ગુજરાત,gujrat, બજેટ,budget,pragna,પ્રજ્ઞા,સ્કૂલ ઓફ એક્સલેન્ચ,SCHOOL OF EXLENCE,RTE,RTI, APPLICATION,એપ્લિકેશન,શિક્ષણ,SHIXSHAN, EDUCATION,CRC,BRC,SSA,સમગ્ર શિક્ષા અભિયાન,GCERT,DIET,NCERT,EMAIL, ઇમેઇલ
ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં એકસાથે ૨૫૩૧ નવા કર્મચારીઓ જોડાયા છે. રાજ્ય સરકારે તમામને નિમણૂકપત્રો
બિન સચિવાલય ક્લાર્ક-ઓફિસ આસિસટન્ટમાં ૨૩૦૬, શિક્ષણ વર્ગ-૨માં ૧૩૩ અને ખેતીવાડી વર્ગ-૨માં ૯૨નું માનવબળ
ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ | સરકારી નોકરી આપશે. દ્વારા જુનિયર ક્લાર્ક અને ઓફિસ આસિસટન્ટ વર્ગ-૩ની જગ્યાના ૨૩૦૬ ઉમેદવારો, શિક્ષણ સેવા વર્ગ-૨ના ૧૩૩ અને ખેતીવાડી અધિકારી વર્ગ-૨ના ૯૨ મળી કુલ ૨૫૩૧ નવા કર્મચારીઓને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતે ભરતી કેલેન્ડર બનાવીને ટાઇમ ફ્રેમમાં પ્રક્રિયા પૂર્ણ કરી અત્યાર સુધીમાં લાખો યુવાનોને નોકરીઓ આપી
No comments:
Post a Comment