શૈક્ષણિક સમાચાર તા 23-10-2023

 

શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૪ માટે NCERT દ્વારા ધોરણ-૯ થી ધો- ૧૨ના અભ્યાસક્રમમાં કરેલા ઘટાડા સંદર્ભે પાઠ્યપુસ્તકોમાં થયેલા ફેરફાર અંગેની વિગતો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ તેમજ અમલ કરવા મોકલવામાં આવી હતી.ઉક્ત વિગતે ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક

મંડળ દ્વારા ધોરણ-૯ થી ૧૨ના ૨૬ કરેલા પાઠ પ્રકરણની સામગ્રીના આધારે તજજ્ઞઓ દ્વારા ધોરણ-૯ અને ધોરણ- ૧૧ના વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવ્યા છે. જેની મંજૂરી શિક્ષણ વિવિધ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ બોર્ડ દ્વારા અપાઈ છે. હિન્દી (F.L) (૦૦૨), (વિ.પ્ર./સા.પ્ર.) અંગ્રેજી (F.L) (૦૦૬) (વિ.પ્ર./સા.પ્ર.) વિષયોના ધોરણ-૯ અને ધોરણ-૧૧ના પ્રથમ અને દ્વિતીય પરીક્ષાના પ્રકરણ દિઠ ગુણભાર અને પ્રશ્નપત્રના પરિરૂપ તેમજ વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર પરિરૂપ, પ્રકરણ દીઠ ગુણભાર અને નમૂનાના પ્રશ્નપત્રો શાળાઓને ડીઈઓને મોકલવામાં આવ્યા છે. જેને તાબા હેઠળની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જાણ કરવા તેમજ અમલ

No comments:

Post a Comment

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...