કરેલ છે તે સંદર્ભ : ઠરાવ ક્રમાંક પી આર આઈ ૧૧૨૦૨૩ - તપ્રશીની ૧૪૭ - ક સચિવાલય ગાંધીનગર તા . ૧૦/૦૩/૨૦૨૩ ઠરાવ ક્રમાંકઃ નમસ ૧૦૧૪-૧૪૦ - ગ (પા.કા ) સચિવાલય ગાંધીનગર તા -૧૭ ૨ ૦૩૪૨૦૨૩ ના ઠરાવ જે મુજબ જે TET -૧-૨ . TAT - ૧ પાસ ઉમેદવારની ભરતી જ્ઞાન સહાયક ૧૧ માસના કરાર આધારિત કરવા જઇ રહ્યું છે. એ
રાજ્યના શિક્ષણ પર ખૂબ જ માઠી અસર થઇ રહી છે. ઠરાવમાં જણાવ્યા મુજબ જ્ઞાન સહાયકની ભરતી TET અને TAT પરીક્ષા આધારિત થવાની છે. તો જ કરાર આધારિત ભરતીનુ આયોજન થઇ શકતુ હોય તો કાયમી ભરતીનુ આયોજન કેમ ન થાય ? દરેક વિધાર્થીઓ માટે આ એક મહત્વનો પ્રશ્નછે. રાજ્યના તમામ વિદ્યાર્થીઓ અને ઉમેદવારોના ભાવીની ચિંતા
કરી રાજ્ય સરકારની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવા ઠરાવ રદ્દ કરી જૂની નિમણુંક પદ્ધતિ પ્રમાણે TET ૧,૨, અને TAT ૧,૨માં પાસ થયેલ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને વહેલી માં વહેલી તકે ભરતી પ્રસિધ્ધ કરી કાયમી નિમણૂક આપવામાં આવે તેવી અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા માંગ
CRC OMR SHEET જોવા માટે અહી ક્લિક કરો 👉 ધો.6 થી 8 ભરતી મેરિટ લિસ્ટ માટે અહી ક્લિક કરો 💥માધ્યમિક ભરતી માટે અહી ક્લીક કરો 💫 CRC મટીરિ...
No comments:
Post a Comment