🔥🔥🔥 *ઓનલાઇન પ્રાથમિક જિલ્લા બદલી કેમ્પ... બ્રેકિંગ અપડેટ.....*
🛑 *ઓનલાઈન માં ભૂલ કરેલ મિત્રો*
એડિટ ચાલુ થયું છે...
ધીરજથી એડિટ કરજો...👍🏻🪷🙏🏻👆👆👆
રજીસ્ટ્રેશનમાં નામ અને ફરજના જિલ્લાની વિગતો ભરવામાં થયેલ ભૂલ સુધારવા માટે આપના યુઝરઆઇડી અને પાસવર્ડથી લોગીન થયા બાદ મેનુમાં આપેલ નેમ ચેન્જ, ડિસ્ટ્રિક્ટ ચેન્જ પર ક્લિક કરી સુધારો કરી શકશે.
*જિલ્લાફેર ઓનલાઇન અરજી 21/12/2024 સુધી ભરી શકાશે...*
શાળા બહારના બાળકો ની એન્ટ્રી માટે અહી ક્લિક કરો
Out of school students entry click here
માઘ્યમિક ભરતી માટે અહી ક્લિક કરો
ગુણોત્સવ બાયસેગ વિડિયો માટે અહી ક્લિક કરો



0 Comments