શૈક્ષિણક સમાચાર તા 31-8-2023

As per the discussion in the State Nodal Officers Meeting in Delhi, the last date for submission of INSPIRE - MANAK nominations has been extended until September 30, 2023, 23:59 hours (Saturday). Kindly note that no further extension will be available under any circumstances.

I request that you kindly inform the district, block, and school authorities so that they can upload nominations prior to this extended date and utilize the additional period being provided for the benefit of students. Kindly suggest they submit nominations as soon as possible and not wait until the last minute.

Looking forward to your kind cooperation as ever with a request to kindly take this on priority.

With warm regards,

જ્ઞાન સહાયક 24000

સમગ્ર શિક્ષા અભિયાન જ્ઞાન સહાયક ભરતી 24000

લાયકાત:

મિત્રો, લાયકાત સંબંધિત તમામ માહિતી તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

સર્વ શિક્ષા અભિયાનની આ ભરતીમાં જ્ઞાન સહાયકના પદ પર પસંદગી પામ્યા બાદ તમને માસિક ફિક્સ વેતન રૂપિયા 24,000 ચુકવવામાં આવશે. 11 મહિના બાદ જયારે કોન્ટ્રાકટ રીન્યુ થશે ત્યારે સરકારશ્રીના નિયમો મુજબ બેજીક પે ના 5% પ્રમાણે વેતનમાં વધારો કરવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર SSA વિભાગની સત્તાવાર વેબસાઈટ https://gyansahayak.ssgujarat.org/ પર અરજી કરી શકે છે.

અરજી ફી:

SSA ગુજરાતની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.

વયમર્યાદા:

SSA ગુજરાતની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

કુલ ખાલી જગ્યા:

સર્વ શિક્ષા અભિયાનની આ ભરતીમાં કુલ કેટલી જગ્યા ખાલી છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. મિત્રો, આ ભરતીની જાહેરાત જોતા અનુમાન લગાવી શકાય છે કે આ ભરતીમાં ખાલી જગ્યાઓની સંખ્યા વધુ પણ હોઈ શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે સર્વ શિક્ષા અભિયાનની સત્તાવાર વેબસાઈટ https://gyansahayak.ssgujarat.org/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા ત્યાં આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે

શૈક્ષિણક સમાચાર તા 25/8/2023

 CRCDIHOR,ગુજરાત,gujrat,CRCDIHOR,સીઆરસી દિહોર, બજેટ,budget,pragna,પ્રજ્ઞા,સ્કૂલ ઓફ એક્સલેન્ચ,SCHOOL OF EXLENCE,RTE,RTI, APPLICATION,એપ્લિકેશન,શિક્ષણ,SHIXSHAN, EDUCATION,CRC,BRC,SSA,સમગ્ર શિક્ષા અભિયાન,GCERT,DIET,NCERT,EMAIL, ઇમેઇલ,TET,TAT, સામાજિક વિજ્ઞાન,SOCAIL SCIENCE, ગણિત,mathy, વિજ્ઞાન,SCIENCE,સાયન્સ,આર્ટસ,કોમર્સ,COMMERC,NIT,MBBS,MD,CD,DVD, ENVIRONMENT,પર્યાવરણ,વિશેષ દિન, જંગલ બુક, નમૂનો ડાઉનલોડ,HTAT,એક, નંબર,એડ, ફિલ્મ,અભિનેત્રી , અને,વિદ્યા સહાયક,દિગ્દર્શક, પ્રાચીન, સમયમાં, દરેક, વર્ગખંડ, અવલોકન, પત્રક, ધોરણ,પરિપત્ર જાહેર

શૈક્ષિણક સમાચાર તા 22-8-2023

શૈક્ષિણક સમાચાર તા 20-8-2023

શૈક્ષનિક સમાચાર તા15-8-2023

શૈક્ષિણક સમાચાર તા 10-8-2023

શૈક્ષિણક સમાચાર તા 7-8-2023

શૈક્ષિણક સમાચાર તા-6/8/2023

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...