EDUCATION NEWS 24-11-2024

 


ગુજરાત જાહેર સેવા આયોગ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર. ૬૮/૨૦૨૪-૨૫ થી જા.ક. ૮૧/૨૦૨૪-૨૦૨૫ તારીખ-૧૪/૧૧/૨૦૨૪ (બપોરનાં ૧૩:૦૦ કલાક) થી તારીખ-૩૦/૧૧/૨૦૨૪ (રાત્રિનાં ૧૧:૫૯:૦૦ કલાક) સુધી ONLINE અરજીઓ મંગાવવામાં આવે છે. સદરહુ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉંમર, ઉમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ, જગ્યાનાં ભરતી નિયમો અને ભરતી (પરીક્ષા) નિયમો તથા અન્ય વિગતો આયોગની વેબસાઈટ 




 અત્રે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ઉમેદવારની સામાન્ય સમજણ માટે છે. જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઈટ પર જોયા બાદ જ ઉમેદવારે અરજી કરવાની રહેશે. ઉંમર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.




ઓનલાઇન અરજી માટે અહી ક્લિક કરો 

ભાવનગર મહાનગરપાલિકા સીધી ભરતીની જાહેરાત

જાહેરાત ક્રમાંક :- BMC/૨૦૨૪૨૫/૩૧ ભાવનગર મહાનગરપાલિકાના “સબ ફાયર ઓફિસર” સંવર્ગની હાલ ખાલી રહેલ સીધી ભરતીથી ભરવા ઉપર  ઓનલાઇન અરજી માં ક્લિક કરો.તા.૦૯/૧૧/૨૦૨૪, ૧૪:૦૦ કલાક થી તા. ૩૦/૧૧/૨૦૨૪ ૨૩:૫૯ કલાક સુધીમાં ઓન લાઈન ઉમેદવારી કન્ફર્મ

કરવા જણાવવામાં આવે છે.

જગ્યાનું નામ :- સબ ફાયર ઓફિસર

સીધી ભરતીથી જગ્યાઓ ભરવાનું માહિતી દર્શાવતું પત્રક.

ક્રમ

જગ્યાનું નામ

ભરવા પાત્ર કુલ જગ્યાઓ


સબ ફાયર ઓફિસર

૧.શેક્ષણિક લાયકાત :-

શૈક્ષણિક લાયકાત -

(৭) માન્ય યુનિવર્સીટીના સ્નાતક અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ (નાગપુર) નો સબ ફાયર ઓફિસરનો કોર્ષ અથવા ફાયર પ્રિવેન્શનનો કોર્ષ પાસ કરેલ હોવો જોઇએ.

અથવા બી.ઈ./બી.ટેક (ફાયર) કે બી.ઈ./બી.ટેક. (ફાયર એન્ડ સેફટી) કે બી.એસસી (ફાયર/ફાયર એન્ડ સેફટી) ની ડીગ્રી ધરાવતા હોવા જોઇએ.

२) ( હેવી મોટર વ્હીકલ ચલાવવાનું લાયસન્સ ધરાવતા હોવા જોઈએ.

(3) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો-૧૯૬૭ માં દર્શાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઇએ.

(४) ગુજરાતી, હિન્દી અંગ્રેજનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

૨.૫ગાર ધોરણ :-

(৭) પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ. ૪૦,૮૦૦/- નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે-મેટ્રિક્સ લેવલ-૫ રૂ.૨૯૨૦૦-૯૨૩૦૦ નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે.

૩. ઉંમર :-

અરજી સ્વીકારવાની છેલ્લી તારીખનાં રોજ ઉંમર ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ


No comments:

Post a Comment

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...