*
Gyan Prabhav*
*Student Report Card Download*
શૈક્ષણિક વર્ષ 2023-24 ની પ્રથમ સત્રાંત કસોટીના રીપોર્ટ કાર્ડ ઉપલબ્ધ કરાવેલ છે. જે *Gyan Prabhav* ના માધ્યમથી ડાઉનલોડ કરી શકો છો.* જેમાં ધોરણવાર વિદ્યાર્થીઓના નામ સિલેક્ટ કરી વિદ્યાર્થીઓની યાદી પ્રમાણે રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો. આ સાથે શિક્ષક માટે *Student Report Card ડાઉનલોડ કરવા માટેની *User Manual* મોકલી આપેલ છે.* આ સંદર્ભે *કોઈ ટેકનીકલ સમસ્યા જણાય તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેલ્પલાઈન 07923973615 પરથી માર્ગદર્શન મેળવી શકશો.*
No comments:
Post a Comment