એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
શિક્ષકમિત્રો,
*કર્મયોગી HRPN નંબર અને પાસવર્ડ સુરક્ષિત જગ્યાએ લખી રાખજો, ભવિષ્યમાં આપની રજા, LTC, સેવાપોથી તમામ બાબતો કર્મયોગીમાં જ થવાની છે એટલે આ બાબતને સહજતાથી ન લેતા કાળજી લઈને કરશો.
**કર્મયોગી પોર્ટલ* માં દરેક શિક્ષકે પોતાના HRPN નંબર અને ઇમેઈલમાં આવેલ પાસવર્ડથી લોગીન થવાનું રહેશે.
*લોગીન થયા પછી પોતાની અનુકૂળતા મુજબનો પાસવર્ડ ચેન્જ કરી લેવો.*
No comments:
Post a Comment