શાળા બહારના બાળકોનો સર્વે



સમગ્ર દિશા અંતરદ્વૈત દર વર્ષે જુદા જુદા કારણોથી શાળા બદર રહેલા ૬ થી ૧૯ વર્ષની વયજૂના બાળકો અને જેઓ પોતાનું ધોરણ ૧ થી ૧૨નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા શાળા બહારના બાળકો (Out of school children)અનેવિષ્ટિ જરૂરિયાત ધરાવતાChildren with Special Need) બાળકી સહિતના તમામ બાળકોના સર્વે કરી તેમની ઓળખ,નામાંકન મુખ્ય ધારામાં જોડાણ રહેશે અને શૈ ણક પુનર્વસન માટેની કામ્પીરી કરવામાં આવે છે.


પાછલા વર્ષોના ડાયસ ડેટા મુજબ પ્રારંભિકથી માધ્યમિક કક્ષાનો ગૂન્ઝીશનરેટ ઓછો છે અને ધોરણ ૬ થી ૮ અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ડ્રોપઆઉટ રેટ વધારે છે. જે ખાનગી આપ સુવિદિત છો જ. આ બાળકોને મુખ્યધારામાં લાવવા માટે ભારત સરકાર અને અત્રેની કચેરી દ્વારા વખતો વખત જિલ્લા અને કોર્પોરેશન તમામને આપવામાં આવેલ છે.



ઉક્ત પૂર્વે ભૂમિસને લક્ષમાં લઈ આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે ડિસેમ્બર માસ દરમ્યાન શાળા


બહાસ્તા તમામ બાળકોનો વિસ્તપાર સર્વે કરવાની થાય છે, જે માટે જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ નીચે મુજબની


કાર્યપધ્ધતિ અપનાવશો.


1) ગુજરાત રાજ્યમાં શિત ૧૮,૯૦૭ ગામડાઓ અને ૮ મહાનગરપાલિકાઓ છે. જેમાં મહાનગર પાલિકામાં અમદાવાદ, વડોદરા,સુરત,રાજકોટ,ભાવનગર,જામનગર,જૂનાગઢ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. આ શહેરી અને ગ્રામ્ય એવા તમામ વિસ્તારોને આવરી લઈ ૧થી૧૯ વર્ષની વયજુથના શાળા બહારના (Out of school children) તમામ (વિષ્ટિ જરૂરિયાત પરાતાChildren with Special blood] ભાળકો મહિના) બાળકોનો સર્વે કરવાનો ...


2) આ માટે જિલ્લા કક્ષાએ જિલ્લા ચિક્ષણાધિકારી,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જિલ્લા પ્રોજેક્ટકો-ઓડિનેટર અને કોર્પોરેશન વિસ્તાર માટે શાસનાધિકારીશ્રી દ્રારા ગ્રામ્ય શહેરી વિસ્તારોમાં આવતા માનવવસ્તી ધરાવતા


નમામ વિસ્તારોનું શાળા/વરબ્લોક જિલ્લા થાઇઝ મેપિંગ કરવાનું રહેશે. આ રીતે વિગત વાર મેપિંગ કરી વિસ્તાર વાઇઝ સર્વે ટીમનું ગઠન કરી, સર્વે ટીમના વિગતવારના કાર્યોદેશ કરવાના રહેશે.


૩).


આ સર્વેની કામગીરી તા. ૧૧/૧૨/૨૦૨૨ના. ૨૦/૦૧/૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.. સમયગાળો


રોમ કા ૧૬/૧૨/૨૦૦૨થી ૧૭૧૨૨૦૨૨


જિલ્લા કોપોરેશનને પત્ર દ્વારા ગુનનો


વીસીનું આયોજન અન્ય સંસ્થાઓને પત્ર


અન્ય પ્રચારપ્રસાર--


મોનીટરગ


જિલ્લા/કોર્પોરેશન બા


સર્વે ફોર્મ હિંદીબની કામગીરી


બી.આર.સી કો.ઓને પત્ર દ્વારા જાણે મીટીંગ સ્વૈચ્છિક સંસ્થાઓ અને ડેડ, મેજ અને યુનિવર્સિટીને પત્ર દ્વારા જામ જિલ્લા અને તાલુકાના સ્ટાફ સાથે મિટીંગ અને કામની વહેંચણી


૧૯/૧૨/૨૦૨૨ ૨૧/૧૨/૨૦૨૨


તાલુકા/ઝોન કક્ષા ૨૨/૧૨/૨૦૨૨થી ૨૪૧૨૪૨૦૨૨


તાલુકા કક્ષાએ સી.આર.સી, એસ.સને સ્ટાર,મુખ્ય શિંઝાક સાથે મિટીંગ અને સર્વે ફોર્મની


વહેચણી


પોક્રેટ એરિયા ઝુપડપટ્ટો વગરે નક્કી કરવા સર્ચની એરિયા વાઇસ કામની વહેંચણી. સુપરવિઝન અને મોનીટરીંગ કામની વહેંચણી


એસ.એમ.સી કો


૧૪૦૨૨થી ૩૧/૧/૨૦૨૨


એસ.એમ.સી સભ્યો અને આગેવાની સાથે મિટીંગ કાર્યકર,આશાપર નિવૃત્ત શિક્ષકો,ગામના શિક્ષિત બેરોજગાર યુવક- યુવતિઓની સર્વેની કામગીરી માટે પસંદગી ગામના નોટીસ બોર્ડ ઉપર જાહેરાત


સર્વેયર દ્વારા સર્વે કરવાની તારીખ


(ચકાસણી) કરવાની તારીખ


એસ.એમ.સી દ્વારા GTS(Oost)માં એંટ્રી કલ્ચર ક્યાંએથી ચકાસણીની તારીખ


બી.આર.સી/યુ.આર.સી.


ચકાસણી


૦૧/૦૧/૨૦૨૩ થી ૧૦/૦૧/૨૦૨૩ ( પરિશિષ્ટ ૧ અને ૨૧ ૧૧/૦૧/૨૦૨૩ થી ૧૩/૦૧/૨૦૨૩ (પરિશિષ્ટ ૩)


૧૪/૦૧/૨૦૨૩ થી ૧૮/૦૫/૨૦૨૩(પરિશિષ્ટ ૪)


૧૬/૦૧/૨૦૨૦૨૩ થી ૨૦/૦૧/૨૦૨૩(પરિશિષ્ટ ૫)

માર્ગદર્શન માટે નો વિડીયો જોવા ક્લિક કરો



શાળા સિદ્ધિ 2022/23

 શૈક્ષણિક વર્ષ:૨૦૨૨-૨૮: સ્વ-મૂલ્યાંકન (પ્રાથમિક અને માધ્યમિક શાળા) રાજાની ૩૨૯૪૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં તથા ૧૮૭૫ મક માળાઓ શાળા સહિ કાર્યક્રમ અમલીકૃત થયેલ છે. પૌગિક વર્ષ ૨૦૨૨-૨૩માં આ નાઓમાં NPA ના દિલ્હી || ગાઈડલાઈન મુજબ "શાળા સિદ્ધિ" કર્યક્ષમ અંતર્ગત સ્વ-મૂર્તાની કાગીરી કરવાની ધાય છે. (શ



શૈક્ષણિક વર્ષ:૨૦૧૧-૨૨ : બાપ મૂલ્યાંકન (૧૬૯૯ માધ્યમિક શાળાઓમાં


શાળા સિદ્ધિ કાર્યક્ષમ અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ રચના કોલ મા-મૂળ પૈકીન ૧૬૯૯ શાળાઓમાંથી ૨૦૨૧-૨૫ વર્ષનું બાઠ મૂલ્યાંકન સામગ્રી કરની થાય છે. જિલ્લાએ માર્ગદર્શિકા અનુસાર ટીમ બનાવી માર્ગદર્શિકા ચા વેબસાઈટ પર આપેલ રાઈડ અનુસાર ૧૬૯ યારોક શાળાઓમાં બાહ્ય મૂúાંકનની કામગીરી કરવાની રહેશે.

પરિપત્ર માટે અહી ક્લિક કરશો


✓ *શાળા સિદ્ધિ અંતર્ગત આ વર્ષથી દરેક પ્રાથમિક શાળા નું સ્વ મૂલ્યાંકન કરવાનું છે.આ ફોર્મેટ માં જ્યાં વર્ષ 2020-21 લખ્યું છે ત્યાં વર્ષ 2021-22 અને જ્યાં વર્ષ 2021 -22 લખ્યું છે ત્યાં 2022-23 સમજવું (ટૂંકમાં જે વર્ષ આપેલ છે તેના કરતાં એક વર્ષ આગળ લેવું).*


✓ *ફોર્મ અંગ્રેજી માં આપેલ છે અને જ્યારે પોર્ટલ ખુલશે ત્યારે ઓનલાઇન પણ અંગ્રેજી માં ભરવાનું થશે.આ સાથે ભાષાંતર કરેલી કોપી આપના માર્ગદર્શન માટે આપી છે.(ભાષાંતર ગૂગલ મારફત હોય આપની સમજણ શક્તિ નો ઉપયોગ કરવો)*


✓ *દરેક ધોરણ વાર કુમાર કન્યા નો વાર્ષિક હાજરી દર કાઢવાનો થશે આપ સૌને સરળતા રહે તે માટે એક એક્સેલ ફાઈલ બનાવી છે તેમાં પીળા કલરમાં જે વિગત આપી છે તે ભરશો ત્યારે જે તે ધોરણ નો કુમાર કન્યા નો હાજરી દર આપને મળી જશે .*


✓ *અન્ય તમામ માહિતી મળી રહે તે માટે આ સાથે એક PPT મોકલેલ છે જેમાં માપદંડો આપેલ છે તે મુજબ આપ માહિતી ભરી દેશો.*


✓ *અંગ્રેજી કોપી ની પ્રિન્ટમાં સ્વ મૂલ્યાંકન તા.05/01/2023 સુધી માં ભરી પૂર્ણ કરી ફાઇલે રાખવાનું છે.અન્ય કોઈ વિગત ન સમજાય તો જાણ કરવી.*



------+------+------+-------+------

✓ *પેજ નંબર 1 માં ભરવાની વિગત*

*વર્ષ 2022-23 ની જાતિ વાર વિદ્યાર્થી ની સંખ્યા*


*વર્ષ 2021-22 ની ધોરણ વાર કુમાર કન્યાનો વાર્ષિક સરેરાશ હાજરી દર(એક્સેલ શીટ આપેલ છે તેમાં પીળા ખાનાની વિગત ભરતા આપને માહિતી મળી જશે.)*

          -------*----------*---------

*પેજ નંબર 2 માં ભરવાની વિગત*


*ધોરણ 1 થી 8 ના ગત વર્ષ 2021-22 ના વાર્ષિક પરીક્ષાના પરિણામના આધારે ટકાવારી આધારિત વર્ગીકરણ કરવાનું છે*


        ------*------------*---------


*પેજ નંબર 3 માં ભરવાની વિગત*


*વર્ષ 2021-22 ની વાર્ષિક પરીક્ષાના ધોરણ 8 ના 5 વિષયનું ગ્રેડ A,B,C,D,E મુજબ વર્ગીકરણ કરી માહિતી ભરવી* 


     -------*----------*---------

*પેજ નંબર 4 પર ભરવાની માહિતી*


*વર્ષ 2022-23 માં કામ કરતા શિક્ષકો ની વિગત*


      ---------*-----------*----------


*પેજ નંબર 5 પર ભરવાની માહિતી*


*ગત વર્ષ 2021-22 માં લાંબી રજા અને ટૂંકી રજા પર રહેલ શિક્ષકો ની સંખ્યા*


     ------------*-------------*--------


*પેજ નંબર 6 અને 7 માટે PPT માંથી માર્ગદર્શન મેળવી LEVEL 1,2,3 મુજબ માહિતી ભરવાની છે.*


     -----------*------------*--------


*પેજ નંબર 8 પર આપેલ 7 માપદંડો માં તમે શું સુધારા કરશો ,તેના માટે શું પ્રયત્ન/કાર્યવાહી કરશો તેની વિગત 15-15 શબ્દોમાં ભરવાની છે.*

સ્વ મૂલયાંકન માર્ગદર્શિકા માટે અહી ક્લિક કરો


શાળા સિદ્ધિ ફોર્મ ભરવા અહી ક્લિક કરો

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...