જિલ્લાફેર બદલી કેમ્પ

 


ઓનલાઇન અરજી કરવા અહી ક્લિક કરો 


ફોર્મ ભરવાની માર્ગદર્શીકા માટે અહી ક્લિક કરો 



જિલ્લાફેર ના તમામ ફોર્મ માટે અહી ક્લિક કરો 

૧. જિલ્લા/મહાનગર/નગર શિક્ષણ સમિતિમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક (વિષયવાર) શાળાની ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી, જિલ્લા ફેર બદલી અંગે ઓનલાઈન અરજી કરવા માટેની સૂચનાઓ તથા બદલી અંગેના પ્રવર્તમાન નિયમોની માહિતી www.dpegujarat.in વેબસાઈટ પર ઉપલબ્ધ છે.


૨. રાજયમાં સૌ પ્રથમ વખત ઓનલાઈન પધ્ધતિથી જિલ્લા ફેર બદલી કેમ્પ આયોજિત થતા હોઈ જિલ્લા ફેર બદલી કરવા ઇચ્છતા અરજદાર શિક્ષકો દ્વારા પોર્ટલ પર અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની જરૂરી તમામ સુચનાઓ તેમજ ઠરાવની જોગવાઇઓનો અભ્યાસ કર્યા બાદ જ અરજી કરવાની રહેશે. અરજી કરવાની કાર્યવાહીપૂ ર્ણ થયા બાદ અરજીમાં સુધારો કરવાની અરજદાર શિક્ષકની રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહી 

૩. પ્રથમ તબક્કાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઉપલબ્ધ ખાલી જગાઓ માટે સામાન્ય તબક્કા માટેની તારીખો વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે. એ મુજબ અરજી કરવાની રહેશે તે અંગે અલગથી જાહેરાત આપવામાં આવશે નહી. અરજદાર શિક્ષકો દ્વારા જિલ્લા ફેર બદલી (ઓનલાઈન) કેમ્પની કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી આ વેબસાઇટ જોવાની રહેશે. 

૪.જ સંબંધિત જિલ્લા/મહાનગર/નગર શિક્ષણ સમિતિમાં તમામ માધ્યમવાર વિભાગ કે વિષય મુજબ અગ્રતા કે શ્રેયાનતાની જગ્યા ખાલી હશે ત્યાં જ જિલ્લા ફેર બદલી (ઓનલાઇન) માટે અરજી કરી શકાશે.


૫. શિક્ષણ વિભાગના તાઃ- ૧૧/૦૫/૨૦૨૩ ના ઠરાવના પ્રકરણઃ- G(13) માં કરવામાં આવેલ જોગવાઇ મુજબ જિલ્લા ફેર બદલી અંગેનો હુક્મ કોઇ પણ સંજોગોમાં રદ કરવામાં આવશે નહી જે ધ્યાને લેશો.

No comments:

Post a Comment

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...