સમગ્ર શિક્ષા અભિયાન: પ્રજ્ઞા અભિગમ



🏢🏢સમગ્ર શિક્ષા અભિયાન, ગુજરાત 🏢🏢

પ્રજ્ઞા અભિગમ નો ઈતિહાસ- ભારતની આંધપ્રદેશ માં આવેલી એક ગ્રામ વિદ્યાપીઠ ઋષીવેલી સંસ્થા માં  1990 માં એકટીવિટી બેઝ લર્નિંગ પ્રોજેક્ટ(ABL) ના નામે શરૂઆત થઈ .મૂળ રચનવાદ ના અભિગમ સાથે 1994 માં ડેવિડ હોર્સબગ પ્રજ્ઞા અભિગમ નો પ્રણેતા મનાય છે.અહી આપણે ભારત અને ગુજરાત ના અનુસંધાને વાત જાણીશું

કણાટર્ક ની શૈક્ષનિક ટીમની ઋષીવેલી સંસ્થાની મુલાકાત થી ભારતીય શિક્ષણ માં નવો પ્રવાહ ની શરૂઆત થઇ.કણાટર્ક ની ટીમે પોતાના રાજ્ય ના કોરૂપૂર્મ તાલુકા માં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂઆત થઈ.પ્રભાવશાળી સિદ્ધિ થી કેરલ,રાજસ્થાન માં 2003 સુધીમાં એક્ટિવ બેઈજ પ્રોજેક્ટ તરીકે લાગુ કરાયો.

પ્રજ્ઞા સાહિત્ય માટે અહી ક્લિક કરો

જૂન 2010 માં ગુજરાત માં યુનિસેફ સાથેના 8 વર્ષના કરાર સાથે શરૂઆત થઈ પ્રવુતિ વડે જ્ઞાન એટલે કે પ્રજ્ઞા અભિગમ.ગુજરાત માં સર્વ પ્રથમ ધો.1 થી 2 અને ત્યાર બાદ ધો.5 સુધી પ્રજ્ઞા અભિગમ થી બાળક ને શિક્ષણ આપવાની કામગીરી શરૂ કરાઇ જેની જવાબદારી માટે સર્વ શિક્ષા અભિયાન ને પસંદ કરાયું.

આમ ગુજરાત માં 2010 થી યુનિસેફ ના 60% અને ગુજરાત 40% ની ભાગીદારી થી પ્રોજેક્ટની શરૂઆત થઈ.

પ્રજ્ઞા માટેની યોજના 

1. છાબડી - કુલ 6 છાબડી માં બાળકોને ધો.1 થી 2 ના કુમાર અને કન્યા સરખા ભાગે વિભાજન કરી સર્કલ રાઉન્ડ માં બેસી દફતર વગર શિક્ષણ લેવાનું

2. ઘોડા - દરેક બાળકને વ્યક્તિગત લર્નિંગ કાર્ડ મળે તેવી વ્યવસ્થા હોય કાર્ડ રાખવા પ્લાસ્ટિક ના ઘોડા સર્વ શિક્ષા અભિયાન તરફ થી શાળાને મળેલા

3.સાદર - નીચે બેસીને ભણવાનું હોય દરેક છાબડી મુજબ સાદરની વ્યવસ્થા હતી

4. પ્રગતિ રજીસ્ટર - દરેક બાળકના વ્યક્તિગત મૂલ્યાંકનની માહિતી આ પત્રક માં રાખવા માં આવે છે

5. લેડર - બાળક ની બુદ્ધિ ક્ષમતા અનુસાર લેડર માં એકમ વાઇજ શૈક્ષણીક માળખું દર્શાવવા માં આવતું.બાળક ના લેડર થી કેટલા એકમ સુધી પહોચ્યું તે ખ્યાલ આવતો

6.જૂથ ચાર્ટ - વર્ષ 2018 માં યુનિસેફ ની ભાગીદારી પૂર્ણ થઈ.ત્યાર બાદ છાબડી નું સ્થાન જૂથ ચાર્ટ લીધું જેમાં 4 જૂથ ચાર્ટ નો સમાવેશ કરાયો

7.પ્રજ્ઞા ગીત - બની એ પ્રજ્ઞાવાન..

પ્રજ્ઞા ગીત માટે અહી ક્લિક કરો 

2018 ના અપડેશન બાદ ધો. 1 થી 5 ના બદલે માત્ર ધો. 1 થી 2 પુરતું સિમિત કરાયું


અહીં તમને તમામ શૈક્ષણિક પરિપત્રો ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષા, પ્રજ્ઞા, ધોરણ 1 થી 12 જીસીઆરટી ,સમગ્ર શિક્ષા અભિયાન, નવી શિક્ષણનીતિ 2020 જ્ઞાનસેતુ જ્ઞાન સહાયક ,વિદ્યા સહાયક, નવી પેન્શન યોજના ,જૂની પેન્શન યોજના


👉સમગ્ર શિક્ષા અભિયાન ની હાલના મુખ્ય યોજનાઓ


યુથ ઇકો ક્લબ


ગણિત વિજ્ઞાન મંડળ


હેલ્થ શિક્ષણ


ટવિનિંગ કાર્યક્રમ


શાળા સલામતી


સ્કૂલ ઇસ્પેકટર


ઊજાસભણી 


પ્રજ્ઞા


જ્ઞાન સેતું


જ્ઞાન સહાયક


Transport


સિજનલ હોસ્ટેલ



વોકેશનલ


ફિઝિકલ એજ્યુકેશન


No comments:

Post a Comment

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...