NMMS, બાયસેગ, ખેલ સહાયક ભરતી

 


NMMS પ્રોવિઝનલ આન્સર કી માટે અહી ક્લિક કરો


ખેલ સહાયક ભરતી માટે અહી ક્લિક કરો 



નિપુણ ભારત મિશન અંતર્ગત બાલવાટિકા થી ધોરણ ૨ ના બાળકો માટે શૈક્ષિણક સર્વેના આયોજન, અમલીકરણ તેમજ ઉપકરણની સમજ સારુ આજ યોજાનાર વિડિયો કોન્ફરન્સનું નીચેની વિગતે લાઇવ પ્રસારણ થનાર છે. જેમાં તમામ બીઆરરસી કો., સીઆરસી કો., બાલવાટિકા ધોરણ ૨ના શિક્ષકો તેમજ ડાયેટ લેકચરરને જોડાવાનું રહેશે. તો આ પ્રસારણની લીંક સબંધિત તમામ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરશો.


 


તારીખ : 28-02-2025


સમય : સાંજે 4:00 થી 5:00* 


 


બાયસેગ પર પ્રસારણ નિહાળવા માટે*





No comments:

Post a Comment

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...