"Out of school children" refers to children who, for various reasons, are not enrolled in formal education or are unable to attend school. This issue is prevalent in many parts of the world and can be attributed to a variety of factors, including:
સંપૂર્ણ માર્ગદર્શીકા માટે અહી કલીક કરો
શાળા બહારના બાળકો ની એન્ટ્રી માટે અહી ક્લિક કરો
1. **Poverty**: Families may be unable to afford school fees, uniforms, or supplies, forcing children to work instead of attending school.
2. **Conflict and Crisis**: Children living in areas affected by war, natural disasters, or displacement often lose access to education.
3. **Cultural and Gender Norms**: In some regions, girls or children from certain ethnic or religious backgrounds may face barriers to education.
4. **Child Labor**: In many developing countries, children may be sent to work rather than attend school, particularly in agriculture, manufacturing, or domestic labor.
5. **Lack of infrastructure**: In rural or underserved areas, there may be a shortage of schools, teachers, or adequate facilities.
6. **Disabilities**: Children with disabilities may face challenges in accessing inclusive education or may be excluded from the formal education system.
શાળા બહારના બાળકો ની બાયસેગ માટે અહી ક્લીક કરો
માઘ્યમિક ભરતી નું મેરીટ જોવા અહી ક્લિક કરો
વિદ્યાસહાયક ભરતી માટે અહી ક્લિક કરો
તાલુકા/ઝોન કક્ષા
19/10/2024 થી 22/10/2024
તાલુકા કક્ષાએ સી.આર.સી, એસ.એસ.એ સ્ટાફ,મુખ્ય શિક્ષક સાથે મિટીંગ અને સર્વે ફોર્મની સમજ. કલ્સ્ટર કક્ષાએથી ચકાસણી, બી.આર.સી/યુ.આર.સી કક્ષાએથી ચકાસણી
પોકેટ એરિયા ઝુપડપટ્ટી વગેરે નક્કી કરવા સર્વેની એરિયા વાઇઝ કામની વહેચણી.
સુપરવિઝન અને મોનીટરીંગ કામની વહેચણી.
એસ.એમ.સી કક્ષા
એસ.એમ.સી સભ્યો અને આગેવાનો સાથે મિટીંગ, બાળમિત્ર,આંગણવાડી કાર્યકર,આશાવર્કર,નિવૃત શિક્ષકો, ગામના શિક્ષિત બેરોજગાર યુવક-યુવતિઓની સર્વેની કામગીરી માટે પસંદગી
સર્વેયર દ્વારા સર્વે કરવાની તારીખ7/11/2024 थी 16/11/2024 (परिशिष्ट 1,2)
એસ.એમ.સી દ્વારા CTS (Oosc)માં એંટ્રી (ચકાસણી)કરવાની તારીખ 18/11/2024 થી 22/11/2024(પરિશિષ્ટ ૩) 6/13
કલ્સ્ટર કક્ષા ચકાસણી તારીખ 24/11/2024 थी 26/11/2024(परिशिष्ट 4)
બી.આર.સી/યુ.આર.સી કક્ષાએ ચકાસણી તારીખ27/11/2024 થી 30/11/2024(પરિશિષ્ટ 5)
According to UNESCO, approximately 258 million children and youth were out of school globally in recent years, with significant disparities between regions and countries. Addressing the issue of out-of-school children requires a combination of policies that address economic, social, and logistical barriers to education, as well as international cooperation and support.
No comments:
Post a Comment