે મુજબચાલુ વર્ષે ૩૨૯૪૦ પ્રા.સ્કૂલોમાં અને ૧૮૯૫ સરકારી માધ્યમિક સ્કૂલોમાં સ્વ-મૂલ્યાંકનની કામગીરી કરવામા આવશે.જેમાં જીલ્લાવાર પસંદ કરાયેલી સરકારી સ્કૂલોમાં શાળાના આચાર્ય તેમજ એસએમસી સભ્યોએ હાજર રહી મૂલ્યાંકન | શકશે. કરાવવાનું રહેશે. સ્કૂલોએ શાળાની ગ્રેડની વિગત,બાળકોની એકમ કસોટીનીવિગત
મા.સ્કૂલોના શિક્ષણ નિરીક્ષક, ડાયટ લેક્ચરર, મદદનીશ શિક્ષણ નીરિક્ષક, મોડેલ શાળાના આચાર્ય તથા મોડેલ ડે સ્કૂલના આચાર્ય,રાજ્ય પારિતોષિક શિક્ષક અને મા.સ્કૂલના નિવૃત આચાર્ય તેમજ બીઆરસી-સીઆરસી કોઓર્ડિનેટરો તથા મા.સ્કૂલના આચાર્યની પસંદગી કરી બાહ્ય મૂલ્યાંકન કરાવવાનું રહેશે. ત્રણ સભ્યોની ટીમ બનાવી ઈન્સપેકશન-મૂલ્યાંકન થશે.આ મૂલ્યાંકન માટે મોનિટરિંગ ટીમનું આયોજન શાળા સિદ્ધી નોડલ પાસે તૈયાર કરાવી ડીઈઓ
No comments:
Post a Comment