શૈક્ષણિક વર્ષ:૨૦૨૨-૨૮: સ્વ-મૂલ્યાંકન (પ્રાથમિક અને માધ્યમિક શાળા) રાજાની ૩૨૯૪૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં તથા ૧૮૭૫ મક માળાઓ શાળા સહિ કાર્યક્રમ અમલીકૃત થયેલ છે. પૌગિક વર્ષ ૨૦૨૨-૨૩માં આ નાઓમાં NPA ના દિલ્હી || ગાઈડલાઈન મુજબ "શાળા સિદ્ધિ" કર્યક્ષમ અંતર્ગત સ્વ-મૂર્તાની કાગીરી કરવાની ધાય છે. (શ
શૈક્ષણિક વર્ષ:૨૦૧૧-૨૨ : બાપ મૂલ્યાંકન (૧૬૯૯ માધ્યમિક શાળાઓમાં
શાળા સિદ્ધિ કાર્યક્ષમ અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ રચના કોલ મા-મૂળ પૈકીન ૧૬૯૯ શાળાઓમાંથી ૨૦૨૧-૨૫ વર્ષનું બાઠ મૂલ્યાંકન સામગ્રી કરની થાય છે. જિલ્લાએ માર્ગદર્શિકા અનુસાર ટીમ બનાવી માર્ગદર્શિકા ચા વેબસાઈટ પર આપેલ રાઈડ અનુસાર ૧૬૯ યારોક શાળાઓમાં બાહ્ય મૂúાંકનની કામગીરી કરવાની રહેશે.
✓ *શાળા સિદ્ધિ અંતર્ગત આ વર્ષથી દરેક પ્રાથમિક શાળા નું સ્વ મૂલ્યાંકન કરવાનું છે.આ ફોર્મેટ માં જ્યાં વર્ષ 2020-21 લખ્યું છે ત્યાં વર્ષ 2021-22 અને જ્યાં વર્ષ 2021 -22 લખ્યું છે ત્યાં 2022-23 સમજવું (ટૂંકમાં જે વર્ષ આપેલ છે તેના કરતાં એક વર્ષ આગળ લેવું).*
✓ *ફોર્મ અંગ્રેજી માં આપેલ છે અને જ્યારે પોર્ટલ ખુલશે ત્યારે ઓનલાઇન પણ અંગ્રેજી માં ભરવાનું થશે.આ સાથે ભાષાંતર કરેલી કોપી આપના માર્ગદર્શન માટે આપી છે.(ભાષાંતર ગૂગલ મારફત હોય આપની સમજણ શક્તિ નો ઉપયોગ કરવો)*
✓ *દરેક ધોરણ વાર કુમાર કન્યા નો વાર્ષિક હાજરી દર કાઢવાનો થશે આપ સૌને સરળતા રહે તે માટે એક એક્સેલ ફાઈલ બનાવી છે તેમાં પીળા કલરમાં જે વિગત આપી છે તે ભરશો ત્યારે જે તે ધોરણ નો કુમાર કન્યા નો હાજરી દર આપને મળી જશે .*
✓ *અન્ય તમામ માહિતી મળી રહે તે માટે આ સાથે એક PPT મોકલેલ છે જેમાં માપદંડો આપેલ છે તે મુજબ આપ માહિતી ભરી દેશો.*
✓ *અંગ્રેજી કોપી ની પ્રિન્ટમાં સ્વ મૂલ્યાંકન તા.05/01/2023 સુધી માં ભરી પૂર્ણ કરી ફાઇલે રાખવાનું છે.અન્ય કોઈ વિગત ન સમજાય તો જાણ કરવી.*
------+------+------+-------+------
✓ *પેજ નંબર 1 માં ભરવાની વિગત*
*વર્ષ 2022-23 ની જાતિ વાર વિદ્યાર્થી ની સંખ્યા*
*વર્ષ 2021-22 ની ધોરણ વાર કુમાર કન્યાનો વાર્ષિક સરેરાશ હાજરી દર(એક્સેલ શીટ આપેલ છે તેમાં પીળા ખાનાની વિગત ભરતા આપને માહિતી મળી જશે.)*
-------*----------*---------
*પેજ નંબર 2 માં ભરવાની વિગત*
*ધોરણ 1 થી 8 ના ગત વર્ષ 2021-22 ના વાર્ષિક પરીક્ષાના પરિણામના આધારે ટકાવારી આધારિત વર્ગીકરણ કરવાનું છે*
------*------------*---------
*પેજ નંબર 3 માં ભરવાની વિગત*
*વર્ષ 2021-22 ની વાર્ષિક પરીક્ષાના ધોરણ 8 ના 5 વિષયનું ગ્રેડ A,B,C,D,E મુજબ વર્ગીકરણ કરી માહિતી ભરવી*
-------*----------*---------
*પેજ નંબર 4 પર ભરવાની માહિતી*
*વર્ષ 2022-23 માં કામ કરતા શિક્ષકો ની વિગત*
---------*-----------*----------
*પેજ નંબર 5 પર ભરવાની માહિતી*
*ગત વર્ષ 2021-22 માં લાંબી રજા અને ટૂંકી રજા પર રહેલ શિક્ષકો ની સંખ્યા*
------------*-------------*--------
*પેજ નંબર 6 અને 7 માટે PPT માંથી માર્ગદર્શન મેળવી LEVEL 1,2,3 મુજબ માહિતી ભરવાની છે.*
-----------*------------*--------
*પેજ નંબર 8 પર આપેલ 7 માપદંડો માં તમે શું સુધારા કરશો ,તેના માટે શું પ્રયત્ન/કાર્યવાહી કરશો તેની વિગત 15-15 શબ્દોમાં ભરવાની છે.*
સ્વ મૂલયાંકન માર્ગદર્શિકા માટે અહી ક્લિક કરો
No comments:
Post a Comment