GCAS

 🚨 *GCAS સ્નાતક (UG) પ્રવેશ ૨૦૨૬-૨૭: અંતિમ રાઉન્ડ!* 🚨

ભારે વરસાદને કારણે વિદ્યાર્થીઓના હિતમાં VSBC અંતિમ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે. આ પ્રવેશની છેલ્લી તક છે!

રજીસ્ટ્રેશન કરવા અહીં ક્લિક કરો 

🗓️ અગત્યની તારીખો:

 *રજિસ્ટ્રેશન / ફોર્મ એડિટ:* ૦૧ થી ૧૦ ઓગસ્ટ ૨૦૨૬

 *પ્રવેશ કન્ફર્મેશન અંતિમ તારીખ:* ૧૩ ઓગસ્ટ ૨૦૨૬

📌 નોંધ: પૂરક પરીક્ષા પાસ કરેલ વિદ્યાર્થીઓ પણ આ રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કરી શકશે.


We urge all eligible students to log in, check their dashboard, and confirm their admissions before the deadline.


🌐 પોર્ટલ: gcas.gujgov.edu.in

📞 ટેકનિકલ હેલ્પલાઇન: 079-22880080

Post a Comment

0 Comments