BRC-CRC પ્રોવિઝનલ આંસર કી



💥સી આર સી આન્સર કી 💥

CRC - BRC PROVISIONAL ANSWER KEY

CRC answer key category A

BRC/URC - CRC પરીક્ષા – ૨૦૨૪ માં ઉપસ્થિત થયેલ ઉમેદવારો માટે અગત્યની સૂચના

.

તા.૦૭/૦૧/૨૦૨૪ ના રોજ લેવામાં આવેલ BRC/URC અને CRC પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને જણાવવાનું કે, આ પરીક્ષાઓના A કેટેગરીના પ્રશ્નપત્ર મુજબની પ્રોવિઝનલ આન્સર કી આજ તા.૧૧/૦૧/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ પરીક્ષાના પ્રશ્નપત્રના કોઇ પ્રશ્નના ઉત્તર બાબતે આપ રજૂઆત કરવા માંગતા હો તો આ સાથે સામેલ રાખેલ નિયત પત્રકમાં તમામ વિગતો ભરીને જરૂરી આધારો સાથે બોર્ડના ઇ-મેઇલ એડ્રેસ (sebg.query@gmail.com) પર ઇ-મેઇલ દ્વારા મોકલી આપવાની રહેશે.

જો એક કરતા વધુ પ્રશ્નો અંગે રજૂઆત કરવાની હોય તો પ્રશ્નદીઠ અલગ-અલગ પત્રકમાં રજૂઆત કરવાની રહેશે.

. રજૂઆત મોકલવાનો સમયગાળો : તા.૧૧/૦૧/૨૦૨૪ થી તા.૧૫/૦૧/૨૦૨૪ (બપોરે ૦૨:૦૦ કલાક સુધી)

. પ્રોોવિઝનલ આન્સર કી પ્રશ્નપત્ર સીરીઝ (A,B,C,D) પૈકી માત્ર સીરીઝ- A ના પ્રશ્નપત્ર અનુસાર છે. જેથી રજૂઆત કરવાના નિયત પત્રકમાં આપે પ્રશ્નપત્ર સીરીઝ – A મુજબના પ્રશ્ન નંબરનો ક્રમ નંબર જ દર્શાવવાનો રહેશે. આ માટે સીરીઝ- A મુજબનું પ્રશ્નપત્ર રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પરથી ડાઉનલોડ કરી શકાશે.

. જે પ્રશ્નના ઉત્તર અંગે રજૂઆત કરવી હોય તેના આધાર માટે રજુ કરવામાં આવતું પુસ્તક સરકાર દ્વારા પ્રકાશિત થયેલુ હોવું જોઇએ એટલે કે કોઇ ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તકો/સાહિત્ય આધાર તરીકે માન્ય રહેશે નહી.

આધારો વગરની રજૂઆતો ધ્યાને લેવામાં આવશે નહી.





No comments:

Post a Comment

EDUCATION NEWS 🗞️ 1-9-2025

CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો     👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો  💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો  💫 CRC મટીરિ...